રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાયમી અને પાર્ટ ટાઇમ સફાઇ કામદારોની ભરતીમાં માતા-પિતા, દાદા-દાદી જેવા નિયમો રદ કરી અને કાયમી સફાઇ કામદારોને સ્વૈચ્છિક રાજીનામા મંજુર કરવા માટે બોગસ મેડિકલ સર્ટીફિકેટમાં પોલીસ ફરીયાદ દાખલ કરવા સહિતના વિવિધ મુદ્દાઓનું નિરાકરણ નહી થતા રાજકોટ કામદાર યુનિયન દ્વારા આજથી ધરણા-ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યો છે અને જ્યાં સુધી નિરાકરણ નહી આવે ત્યાં સુધી ધરણા શરૂ રાખવાની ચિમકી ઉચ્ચારી છે. (તસવીર: મુકેશ રાઠોડ)
મનપાના સફાઇ કામદારો દ્વારા આજથી બેમુદતી ધરણાંનો પ્રારંભ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાયમી અને પાર્ટ ટાઇમ સફાઇ કામદારોની ભરતીમાં માતા-પિતા, દાદા-દાદી જેવા નિયમો રદ કરી અને કાયમી સફાઇ કામદારોને સ્વૈચ્છિક રાજીનામા મંજુર કરવા માટે…