10 વર્ષીય આશીર્વાદે સ્થાનિક મેચમાં ધૂમ મચાવી ક્રિકેટ જગત 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે, ત્યારે તેનો નાનો ભાઈ આશીર્વાદ સૂર્યવંશી…
View More વૈભવના નાના ભાઇનો ધમાકો, 119 બોલમાં 168 રન ફટકાર્યાCategory: Sports
વર્લ્ડ કપમાં પ્રેક્ટિસ સમયે પાકિસ્તાની ખેલાડી પતિદેવ સાથે ફરવા જતી રહી
પાકિસ્તાનના પુરુષ ક્રિકેટરો 2023ના વન-ડે વર્લ્ડ કપ અને 2024ના ટી-20 વિશ્વ કપ વખતે અંદરોઅંદર ઝઘડી પડ્યા હતા અને ડ્રેસિંગ-રૂૂમમાં જૂથબંધી ચાલતી હતી એવું જ કંઈક…
View More વર્લ્ડ કપમાં પ્રેક્ટિસ સમયે પાકિસ્તાની ખેલાડી પતિદેવ સાથે ફરવા જતી રહીભારત સામે ઇંગ્લેન્ડની T20 ટીમ જાહેર, હેરી બુ્રક સંભાળશે કમાન
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી આગામી હાઈ-વોલ્ટેજ T20 ઇન્ટરનેશનલ સિરીઝ માટે ક્રિકેટ ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ ભારતીય…
View More ભારત સામે ઇંગ્લેન્ડની T20 ટીમ જાહેર, હેરી બુ્રક સંભાળશે કમાનવૈભવ સૂર્યવંશીના પિતા લંડન પહોંચ્યા, RRના માલિક સાથે ખાસ ‘મીટિંગ’
ઉદ્યોગપતિ લક્ષ્મી મિતલ સાથે પણ મુલાકાત કરી IPL 2026 દરમિયાન વૈભવ સૂર્યવંશીએ તોફાની બેટ્સમેન તરીકે ઊભરી આવ્યો હતો. જે પછીથી તે માત્ર ભારતમાં જ નહીં…
View More વૈભવ સૂર્યવંશીના પિતા લંડન પહોંચ્યા, RRના માલિક સાથે ખાસ ‘મીટિંગ’રિંકુ સિંહ બનશે કોલકાતા નાઇટ રાઇડર્સનો કેપ્ટન?
15 નવેમ્બર સુધીમાં તમામ ટીમો તેમના રિટેન અને રિલીઝ ખેલાડીઓની યાદી જાહેર કરશે IPL 2026 ના અંત પછી સોશિયલ મીડિયા પર વિવિધ દાવાઓ ફરતા થઈ…
View More રિંકુ સિંહ બનશે કોલકાતા નાઇટ રાઇડર્સનો કેપ્ટન?ફિફા વર્લ્ડ કપમાં બેલ્જિયમ સામેની મેચ ડ્રો કરી ઇરાને રચ્યો ઇતિહાસ
ફિફાના ઇતિહાસની સૌથી વધુ ઉંમર ધરાવતી ટીમ પણ બની FIFA વર્લ્ડ કપ 2026 ની ગ્રુપ જી મેચમાં ઈરાને બેલ્જિયમ સામે 0-0 નો ડ્રો નોંધાવી…
View More ફિફા વર્લ્ડ કપમાં બેલ્જિયમ સામેની મેચ ડ્રો કરી ઇરાને રચ્યો ઇતિહાસફિફા વર્લ્ડ કપમાં ઇજિપ્તે 92 વર્ષ બાદ જીત મેળવી
ન્યૂઝીલેન્ડને 3-1થી હરાવી ઇતિહાસ રચ્યો ઇઝરાયલ અને પેલિસ્ટીનની પાડોશમાં આવેલા તેમ જ આરબ વિશ્વના સૌથી વધુ વસ્તીવાળા ઇજિપ્ત દેશે ગઇકાલે ફિફા વર્લ્ડ કપમાં પોતાનો નવો…
View More ફિફા વર્લ્ડ કપમાં ઇજિપ્તે 92 વર્ષ બાદ જીત મેળવીનેધરલેન્ડને હરાવ્યા બાદ ભારતીય હોકી ટીમ પાકિસ્તાન સાથે ટકરાશે
ઓલિમ્પિક ચેમ્પિયન નેધરલેન્ડ્સ પર રોમાંચક જીતથી ઉત્સાહિત ભારતીય પુરુષ હોકી ટીમ આજે મંગળવારે એફઆઈએચ પ્રો લીગના લંડન તબક્કાની શરૂૂઆતની મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે તે…
View More નેધરલેન્ડને હરાવ્યા બાદ ભારતીય હોકી ટીમ પાકિસ્તાન સાથે ટકરાશેભારત સામેની T20 શ્રેણીમાં આયર્લેન્ડની ટીમ જાહેર, લોર્કન ટકર કેપ્ટન, છ ખેલાડી બહાર
ભારત સામેની બે મેચની T20I શ્રેણી માટે આયર્લેન્ડે પોતાની ટીમની જાહેરાત કરી છે. આયર્લેન્ડે 26 જૂનથી શરૂૂ થનારી શ્રેણી માટે નવા T20I કેપ્ટનની નિમણૂક કરી…
View More ભારત સામેની T20 શ્રેણીમાં આયર્લેન્ડની ટીમ જાહેર, લોર્કન ટકર કેપ્ટન, છ ખેલાડી બહારવિરાટ કોહલી ફિટનેસ ટેસ્ટમાં પાસ, ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં થયા સામેલ
ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાનો ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો છે. 22 જૂને બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે તેમનું મેડિકલ પરીક્ષણ થયું અને તેઓ સંપૂર્ણપણે…
View More વિરાટ કોહલી ફિટનેસ ટેસ્ટમાં પાસ, ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં થયા સામેલ