ગુજરાત મિરર, ધોરાજી,તા.29- નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS ) રાજકોટ રેન્જ, રાજકોટ નાઓના માર્ગદર્શન મુજબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર (IPS ) નાઓ તથા મદદનીશ પોલીસ અધિક્ષક ધોરાજી વિભાગ ધોરાજી સિમરન ભારદ્વાજ (IPS ) દ્વારા નાસતા ફરતા તથા લાલશાહીના આરોપીને શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જેથી ધોરાજી તાલુકા પો.સ્ટેના પો.ઇન્સ ડો.એમ.એમ.ઠાકોર ના સીધા માર્ગદર્શન હેઠળ ચારેય ગુન્હામા લાલશાહીથી નાસતા ફરતા આરોપીઓને ઝડપ્યા હતા. પોલીસે અજય ધનજીભાઇ દેવીપુજક રહે.ગાંધીધામ બી.એમ.પેટ્રોલપંપ પાસે ઇજગક ઓફીસની બાજુમા ફુટ પાથપર તા.ગાંધીધામ જી.કચ્છ (2) માનસંગ ઉર્ફે રૂૂડો ભચ્છુભાઇ કોલી રહે.અંજાર નોટરી નગર વીડી રોડ કોળીવાસ તા.અંજાર જી.કચ્છને ઝડપ્યા હતા.
ધોરાજી તાલુકા પોલીસે ચોરીના ગુનાના નાસતા ફરતા બે આરોપીઓ ઝડપ્યા
ગુજરાત મિરર, ધોરાજી,તા.29- નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS ) રાજકોટ રેન્જ, રાજકોટ નાઓના માર્ગદર્શન મુજબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર (IPS…
