પાણી ક્લોરીનેશનમાં બેદરકારીથી મચ્છરજન્ય રોગચાળો વકર્યો

અનેક વિસ્તારોમાં ક્લોરીન વગરનું પાણી સપ્લાય થયાનો સાપ્તાહિક રિપોર્ટ છુપાવવાનો પ્રયાસ મહાનગરપાલિકા દ્વારા પીવાનું પાણી સપ્લાય કરવામાં આવે તે પહેલા તમામ પાણીનું ક્લોરિનેશન કરવામાં આવતું…

અનેક વિસ્તારોમાં ક્લોરીન વગરનું પાણી સપ્લાય થયાનો સાપ્તાહિક રિપોર્ટ છુપાવવાનો પ્રયાસ

મહાનગરપાલિકા દ્વારા પીવાનું પાણી સપ્લાય કરવામાં આવે તે પહેલા તમામ પાણીનું ક્લોરિનેશન કરવામાં આવતું હોય છે. જેનો સાપ્તાહિક રિપોર્ટ જાહેર થતો હોય છે પરંતુ અગાઉ અનેક વિસ્તારોમાં ક્લોરિન વગરનું પાણી વિતરણ કરી દેવામાં આવ્યું હોવાનો રિપોર્ટ બહાર પડે જેના લીધે તંત્રની આબરુનું ધોવાણ થઈ જતું હોવાની માલુમ પડતા હાલ આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનેશનનો રિપોર્ટ જાહેર કરવાનું બંધ કરી દેતા છેલ્લા બે સપ્તાહથી મચ્છરજન્ય રોગચાળામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સાપ્તાહિક રિપોર્ટ મુજબ મેલેરિયા-1, ડેન્ગ્યુ 1, ટાયફોડ 1, કમળો 3, ઝાડા-ઉલ્ટી 342 અને શરદી ઉધરસ-તાવના 1619 નવા કેસ નોંધાયા છે.

મચ્છરજન્ય રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલલકા દ્વારા તમામ સ્તરે ઘવનષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક વનયાંત્રણની કામગીરી હેઠળ તા.07/7/2025 થી તા.13/07/2025 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 30,748 ઘરોમાાં પોરાનાશક કામગીરી કરવામાાં આવેલ છે તથા ડફલ્ડવકમરો દ્વારા 365 ઘરોમાાં ફોગીંગ કામગીરી કરેલ છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વવસ્તારોમાાં વડહકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાાં આવે છે.

તથા સાંવેદનશીલ સોસાયટી, મુખ્ય માંડદરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વવસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાાં આવેલ છે.ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વવસ્તારમાાં રહેણાક મકાન, દુકાન, એપાટમમેન્ટ, કોમમવશયલ કોમ્પલેકસ, ઔધોલગક એકમો, વ્યાપાર ધાંધાના સ્થળ તેમજ રહેણાાંક મકાનની આસપાસના વવસ્તારોમાાં મચ્છરોના ઉત્પવત સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલલક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતગમત તેની વવરૂૂદ્ધ મચ્છર ઉત્પવત સબબ નોટીસ તથા વડહવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક વસવાય અન્ય 550 પ્રીમાઇસીસ (બાાંઘકામ સાઇટ, સ્ કૂલ, હોસ્સ્પટલ, હોટેલ, ઇન્ડસ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભાંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાટી પ્લોટ, ધાવમિક સ્થળ, પેરોલ પાં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પવત સબબ તપાસ કરવામાાં આવેલ છે. જેમાાં મચ્છર ઉત્પવત સબબ રહેણાાંકમાાં 82 અને કોમમશીયલ 195 આસામીને નોટીસ આ5વામાાં આવેલ છે તથા 32 આસામીઓ પાસેથી મચ્છર ઉત્પવત સબબ રૂૂા.23,200/- નો વડહવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાાં આવેલ છે.

હવે રોગચાળાથી બચવા તંત્રની શીખ
પીવાના પાણીને ઉપયોગમાાં લેતાાં પહેલાં 20 મિનિટ સુધી ઉકાળવુાં અને ત્યારબાદ જ પીવું.
પીવાના 20 લીટર પાણીમાં 1 ક્લોરીનની ગોળીનો ભૂકો કરીને દ્રાવણ બનાવીને નાખવુાં અને અડધા કલાક પછી જ પીવાના ઉપયોગમાાં લેવુાં.
તમામ ટાાંકી, કુવા વવગેરે સાફ કરાવી તેમાાં દરરોજ આરોગ્ય કેન્દ્ર અથવા આરોગ્ય કમમચારીની સુચના મુજબ નિયત પ્રમાણમાાં ટી.સી.એલ. (બ્લીચીંગ) પાવડરનુાં દ્રાવણ નાાંખી ક્લોરીનેશન કરેલુાં પાણી જ પીવાના ઉપયોગમાં લેવું.
ઘરોની આજુબાજુ ગંદકી કરવી નહી, કચરાનો યોગ્ય નિકાલ કરવો.
ઠેર ઠેર એકઠાાં થયેલા ઉકરડાનો નાશ કરવો અને ચૂનાના પાવડરનો છાંટકાવ કરવો.
વાસી ખોરાક અથવા પલડી ગયેલા અનાજનો ઉપયોગ કરવો નહી. ખાધ પદાથોને ઢાંકીને રાખવા. દૂધ ઉકાળીને પીવુાં.
ઝાડા-ઉલ્ટીની અસર ધરાવતાં દદીને તાત્કાલીક ઓ.આર.એસ.નું દ્રાવણ બનાવી પીવડાવો.
નજીકના આરોગ્ય કમમચારી અથવા સરકારી દવાખાનાનો સંપર્ક કરી યોગ્ય સલાહ-સારવાર મેળવો.
ક્લોરીન ટેબ્લેટની જરૂૂરીયાત હોય તો નજીકના શહેરી પ્રાથમિક કેન્દ્રનો સાંપકમ કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *