ડિલકસ ચોકમાં દારૂડિયાઓનું ‘ઢીસુમ ઢીસુમ’

રાજકોટ શહેરમા થર્ટી ફર્સ્ટ આવતા જ શહેર પોલીસની અલગ અલગ ટીમો દ્વારા મુખ્ય માર્ગો પર ડ્રંક એન્ડ ડ્રાઇવના કેસો કરી રહી છે. તેમજ ગઇકાલે પોલીસ…

રાજકોટ શહેરમા થર્ટી ફર્સ્ટ આવતા જ શહેર પોલીસની અલગ અલગ ટીમો દ્વારા મુખ્ય માર્ગો પર ડ્રંક એન્ડ ડ્રાઇવના કેસો કરી રહી છે. તેમજ ગઇકાલે પોલીસ દ્વારા નોનવેજ અને ઇંડાની લારીઓ પર પણ પોલીસ દ્વારા ચેકીંગ કરવામા આવી રહયુ છે. ત્યારે ગઇકાલે ધોળે દિવસે બે દારૂડીયાઓ ડિલકસ ચોકમા આવેલી ઇઝી બેકરીની સામે જાહેરમા જ ધબધબાટી બોલાવી હતી. બંને એકબીજાને ઢીકાપાટુનો માર મારતા હોય તેવો વિડીયો સોશ્યલ મીડીયામા વાઇરલ થતા બી ડીવીઝન પોલીસે બંનેને શોધવા તજવીજ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *