ગોંડલના સુલતાનપુરના પીઆઇ જે.એ. ખાચરની બદલીનો વિરોધ, ગ્રામજનોએ સ્વૈચ્છિક રીતે બંધ પાળ્યું

ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સદંતર બંધ થઇ છે, અસામાજિક તત્વો પર લગામ કસી છે: ગ્રામજનો   રાજકોટ જિલ્લાના ગોંડલ ડિવિઝન હેઠળ આવતા સુલતાનપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.એ.…

View More ગોંડલના સુલતાનપુરના પીઆઇ જે.એ. ખાચરની બદલીનો વિરોધ, ગ્રામજનોએ સ્વૈચ્છિક રીતે બંધ પાળ્યું

મોરબીમાં રૂા.25 લાખની ઉઘરાણી કરતા ઉદ્યોગપતિ ઉપર ખૂની હુમલો

મોરબીમાં રૂૂપિયા 25 લાખની ઉઘરાણી બાબતે મેટ્રો સિરામિક ગ્રુપના સંચાલકને ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં બોલાવી ધોકા વાળી કરી બે લોકોને ગંભીર ઈજા પહોચાડતા બનાવ અંગે એ ડિવિઝન…

View More મોરબીમાં રૂા.25 લાખની ઉઘરાણી કરતા ઉદ્યોગપતિ ઉપર ખૂની હુમલો

માધવપુરમાં કૃષ્ણ-રૂક્મિણીના વિવાહમાં ભાવિકો ઉમટ્યા

માતાજીનું મામેરૂ કડછ ગામેથી આવ્યું, મહાવદીયા કોળીલોકોએ ભાઇ, બ્રાહ્મણોએ માવતર બની ક્ધયાદાન કર્યું આજે ચૈત્ર સુદ 12 ના દિવસે દ્વારકા રાજ્યના ભગવાન શ્રીકૃષ્ણએ 4 ફેરા…

View More માધવપુરમાં કૃષ્ણ-રૂક્મિણીના વિવાહમાં ભાવિકો ઉમટ્યા

સાયલામાં બુટલેગરોનો નવો કેમિયો: જમીનમાં ખાડો ખોદી 13,950 જેટલી દારૂની બોટલ સંતાડી હતી

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. સાયલા તાલુકાના ધજાળા પોલીસ મથકની ટીમે બાતમીના આધારે એક મોટા દરોડામાં ₹42 લાખથી વધુની કિંમતનો…

View More સાયલામાં બુટલેગરોનો નવો કેમિયો: જમીનમાં ખાડો ખોદી 13,950 જેટલી દારૂની બોટલ સંતાડી હતી

સાવરકુંડલાના મીતીયાળા ગામમાં ફરી ભૂકંપના ઝટકા

સાવરકુંડલા તાલુકાના મીતીયાળા ગામમાં છેલ્લા બે દિવસથી સતત હળવા ભૂકંપના ઝટકા અનુભવાઈ રહ્યા છે. આ ગામ સાવરકુંડલાથી આશરે 27 કિલોમીટર દૂર આવેલું છે, જે ડુંગરાળ…

View More સાવરકુંડલાના મીતીયાળા ગામમાં ફરી ભૂકંપના ઝટકા

ટિકિટ માટે ભલામણ બિલકુલ નહીં ચાલે: જગદીશ વિશ્ર્વકર્મા

સૌરાષ્ટ્ર ઝોનની ભાજપની બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્ર્વકર્માનું ધારદાર નિવેદન સંગઠન માટે કાળી મજૂરી અને પાથરણા પાથરવા સહિતના કામો કરનાર અદના કાર્યકરોને ટિકિટ આપવામાં અગ્રતા…

View More ટિકિટ માટે ભલામણ બિલકુલ નહીં ચાલે: જગદીશ વિશ્ર્વકર્મા

વાંકાનેર નજીક મિત્રની હત્યા કરનાર શખ્સને આજીવન કેદ

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ભાડા અને અન્ય ખર્ચની રકમ મિત્ર ચૂકવતો ના હોય અને રૂૂપિયાની માંગણી કરતા પૈસાની લેતીદેતી મામલે છરી વડે ગંભીર ઈજા કરી મિત્રની…

View More વાંકાનેર નજીક મિત્રની હત્યા કરનાર શખ્સને આજીવન કેદ

દ્વારકામાં સામાન્ય બાબતે બઘડાટી: મહિલાઓ સહિત 12 સામે ગુનો

દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા કિશન ફોગાભા માણેક નામના 26 વર્ષના હિન્દુ વાઘેર યુવાન તેમના મિત્રો સાથે ે રવિવારે દ્વારકાના કોમ્યુનિટી હોલ પાસેથી પસાર થઈ…

View More દ્વારકામાં સામાન્ય બાબતે બઘડાટી: મહિલાઓ સહિત 12 સામે ગુનો

ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફિસર વિવાદમાં: ચૂંટણી પંચમાં તાત્કાલિક બદલીની માંગ

પાલિકાનાં પૂર્વ હોદ્દેદારો સાથે ₹40.50 લાખની જમીન ખરીદ્યાનો આક્ષેપ; એડવોકેટ યતીશ દેસાઈની પુરાવા સાથે રજૂઆત ગોંડલ નગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે વહીવટી તંત્રમાં મોટો ખળભળાટ મચી…

View More ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફિસર વિવાદમાં: ચૂંટણી પંચમાં તાત્કાલિક બદલીની માંગ

ખંભાળિયામાં અશુદ્ધ પાણીના મુદ્દે કોંગ્રેસ દ્વારા આવેદન પાઠવાયું

ખંભાળિયા સાથે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં સ્થાનિક તંત્ર દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી અશુદ્ધ અને પીવાને લાયક ન હોવા અંગેના આરોગ્ય વિભાગના ધગધગતા રિપોર્ટના અનુસંધાને…

View More ખંભાળિયામાં અશુદ્ધ પાણીના મુદ્દે કોંગ્રેસ દ્વારા આવેદન પાઠવાયું