તાલાલાના ગુંદાળા ગામે રહેતા સોશિયલ મીડિયા ઇન્ફલ્યુન્સર દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજાના ઘરેથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપાયો છે. ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડતા રોયલ રાજા…
View More તાલાલાના યુટયુબર રોયલ રાજાના ઘરમાં પોલીસનો દરોડો, 249 બોટલ દારુ મળ્યોCategory: સૌરાષ્ટ્ર
માધવપુરના મેળાનો આવતીકાલથી ભવ્ય પ્રારંભ
540 કલાકારો કલાના કામણ પાથરશે, ગીતા રબારી, રાજભા ગઢવીનો ડાયરો ગુંજશે માધનપુર (ઘેડ)ના મેળાનો આવતીકાલ તા.27 થી પ્રારભ થઈ રહ્યો છે ત્યારે 27 માર્ચે સાંજે…
View More માધવપુરના મેળાનો આવતીકાલથી ભવ્ય પ્રારંભપાલિતાણાના બાલાશ્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ગૃહપતિએ દુષ્કૃત્ય આચર્યું
ભાવનગર જિલ્લા ના પાલીતાણાના તળેટી રોડ પર આવેલ સિધ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને ગૃહપતિ છેલ્લા ત્રણ વર્ષથી માર મારતાં અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય…
View More પાલિતાણાના બાલાશ્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ગૃહપતિએ દુષ્કૃત્ય આચર્યુંદ્વારકાના રૂપેણબંદર ખાતે ગેસ રિફિલિંગ કરતા ત્રણ ઝડપાયા
દ્વારકાના રૂૂપેણબંદર ખાતે રહેણાંક વિસ્તારમાં ચાલતા અને જીવતા બોમ્બ સમાન ગેરકાયદેસર ગેસના રિફ્લિંગ કૌભાંડનો પોલીસે પર્દાફાસ કરી 61 ભરેલા – અડધા અને 138 ખાલી બાટલા…
View More દ્વારકાના રૂપેણબંદર ખાતે ગેસ રિફિલિંગ કરતા ત્રણ ઝડપાયાકોડીનારના કોટડા પાસે બાઈક પર લઈ જવાતો 151 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે એલ.સી.બી પોલીસ ટીમ સતર્ક બની છે. આ દરમિયાન કોડીનારના કોટડા…
View More કોડીનારના કોટડા પાસે બાઈક પર લઈ જવાતો 151 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયોધોરાજીમાં તંત્ર દ્વારા માંગણીઓ સ્વિકારાતા ડી.એલ.ભાસાના આમરણાંત ઉપવાસનો સુખદ અંત
મેઘવાળ સમાજના સ્મશાન, જાહેર રસ્તાઓ અને ગૌચરની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો હટાવવાની તંત્રની ખાત્રી ધોરાજી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બેફામ બનેલા ગેરકાયદેસર દબાણો સામે…
View More ધોરાજીમાં તંત્ર દ્વારા માંગણીઓ સ્વિકારાતા ડી.એલ.ભાસાના આમરણાંત ઉપવાસનો સુખદ અંતરાજુલામાં રામનવમી પૂર્વે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ
રામનવમીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજુલા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન તૈયારીઓ કરવામાં આવી છે. આ અંતર્ગત, એ.એસ.પી. ગઢવીના માર્ગદર્શન હેઠળ…
View More રાજુલામાં રામનવમી પૂર્વે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગઉપલેટાના ખારચિયાના સરપંચ પાસે 2 લાખની ખંડણી માગી ધમકી, આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે ફરિયાદ
ઉપલેટાના ખારચીયા (શહીદ) ગામના સરપંચ અને તલાટી મંત્રીને ગેરરીતિ કર્યાનો આક્ષેપ કરી એસીબીમાં ફરિયાદ કરવાનો ડર બતાવી સમાધાન માટે રૂૂ.2 લાખની ખંડણી માંગનાર ઉપલેટાના આરટીઆઈ…
View More ઉપલેટાના ખારચિયાના સરપંચ પાસે 2 લાખની ખંડણી માગી ધમકી, આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે ફરિયાદપરીક્ષા આપી ક્રિકેટ રમવા ગયેલા VVPના છાત્રનું સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં મોત
મિત્રો સાથે અવધ બંગલા નજીક ક્રિકેટ રમવા ગયો‘તો: સ્વિમિંગ પુલમાં દડો લેવા જતાં પગ સપસતા ડૂબી ગયો: એકના એક આશાસ્પદ પુત્રના મોતથી પરિવારમાં આક્રંદ શહેરના…
View More પરીક્ષા આપી ક્રિકેટ રમવા ગયેલા VVPના છાત્રનું સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં મોતઅર્બન ફોરેસ્ટ રામવનમાં આવતીકાલે મુલાકાતીઓને વિનામુલ્યે પ્રવેશ
પાવન પર્વના દિવસે મુલાકાતીઓને પધારવા તંત્રનો અનુરોધ મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક ઉત્સવો દરમિયાન તેમના દ્વારા અપાતી સેવાઓ વિનામુલ્યે આપવામાં આવતી હોય છે. જે અંતર્ગત આવતીકાલે રામનવમી…
View More અર્બન ફોરેસ્ટ રામવનમાં આવતીકાલે મુલાકાતીઓને વિનામુલ્યે પ્રવેશ