રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્રાજ ધોરાજી વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ વાહન ચોરીમાં સંડોવાયેલ આરોપીને પકડી પાડવા સૂચના કરવામાં આવેલ જે અંગે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ. જે.પી.ગોસાઈ નાઓએ ધોરાજી તાલુકા પોલીસ ટીમ ને આરોપી પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને પો.હેડ.કોન્સ. દિવ્યરાજસિંહ પઢીયાર તથા જગદિશભાઇ સુવાણને હ્યુમન સોર્સના આધારે ચોકકસ તથા ભરોષા પાત્ર હકીકતના આધારે ઇગુજકોપ તથા પોકેટકોપ ની મદદથી મેટોડા જી.આઇ.ડી.સી. વિસ્તારમાંથી મોટર સાઈકલ ચોરી કરનાર અજય મુનીભાઈ ઉર્ફે મુનાભાઇ રામાભાઇ વાઘેલા (રહે. વાસાવડ સાથળી દરવાજા મફતીયાપરા તા. ગોંડલ)ની ધરપકડ કરી વાહન ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. (તસવીર: કૌશલ સોલંકી)
મેટોડામાંથી મોટર સાઈકલની ચોરી કરનાર શખ્સ ધોરાજીથી ઝડપાયો
રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્રાજ ધોરાજી વિભાગના સીધા માર્ગદર્શન…
