દિલ્હીના રસ્તાઓ પર વિરોધ પ્રદર્શનનો નવો દોર શરૂ થયો છે. સોમવારે થયેલા મોટા હંગામા બાદ કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJPનું ફરીથી જંતર-મંતર પર…
View More દિલ્હીમાં આજે ડબલ વિરોધ પ્રદર્શન: જંતર-મંતર પર CJP અડગ, શંભુ-ખાનૌરી બોર્ડર પર ખેડૂતોનો જમાવડોPROTEST
ગીર સોમનાથ જિલ્લામાં હોટેલ-ગેસ્ટ હાઉસોમાં GSTનું ચેકિંગ
ગીર સોમનાથ જિલ્લામાં બુધવારે સ્ટેટ જી.એસ.ટી. વિભાગે ટેક્સ ચોરી સામે મોટી કાર્યવાહી કરી. આસિસ્ટન્ટ કમિશનર કે.જે. ગોહિલ ની આગેવાની હેઠળ ચાર થી વધુ ટીમોએ…
View More ગીર સોમનાથ જિલ્લામાં હોટેલ-ગેસ્ટ હાઉસોમાં GSTનું ચેકિંગPOKમાં પાકિસ્તાન સરકાર સામે જબ્બર વિરોધ પ્રદર્શન, મંગળવારથી પબ્લિક લોકડાઉનનું એલાન
ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં રવિવારે યોજાનારી ચૂંટણી પહેલાં જનતા મેદાનમાં ગુજરાત મિરર, કરાચી તા.5 પાકિસ્તાન-અધિકૃત કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં મોંઘવારી, બેરોજગારી અને મૂળભૂત સુવિધાઓના અભાવને લઈને લોકોમાં ભારે…
View More POKમાં પાકિસ્તાન સરકાર સામે જબ્બર વિરોધ પ્રદર્શન, મંગળવારથી પબ્લિક લોકડાઉનનું એલાનગોંડલના સુલતાનપુરના પીઆઇ જે.એ. ખાચરની બદલીનો વિરોધ, ગ્રામજનોએ સ્વૈચ્છિક રીતે બંધ પાળ્યું
ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સદંતર બંધ થઇ છે, અસામાજિક તત્વો પર લગામ કસી છે: ગ્રામજનો રાજકોટ જિલ્લાના ગોંડલ ડિવિઝન હેઠળ આવતા સુલતાનપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.એ.…
View More ગોંડલના સુલતાનપુરના પીઆઇ જે.એ. ખાચરની બદલીનો વિરોધ, ગ્રામજનોએ સ્વૈચ્છિક રીતે બંધ પાળ્યુંAI સમિટમાં હોબાળો, યુથ કોંગ્રેસના કાર્યકરોએ ટી-શર્ટ ઉતારી વિરોધ કર્યો, જુઓ VIDEO
દિલ્લીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે ચાલી રહેલી ‘AI ઈમ્પેક્ટ સમિટ’ આજે હંગામો મચ્યો હતો. યુથ કોંગ્રેસના કાર્યકરો સુરક્ષા કોર્ડન તોડીને સંકુલની અંદર…
View More AI સમિટમાં હોબાળો, યુથ કોંગ્રેસના કાર્યકરોએ ટી-શર્ટ ઉતારી વિરોધ કર્યો, જુઓ VIDEOઈરાનની રાજધાની તેહરાનમાં જનવિદ્રોહ: પ્રદર્શનકારીઓ પર ગોળીબારનો આદેશ, અત્યાર સુધીમાં 200થી વધુના મોત
ઈરાનમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન વધુ હિંસક બની ગયા છે. વિરોધ પ્રદર્શનોના જવાબમાં, ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈએ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો છે.…
View More ઈરાનની રાજધાની તેહરાનમાં જનવિદ્રોહ: પ્રદર્શનકારીઓ પર ગોળીબારનો આદેશ, અત્યાર સુધીમાં 200થી વધુના મોતબગદાણાના કોળી યુવક પરના હુમલાનો મોરબીમાં વિરોધ
કોળી સેના-ગુજરાત દ્વારા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામે નવનીતભાઈ કોળી પર થયેલા જીવલેણ હુમલાની પોલીસ તપાસ સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કોળી સેનાના…
View More બગદાણાના કોળી યુવક પરના હુમલાનો મોરબીમાં વિરોધસોમનાથ-જેતપુર હાઈ-વેની બિસ્માર હાલત, ધારાસભ્ય દ્વારા આંદોલનની ચીમકી
ભારે વરસાદ અને નબળી ગુણવત્તાના કારણે વધુ એક હાઈ-વેની હાલત બિસ્માર થઈ ગઈ છે. સોમનાથ-જેતપુર હાઈ-વે પર ખાડાઓ પડતા અને ડામર ઉખળી જતાં ધુળની ડમરીઓ…
View More સોમનાથ-જેતપુર હાઈ-વેની બિસ્માર હાલત, ધારાસભ્ય દ્વારા આંદોલનની ચીમકીજૂનાગઢમાં ઇકો ઝોનનો વિરોધ, નાટયાત્મક રીતે ઉત્તરાયણની કરવામાં આવી ઉજવણી
ગીરમાં છેલ્લા ત્રણ મહિનાથી સતત ઇકોઝોનનો વિરોધ વધી રહ્યો છે ,જેમ જેમ શિયાળામાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે એમ એમ ગીરમાં ઇકોઝોનની આગ દિવસેને દિવસે…
View More જૂનાગઢમાં ઇકો ઝોનનો વિરોધ, નાટયાત્મક રીતે ઉત્તરાયણની કરવામાં આવી ઉજવણીઉપલેટા મામલતદારના વાણી-વર્તનના વિરોધમાં ધરણાં
ઉપલેટા તાલુકા મામલતદાર તરીકે નવા મામલતદાર મહેતાએ ચાર્ટ સાંભળ્યો ત્યારથી ક્યાંક ને ક્યાંક વિવાદમાં રહ્યા છે શરૂૂઆતમાં આવી ખનીજ ચોરી રેતી બંધ કરાવી અને ફરીથી…
View More ઉપલેટા મામલતદારના વાણી-વર્તનના વિરોધમાં ધરણાં