ધોની, કોહલી, રોહિત અને દ્રવિડે મારા પુત્રની કેરિયર બરબાદ કરી

સંજુ સેમસનના પિતા વિશ્ર્વનાથનો આક્ષેપ ટી20 ટીમમાં સંજૂ સેમસને શાનદાર ઈનિંગ્સ રમી પોતાની જગ્યા લગભગ પાક્કી કરી લીધી છે. એક તરફ સંજૂની વાહવાહી થઈ રહી…

View More ધોની, કોહલી, રોહિત અને દ્રવિડે મારા પુત્રની કેરિયર બરબાદ કરી

એશિયા કપ અન્ડર-19 માટે ભારતીય ટીમ જાહેર, મોહમ્મદ અમાન કેપ્ટન

પ્રથમ મેચ 30મીએ દુબઇમાં પાકિસ્તાન સામે ભારતીય જુનિયર ટીમને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જુનિયર પસંદગી સમિતિએ આગામી 50-ઓવરના અઈઈ મેન્સ ઞ19 એશિયા…

View More એશિયા કપ અન્ડર-19 માટે ભારતીય ટીમ જાહેર, મોહમ્મદ અમાન કેપ્ટન

ક્રિકેટ રસિયાઓને આનંદ! રાજકોટમાં જાન્યુઆરીમાં ચાર આંતરરાષ્ટ્રીય મેચ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ સાથે ઓડીઆઇ અને ટી20 સિરીઝ રમશે. જેના માટે વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ…

View More ક્રિકેટ રસિયાઓને આનંદ! રાજકોટમાં જાન્યુઆરીમાં ચાર આંતરરાષ્ટ્રીય મેચ

દિલ્હી કેપિટલ્સના બોલિંગ કોચ તરીકે મુનાફ પટેલની નિમણૂક

આઇપીએલ 2025 માટે મેગા ઓક્શન યોજાવાની છે. હાલમાં જ તમામ 10 ટીમોએ તેમના રિટેન કરાયેલા ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. આ દરમિયાન, દિલ્હી કેપિટલ્સ ટીમે…

View More દિલ્હી કેપિટલ્સના બોલિંગ કોચ તરીકે મુનાફ પટેલની નિમણૂક

ચેમ્પિયન ટ્રોફી, ભારત-પાકિસ્તાન જંગમાં ICCની હાલત કફોડી

ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો મુદ્દો હવે માત્ર BCCIઅને PCB પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ ભારત અને પાકિસ્તાનની સરકારો પણ તેમાં સામેલ થઈ ગઈ છે. પાકિસ્તાન ક્રિકેટ…

View More ચેમ્પિયન ટ્રોફી, ભારત-પાકિસ્તાન જંગમાં ICCની હાલત કફોડી

ગૌતમ ગંભીરને વાત કરતા નથી આવડતું

પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરની પ્રેસ કોન્ફરન્સ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જતાં પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર…

View More ગૌતમ ગંભીરને વાત કરતા નથી આવડતું

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી, પ્રથમ મેચમાં ભારતીય મહિલા હોકી ટીમે મલેશિયાને 4-0થી હરાવ્યું

સંગીતા કુમારીના શાનદાર બે ગોલ, બીજો મેચ દક્ષિણ કોરિયા સામે બિહારના રાજગીરમાં સોમવારે બિહાર મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી 2024ના પ્રથમ દિવસે સંગીતા કુમારીએ બે…

View More એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી, પ્રથમ મેચમાં ભારતીય મહિલા હોકી ટીમે મલેશિયાને 4-0થી હરાવ્યું

ICC ટ્રોફીમાં પાકિસ્તાન નહીં જવાના ભારતના નિર્ણય સામે પાક.માં હંગામો

ભારત વિના રમી લેવા પૂર્વ પાક. ક્રિકેટરોની શેખી જેમ જેમ ઈંઈઈ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નજીક આવી રહી છે, તેમ તેમ ભારતના પાકિસ્તાન પ્રવાસને લઈને સ્થિતિ…

View More ICC ટ્રોફીમાં પાકિસ્તાન નહીં જવાના ભારતના નિર્ણય સામે પાક.માં હંગામો

પાકિસ્તાનમાં મેચ રમવા ન જવાનો નિર્ણય યોગ્ય

વિશ્ર્વ ક્રિકેટમાં મિની વર્લ્ડકપ મનાતી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટૂર્નામેન્ટ આવતા વર્ષે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન પાકિસ્તાનમાં રમાવાની છે ત્યારે પાકિસ્તાનમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમીને…

View More પાકિસ્તાનમાં મેચ રમવા ન જવાનો નિર્ણય યોગ્ય