આનો મતલબ એવો નથી કે આરસીબી માટે નહીંં રમે ગુજરાત મિરર, મુંબઇ,તા.14 એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, વિરાટ કોહલીએ RCB…
View More વિરાટનો RCB સાથે કોમર્સિયલ કોન્ટ્રાક્ટમાં સાઇન કરવા ઇનકારCategory: Sports
વિન્ડિઝની છેલ્લી જોડીની કમાલ, ટી બ્રેક સુધીમાં 361/9
જોન કેમ્પબેલે 199 બોલમાં 12 ચોગ્ગા, છ છગ્ગા સાથે 115 રન ફટકાર્યા, શાઇ હોપના 103 રન ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીનો…
View More વિન્ડિઝની છેલ્લી જોડીની કમાલ, ટી બ્રેક સુધીમાં 361/9ટ્રોફી ચોર નકવીને ICC માંથી હાંકી કાઢવા BCCI સક્રિય
ડિરેકટરપદેથી બરતરફ કરવા પ્રસ્તાવ મુકી શકે છે એશિયા કપ 2025 દરમિયાન શરુ થયેલો વિવાદ હજુ સુધી બંધ થવાનું નામ લઈ રહ્યો નથી. આ દરમિયાન એશિયા…
View More ટ્રોફી ચોર નકવીને ICC માંથી હાંકી કાઢવા BCCI સક્રિયOMG, નામિબિયાએ સાઉથ આફ્રિકાને 4 વિકેટે હરાવ્યું
ખાનગી ક્રિકેટ સ્ટેડિયમના ઉદઘાટન પ્રસંગે મેચ યોજાઇ હતી ક્રિકેટ ઈતિહાસ આશ્ચર્યજનક પરિણામોથી ભરેલો છે. નબળી ટીમોનો મજબૂત ટીમોને હરાવવાનો લાંબો ઈતિહાસ રહ્યો છે. વર્લ્ડ કપથી…
View More OMG, નામિબિયાએ સાઉથ આફ્રિકાને 4 વિકેટે હરાવ્યુંસંન્યાસની ચર્ચા વચ્ચે રવિન્દ્ર જાડેજાની વર્લ્ડ કપ રમવાની ઇચ્છા
ઓસ્ટ્રેલિયામાં પસંદગી ન થવા અંગેનું કારણ સિલેક્ટર્સે મને જણાવ્યું હતું ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને ગુજરાતના રવીન્દ્ર જાડેજાએ વન-ડે ક્રિકેટમાંથી પોતાના સંન્યાસ અંગે મહત્ત્વનો…
View More સંન્યાસની ચર્ચા વચ્ચે રવિન્દ્ર જાડેજાની વર્લ્ડ કપ રમવાની ઇચ્છામહિલા વર્લ્ડ કપમાં ભારતની ઓસ્ટ્રેલિયા સામે 3 વિકેટે હાર
એલિસા હીલીની 142 રનની શાનદાર ઇનિંગ, 330 રન બનાવવા છતાંય ટીમ ઇન્ડીયાનો પરાજય મહિલા વર્લ્ડ કપ 2025 ની 13મી મેચમાં ભારતીય ટીમને ઑસ્ટ્રેલિયા સામે 3…
View More મહિલા વર્લ્ડ કપમાં ભારતની ઓસ્ટ્રેલિયા સામે 3 વિકેટે હારદિલ્હી ટેસ્ટમાં ભારતે 518 રન પર દાવ ડિકલેર કર્યો
યશસ્વી જયસ્વાલે 175, કેપ્ટન ગિલના અણનમ 129 રન, સાઈ સુદર્શને 87 રન ફટકાર્યા, વેસ્ટ ઈન્ડિઝે 26 રનમાં જ એક વિકેટ ગુમાવી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ…
View More દિલ્હી ટેસ્ટમાં ભારતે 518 રન પર દાવ ડિકલેર કર્યોઆવતીકાલે ભારત-ઓસ્ટ્રેલિયા મહિલા વિશ્ર્વ કપનો નિર્ણાયક મેચ
ભારતના પ્રથમ પાંચ બેટરોની નિષ્ફળતા ભારતને સતાવી રહી છે ભારત આ મેચ જીતશે તો સેમિ ફાઇનલનો પ્રવેશ નિશ્ર્વિત થઇ શકે છે આવતીકાલે રવિવારે ભારત ઓસ્ટ્રેલિયાની…
View More આવતીકાલે ભારત-ઓસ્ટ્રેલિયા મહિલા વિશ્ર્વ કપનો નિર્ણાયક મેચહદ થઇ ગઇ, નકવીએ એશિયા કપ ટ્રોફીને ઓફિસમાં મૂકી તાળા મારી દીધા
ટ્રોફીને ખસેડવામાં ન આવે તેવી સૂચના પણ સ્ટાફને આપી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવી ફરી એકવાર વિવાદમાં…
View More હદ થઇ ગઇ, નકવીએ એશિયા કપ ટ્રોફીને ઓફિસમાં મૂકી તાળા મારી દીધાIPL-2026ની હરાજી તા.13થી 15 ડિસેમ્બર દરમિયાન
2026 ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની હરાજી માટેની તારીખ લગભગ નિશ્ચિત છે. અહેવાલો સૂચવે છે કે હરાજી 13 થી 15 ડિસેમ્બરની વચ્ચે થવાની સંભાવના છે.…
View More IPL-2026ની હરાજી તા.13થી 15 ડિસેમ્બર દરમિયાન