જિલ્લા પંચાયતનું 1193.68 કરોડનું બજેટ કારોબારીમાંં મંજૂર

ગુજરાતમાં પ્રથમ વખત જિલ્લા અને તાલુકા દીઠ પ્રાકૃતિક કેન્દ્રો ઊભા કરવામાં આવશે, શહીદોના પરિવારને અપાતી રકમમાં કરાયો વધારો રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક આજે…

View More જિલ્લા પંચાયતનું 1193.68 કરોડનું બજેટ કારોબારીમાંં મંજૂર

ઉર્જા સંરક્ષણમાં રેલવેેને કિર્તીમાન; પાંચ ઈમારતોને BEEની માન્યતા

ઉર્જા કાર્યક્ષમતા, પર્યાવરણ સંરક્ષણ અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડાની દિશામાં રાજકોટ ડિવિઝનની મહત્વપૂર્ણ પહેલ પશ્ચિમ રેલવેના રાજકોટ રેલ ડિવિઝને ઊર્જા કાર્યક્ષમતા તથા પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં નોંધપાત્ર…

View More ઉર્જા સંરક્ષણમાં રેલવેેને કિર્તીમાન; પાંચ ઈમારતોને BEEની માન્યતા

કાલે છેલ્લું જનરલ બોર્ડ : ચૂંટણી પૂર્વે ભાજપ-કોંગ્રેસ વચ્ચે છેલ્લી રાજકીય ટક્કર

લોકભોગ્ય યોજના સહિતની સિધ્ધિઓ શાસકો વર્ણવશે : પાંચ વર્ષના કાર્યકાળનું સરવૈયું તૈયાર થવા લાગ્યું : વિરોધ પક્ષ પણ પાંચ વર્ષની નિષ્ફળતાઓ ગજવવા તૈયારીમાં દાયકા બાદ…

View More કાલે છેલ્લું જનરલ બોર્ડ : ચૂંટણી પૂર્વે ભાજપ-કોંગ્રેસ વચ્ચે છેલ્લી રાજકીય ટક્કર

જામનગર રોડ પર મેડિકલ હોસ્ટેલમાં મહિલા તબીબના ફલેટમાંથી દાગીનાની ચોરી

રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા મેડિકલ પી.જી હોસ્ટેલમાં રહેતા મૂળ સુરેન્દ્રનગરના સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર શાહનુબેન કરીમભાઇ ગોવાણી (ઉ.વ.28) ના રૂૂમ નંબર 524 માંથી…

View More જામનગર રોડ પર મેડિકલ હોસ્ટેલમાં મહિલા તબીબના ફલેટમાંથી દાગીનાની ચોરી

જસાણી પાર્કની પરિણીતાને ગર્ભપાત માટે મજબૂર કરી ત્રાસ આપતા સાસરિયા સામે ફરિયાદ

પતિ-સાસુ-સસરા અને નણંદ વિરુદ્ધ ગુનો નોંધાયો શહેરના એરપોર્ટ રોડ ઉપર જસાણી પાર્કમાં રહેતી પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓએ ગર્ભપાત માટે મજબુર કરી ત્રાસ આપતા હોવાની ફરિયાદ…

View More જસાણી પાર્કની પરિણીતાને ગર્ભપાત માટે મજબૂર કરી ત્રાસ આપતા સાસરિયા સામે ફરિયાદ

રામાણી પરિવારના લગ્નોત્સવમાં તમામ ક્ષેત્રના મહાનુભાવોનો જમાવડો

ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણી પરીવારને આંગણે રૂૂડો અવસર આવ્યો હતો. તેમના પુત્ર ચિ. હરિકૃષ્ણ સાંગણવા નિવાસી અશોકભાઈ કોરાટની સુપુત્રી ચિ. ધાર્મી સાથે તા.…

View More રામાણી પરિવારના લગ્નોત્સવમાં તમામ ક્ષેત્રના મહાનુભાવોનો જમાવડો

લોધિકા નજીક થાંભલા પરથી અઢી કિલોમીટર વીજવાયર કાપી જતા તસ્કરો

  પી.જી.વી.સી.એલ. કચેરી, લોધીકાના નાયબ ઇજનેર ભાવેશભાઇ વલ્લભભાઈ હાપલીયાએ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, ફિસ્ફા રબ્બર કંપની બાલસરના નવા કનેકશન અંગે 66 કેવી.…

View More લોધિકા નજીક થાંભલા પરથી અઢી કિલોમીટર વીજવાયર કાપી જતા તસ્કરો

દોઢસો ફૂટ રીંગરોડ પર બેફામ સ્પિડે થાર ચલાવી દંપતીને અડફેટે લેનાર ચાલક ઝડપાયો

રાજકોટમાં શહેરમાં નબીરાએ નશો કરેલી હાલતમાં બેફામ સ્પીડે થાર ચલાવી એક્ટિવા સવાર દંપતીને અડફેટે લીધું હતું.અકસ્માત સર્જયા બાદ ત્યાં ઉભા રહેવાના બદલે રિવર્સમાં પોતાની કાર…

View More દોઢસો ફૂટ રીંગરોડ પર બેફામ સ્પિડે થાર ચલાવી દંપતીને અડફેટે લેનાર ચાલક ઝડપાયો

બીએસએનએલના નિવૃત્ત કર્મચારીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

શહેરના સદર બજારમાં આવેલા ઠકકર બાપા હરીજનવાસમાં રહેતા બીએસએનએલના નિવૃત કર્મચારીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેમને ગંભીર હાલતમાં સારવાર માટે…

View More બીએસએનએલના નિવૃત્ત કર્મચારીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

માલધારી સોસાયટીમાં સાળાએ દારૂ પીવડાવી ડમ્મર કરી બનેવીને ઘુસ્તાવ્યો

યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયો રાજકોટ શહેરની ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા બાપા સીતારામ ચોક પાસે માલધારી સોસાયટી માં રહેતા યુવાનને તેમના સાળા એ દારૂૂ પીવડાવી…

View More માલધારી સોસાયટીમાં સાળાએ દારૂ પીવડાવી ડમ્મર કરી બનેવીને ઘુસ્તાવ્યો