મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું દ્વારકા હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ દ્વારકા ખાતે પધારતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય મુળુભાઇ બેરા, જિલ્લા કલેકટર રાજેશ…

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ દ્વારકા ખાતે પધારતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય મુળુભાઇ બેરા, જિલ્લા કલેકટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, પ્રાંત અધિકારી અમોલ આવતે, અગ્રણી મયુરભાઈ ગઢવી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *