સુરેન્દ્રનગર માલવણ હાઈવે પર એસઓજીની ટીમે મકાઈની આડમાં નશાના કારોબારનો પર્દાફાશ કરી રૂા. 11.69 લાખની ક્મિતના 389 કિલો 800 ગ્રામ પોષ ડોડા ભરેલા ટ્રક ઝડપી…
View More મકાઈની આડમાં નશાના કારોબારનો પર્દાફાશ, 11.69 લાખના પોષ ડોડા સાથે ટ્રક ઝડપાયોCategory: સુરેન્દ્રનગર
ચુડાના કંથારિયાની સીમમાંથી જુગારધામ ઝડપાતા PI, PSI સહિત ત્રણ સસ્પેન્ડ
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે. જેમાં ચુડા પોલીસ સ્ટેશનના PI, PSI અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાં ચુડાના…
View More ચુડાના કંથારિયાની સીમમાંથી જુગારધામ ઝડપાતા PI, PSI સહિત ત્રણ સસ્પેન્ડસુરેન્દ્રનગરની યુવતી કુંવારી માતા બની, નવજાતનું સારવારમાં મોત
યુવતી પર દુષ્કર્મ કોણે ગુજાર્યું? પોલીસે તપાસ શરુ કરી બે દિવસ પહેલા કુવારી યુવતીએ બાળકને જન્મ આપ્યા બાદ બાળકની તબિયત સારી ન હોય તેને હોસ્પિટલમાં…
View More સુરેન્દ્રનગરની યુવતી કુંવારી માતા બની, નવજાતનું સારવારમાં મોતધ્રાંગધ્રામાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, હાર્ટએટેકમાં ખપાવવાનો પ્રયાસ કર્યો!
પોલીસે બેની ઘરપકડ કરી અન્યની શોધખોળ, રીમાન્ડ માટે તજવીજ ધ્રાંગધ્રા તાલુકાના એંજાર ગામની સીમમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પત્નીએ તેના પ્રેમી…
View More ધ્રાંગધ્રામાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, હાર્ટએટેકમાં ખપાવવાનો પ્રયાસ કર્યો!લીંબડીના ભોયકા ગામે 77 વર્ષની વૃદ્ધા પર બળાત્કાર, હાલત ગંભીર
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથળતી જઈ રહી છે. ફાયરિંગ, મારામારી, જૂથ અથડામણ અને હત્યાના બનાવો સાથે હવે બળાત્કારના બનાવો પણ વધી રહ્યા…
View More લીંબડીના ભોયકા ગામે 77 વર્ષની વૃદ્ધા પર બળાત્કાર, હાલત ગંભીરલખતરના ઢાંકી પમ્પિંગ સ્ટેશનમાંથી પ્રેમીપંખીડાની લાશ મળતા ચકચાર
અમદાવાદ શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં રહેતો પરિણીત પુરૂૂષ અને અપરિણીત યુવતી ગત તા. 1-2 ના રોજ ગુમ થયા હતા. આ બન્નેની લાશ લખતરના ઢાંકી પમ્પીંગ…
View More લખતરના ઢાંકી પમ્પિંગ સ્ટેશનમાંથી પ્રેમીપંખીડાની લાશ મળતા ચકચારસુરેન્દ્રનગરના નેતાને હનીટ્રેપમાં ફસાવનાર ત્રણ શખ્સો ઝડપાયા
ભાજપ નેતાની 22 વર્ષીય યુવતી સાથેની અંગત પળોનો વીડિયો ઉતારી નટુજી ઇલોરીયા પાસે 10 લાખની માંગણી કરવામાં આવી હતી.સમગ્ર મામલે પોલીસે દશરથભાઈ પટેલ, ઇમરાન રાઠોડ,…
View More સુરેન્દ્રનગરના નેતાને હનીટ્રેપમાં ફસાવનાર ત્રણ શખ્સો ઝડપાયાસુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યને હનીટ્રેપમાં ફસાવી 10 લાખની માંગ
સુરેન્દ્રનગર જિલ્લામાં એક ચોંકાવનારી હનીટ્રેપની ઘટના સામે આવી છે, જેમાં જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ભોગ બન્યા છે. પાટડીથી 15 કિલોમીટર દૂર ફુલકી ચોકડી પાસે આવેલા…
View More સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યને હનીટ્રેપમાં ફસાવી 10 લાખની માંગસુરેન્દ્રનગરમાં વકીલ ઉપર ફાયરિંગ, કારમાં તોડફોડ
સુરેન્દ્રનગરમાં વધુ એક વખત ફાયરિંગની ઘટના બની છે. સુરેન્દ્રનગરના પાટડીમાં વકીલ પર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યો છે અને વકીલને કાર પર પણ હુમલો કરવામાં…
View More સુરેન્દ્રનગરમાં વકીલ ઉપર ફાયરિંગ, કારમાં તોડફોડચોટીલામાં ધમધમતી ખાણોમાં દરોડા : 5.43 કરોડના વાહનો કબજે
નાયબ કલેક્ટર, મામલતદાર સહિતનો કાફલો ત્રાટકતા નાસભાગ : ખનીજ ભરેલા 16 ટ્રક ઝડપાયા સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા અને થાન પંથકમા સતત ધમધમતી ખનીજ ખાણો પર…
View More ચોટીલામાં ધમધમતી ખાણોમાં દરોડા : 5.43 કરોડના વાહનો કબજે