અકસ્માત પછી પિકઅપ વેન સળગી ગયું: 3 જીવતા ભુંજાયા

ગઈકાલે વહેલી સવારે રાજસ્થાનના અલવરમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં ત્રણ લોકો જીવતા બળી ગયા, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને સારવાર…

ગઈકાલે વહેલી સવારે રાજસ્થાનના અલવરમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં ત્રણ લોકો જીવતા બળી ગયા, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને સારવાર માટે જયપુર રીફર કરવામાં આવ્યો. મૃતકોની હજુ સુધી ઓળખ થઈ નથી.

બુધવારે વહેલી સવારે રાજસ્થાનના અલવરમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં ત્રણ લોકો જીવતા બળી ગયા, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને સારવાર માટે જયપુર રીફર કરવામાં આવ્યો. મૃતકોની હજુ સુધી ઓળખ થઈ નથી. અહેવાલો અનુસાર, કાલેે વહેલી સવારે દિલ્હીથી જયપુર જતી એક પિકઅપ ટ્રક બીજા વાહન સાથે અથડાઈ હતી.

પિકઅપ ટ્રકમાં તાત્કાલિક આગ લાગી ગઈ. મુસાફરોને બચાવવાના પ્રયાસો નિષ્ફળ ગયા.
ત્રણેય મુસાફરો જીવતા બળી ગયા. આ ભયાનક અકસ્માતમાં પિકઅપ ડ્રાઈવર પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને સારવાર માટે જયપુર રિફર કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *