જૂનાગઢ સુધી મૂકી જવાની વાત કરી મહિલાને વિશ્ર્વાસમાં લીધી જેતપુર શહેરમાં બસ સ્ટેન્ડેથી એક મહિલાને વિશ્વાસમાં લઈ અજાણ્યા શખ્સે દુષ્કર્મ આચર્યો હોવાની ગંભીર ઘટના સામે…
View More જેતપુરમાં મહિલાને લીફ્ટ આપવાની લાલચે અવાવરુ સ્થળે લઈ જઈ અજાણ્યાનું દુષ્કર્મCategory: સૌરાષ્ટ્ર
મહુવાના પરિણીત વેપારીને ફેસબૂક પર આવેલી મહિલાની રિકવેસ્ટ સ્વિકારવી ભારે પડી, બે લાખ પડાવી લીધા
ભાવનગર જિલ્લાના મહુવા ના યુવાન વેપારી ના લગ્ન થઈ ગયા હોવા છતાંય ફેસબુક પર અજાણી મહિલાની આવેલ ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારી ને તેમની સાથે ગલબલિયા થાય…
View More મહુવાના પરિણીત વેપારીને ફેસબૂક પર આવેલી મહિલાની રિકવેસ્ટ સ્વિકારવી ભારે પડી, બે લાખ પડાવી લીધાવંથલીમાં રખડતા ઢોરનો ત્રાસ: બાઈક ચાલકને ઉલાળતા ઘટના સ્થળે જ મોત
વંથલી હાઈવે પર રખડતા ઢોર આડે ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં એક બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે તંત્ર સામે રોષ જોવા…
View More વંથલીમાં રખડતા ઢોરનો ત્રાસ: બાઈક ચાલકને ઉલાળતા ઘટના સ્થળે જ મોતગોંડલમાં પત્ની રિસામણે જતા વેપારીનો ઝેરી દવા પી આપઘાત
ગોંડલના જેતપુર રોડ પર રહેતા અને વ્યવસાયે ઈમ્પોર્ટ-એક્સપોર્ટની ઓફિસ ધરાવતા 26 વર્ષીય આશાસ્પદ યુવાન મીત રાજેશભાઈ ઠૂંમરે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન દમ તોડ્યો…
View More ગોંડલમાં પત્ની રિસામણે જતા વેપારીનો ઝેરી દવા પી આપઘાતરાજુલામાં વૃદ્ધ પાસેથી દાગીનાની લૂંટ ચલાવનાર બે શખ્સોની ધરપકડ
અમરેલી જિલ્લાના રાજુલા નજીક વૃદ્ધ પાસેથી સોનાના બટનની લૂંટનો ગુનો અમરેલી એલસીબી ટીમે ઉકેલી કાઢ્યો છે. પોલીસે લૂંટના બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.…
View More રાજુલામાં વૃદ્ધ પાસેથી દાગીનાની લૂંટ ચલાવનાર બે શખ્સોની ધરપકડજામનગર શહેરમાં 25 ઇ-બસ સેવાનો પ્રારંભ
ચાર્જિંગ માટેની સુવિધા અને ઇ બસ પોર્ટ પણ તૈયાર કરાયું, વધુ 25 બસ આવશે જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પીએમઇ બસ યોજના હેઠળ બેટરી સંચાલિત એ.સી.…
View More જામનગર શહેરમાં 25 ઇ-બસ સેવાનો પ્રારંભમોરબીમાં લાલબાગ નજીક એક ઘટાટોપ વૃક્ષનું ગેરકાયદે છેદન
મોરબીનાના લાલબાગ સરકારી કચેરી પાસે એક ઘટાદાર વૃક્ષને કોઈ પણ જાતની મંજૂરી વિના તોડી પાડવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર…
View More મોરબીમાં લાલબાગ નજીક એક ઘટાટોપ વૃક્ષનું ગેરકાયદે છેદનજામનગરમાં દિગ્જામ માર્ગે ઓવર બ્રિજ નીચે ટ્રકમાં આગ લાગી
જામનગરમાં દિગ્જામ માર્ગે આજે ટ્રક ની કેબિન માં આગ લાગી હતી. થોડી વાર માં જ આગે મોટું સ્વરૂૂપ ધારણ કર્યું હતું. પરંતુ ફાયર બ્રિગેડ વિભાગની…
View More જામનગરમાં દિગ્જામ માર્ગે ઓવર બ્રિજ નીચે ટ્રકમાં આગ લાગીજામનગરના કોન્ટ્રાક્ટર યુવાન સાથે રૂપિયા 45 લાખની છેતરપિંડી
જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને દ્વારકાધીશ સર્વિસીસ નામથી પવનચક્કી ઈન્સ્ટોલેશન નો પ્રોજેક્ટ ચલાવતા ધીરેન્દ્ર ભાઈ અશોકભાઈ સોલંકી એ મુંબઈની ઓટોમેટીક ક્રેઇન સર્વિસીસ નામની પેઢી…
View More જામનગરના કોન્ટ્રાક્ટર યુવાન સાથે રૂપિયા 45 લાખની છેતરપિંડીજામનગર અને દ્વારકા જિલ્લામાં વીજબીલની 15.71 કરોડની ઉઘરાણી માટે મેગા ડ્રાઈવ
જિલ્લામાં 29412 વીજગ્રાહકો માટે 250થી વધુ ટીમો દોડાવતું પીજીવીસીએલ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે પખવાડિયાના સમયગાળા દરમિયાન…
View More જામનગર અને દ્વારકા જિલ્લામાં વીજબીલની 15.71 કરોડની ઉઘરાણી માટે મેગા ડ્રાઈવ