દર ચાર વર્ષે યોજાતા ફિફા ફૂટબોલ વર્લ્ડ કપને માંડ 15 દિવસ બાકી છે ત્યારે ભારતના અસંખ્ય સોકરપ્રેમીઓમાં એવી ચિંતા છે કે આ મેગા ટૂર્નામેન્ટની મેચો…
View More ભારતમાં ફિફા વર્લ્ડ કપની મેચો જોવા મળવા અંગે હજુ અવઢવCategory: Sports
2028થી IPL બે તબક્કામાં રમાશે? BCCI બનાવી રહ્યું છે માસ્ટર પ્લાન
સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ ગણાતી ઇન્ડિયન પ્રીમિયર લીગ હવે આગામી વર્ષોમાં નવા સ્વરૂૂપમાં જોવા મળી શકે છે. IPLમાં મેચોની સંખ્યા વધારવાની તૈયારી સાથે BCCI…
View More 2028થી IPL બે તબક્કામાં રમાશે? BCCI બનાવી રહ્યું છે માસ્ટર પ્લાનવૈભવનું રન તાંડવ, હૈદરાબાદને 47 રને હરાવી રાજસ્થાનનો ક્વોલિફાયર-2માં પ્રવેશ
હૈદરાબાદ સીઝનમાંથી બહાર, ફાઇનલમાં પહોંચવા રાજસ્થાન કાલે ગુજરાત ટાઇટન્સ સાથે ટકરાશે IPL 2026 ની હાઈ-વોલ્ટેજ એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સે શાનદાર પ્રદર્શન કરતા સનરાઇઝર્સ હૈદરાબાદને 47…
View More વૈભવનું રન તાંડવ, હૈદરાબાદને 47 રને હરાવી રાજસ્થાનનો ક્વોલિફાયર-2માં પ્રવેશગુજરાતને કચડીને બેંગલુરુની પાંચમી વખત IPLની ફાઇનલમાં એન્ટ્રી
નબળી ફિલ્ડિંગ ગુજરાતના હારનું કારણ બની, વિરાટ કોહલીનો આઇપીએલમાં સતત ચાર સીઝનમાં 600+ રનનો રેકોર્ડ આઇપીએલ 2026ની રોમાંચક સફર હવે તેના અંતિમ પડાવ…
View More ગુજરાતને કચડીને બેંગલુરુની પાંચમી વખત IPLની ફાઇનલમાં એન્ટ્રીવર્લ્ડ કપ પહેલાં લિયોનેલ મેસી ઘવાતા ચાહકો ચિંતામાં
11 જૂને અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં વર્લ્ડ કપ યોજાશે અમેરિકાની સૌથી મોટી ફૂટબોલ ટૂર્નામેન્ટ મેજર લીગ સોકર માં લિયોનેલ મેસીના નેતૃત્વમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇન્ટર માયામી…
View More વર્લ્ડ કપ પહેલાં લિયોનેલ મેસી ઘવાતા ચાહકો ચિંતામાંજૂનમાં ટીમ ઈન્ડિયાનું વ્યસ્ત શેડ્યૂલ ટેસ્ટ, ODI, T-20 ત્રણેય ફોર્મેટમાં રમશે
ભારતીય ક્રિકેટ ટીમ માટે જૂન મહિનો અત્યંત વ્યસ્ત અને રોમાંચક બનવાનો છે. ટીમ ઈન્ડિયા આગામી મહિનામાં ટેસ્ટ, વનડે અને ટી-20 સહિત કુલ છ આંતરરાષ્ટ્રીય મેચ…
View More જૂનમાં ટીમ ઈન્ડિયાનું વ્યસ્ત શેડ્યૂલ ટેસ્ટ, ODI, T-20 ત્રણેય ફોર્મેટમાં રમશેધર્મશાલામાં ટોસ જીતનાર ટીમને ફાઇનલની ટિકિટ ?
સાંજે 7.30થી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે પ્રથમ ક્વોલિફાયર IPL 2026માં પ્લેઓફ મેચો હવે ચાલુ થઈ રહી છે. નિયમો મુજબ, પોઈન્ટ ટેબલ પર…
View More ધર્મશાલામાં ટોસ જીતનાર ટીમને ફાઇનલની ટિકિટ ?ચાલુ મેચમાં હાર્ટએટેકથી 9 વર્ષીય ખેલાડીનું નિધન
કર્ણાટકે રણજી ટ્રોફી જીતી ત્યારે એસ.એલ. અક્ષય ટીમનો ભાગ હતા ભારતીય સ્થાનિક ક્રિકેટમાં કર્ણાટક માટે રમનારા ભૂતપૂર્વ ઝડપી બોલર એસએલ અક્ષયનું 39 વર્ષની વયે અવસાન…
View More ચાલુ મેચમાં હાર્ટએટેકથી 9 વર્ષીય ખેલાડીનું નિધનવાનખેડેના મેદાનમાં રવિન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકોરની ગલી ક્રિકેટ જેવી રમૂજ
વાનખેડેમાં ગઇકાલે મુંબઈ સામેનો મુકાબલો રાજસ્થાન જીત્યું અને પ્લે-ઑફમાં સ્થાન જમાવ્યું એ પહેલાં રાજસ્થાનના રવીન્દ્ર જાડેજા અને મુંબઈના શાર્દુલ ઠાકુર વચ્ચે ‘ગલી ક્રિકેટ’ જેવી રમૂજ…
View More વાનખેડેના મેદાનમાં રવિન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકોરની ગલી ક્રિકેટ જેવી રમૂજIPL 2026, કાલે RCB V/S GTનો પ્રથમ ક્વોલિફાયર
ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ પ્લઓફમાં પહોંચી IPL 2026ના લીગ સ્ટેજનો અંત આવતાં હવે પ્લે-ઓફની ચારેય ટીમો નક્કી થઈ ગઈ…
View More IPL 2026, કાલે RCB V/S GTનો પ્રથમ ક્વોલિફાયર