રાજકોટ-મોરબી હાઈવે પર આવેલા હડાળા પાટીયા પાસે આજે બપોરના સમયે એક અત્યંત કરૂૂણ અને કમકમાટીભરી ઘટના સામે આવી છે. વડોદરાથી પાંચ દિવસ પહેલા રોજગારી મેળવવાની…
View More રોજગારીની શોધમાં આવેલા શ્રમિકે રાજકોટમાં ટ્રક નીચે પડતું મૂકી આપઘાત કરી લીધોCategory: સૌરાષ્ટ્ર
સોમનાથની ‘રેમ્બો ગેંગ’ વિરૂધ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયો
ટોળકીના પાંચેય શખ્સો સામે 33 ગુના, ચારને સકંજામાં લઇ કાયદાનું ભાન કરાવ્યું જુનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ…
View More સોમનાથની ‘રેમ્બો ગેંગ’ વિરૂધ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયોભાવનગરના મણાર ગામે મહિલા ડોકટરનો ગળેફાંસો ખાઈ આપઘાત
ભાવનગર જિલ્લાનાતળાજા તાલુકાના અલંગ પોલીસ મથક નીચે આવતા મણાર ગામે સાસરિયું ધરાવતી અને સાતેક વર્ષના લગ્ન જીવન મા એક પુત્ર રત્ન ધરાવતી ડોકટર મહિલા એ…
View More ભાવનગરના મણાર ગામે મહિલા ડોકટરનો ગળેફાંસો ખાઈ આપઘાતપાટડીના વધાડામાં SMCનો દારૂના કટિંગ સમયે દરોડો, 61 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વઘાડા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂૂબંધી કાયદા હેઠળ મોટો દરોડો પાડવામાં આવ્યો છે. વિશ્વકર્મા મંદિર સામે, ફુલાકી ચાર રસ્તા…
View More પાટડીના વધાડામાં SMCનો દારૂના કટિંગ સમયે દરોડો, 61 લાખનો મુદ્દામાલ જપ્તગોંડલના મોટા મહિકાની મહિલા તાબે ન થતા ભુવાએ અશ્ર્લીલ વીડિયો વાયરલ કર્યો
પરિણીતા અને તેના પતિને ધમકી આપનાર જામનગરના ભુવા સામે ગુનો નોંધાયો ગોંડલ શહેરમાં વર્ષો જૂની અને જાણીતી ’અશોક પૌવા ફેક્ટરી’ના ભાગીદારો વચ્ચે મિલકત અને હિસાબ…
View More ગોંડલના મોટા મહિકાની મહિલા તાબે ન થતા ભુવાએ અશ્ર્લીલ વીડિયો વાયરલ કર્યોઉપલેટા પાસે ભૂંડ પકડવા બાબતે પિતા-પુત્ર ઉપર ફિલ્મી ઢબે ખુની હુમલો
હાઈ-વે ઉપર પિતા-પુત્રની કારને ફિલ્મી ઢબે ટક્કર મારી પાંચ શખ્સો તુટી પડયા ઉપલેટા-ધોરાજી બાયપાસ રોડ પર ભૂંડ ચોરોનો પીછો કરી રહેલા પિતા-પુત્રની કારને આંતરી,…
View More ઉપલેટા પાસે ભૂંડ પકડવા બાબતે પિતા-પુત્ર ઉપર ફિલ્મી ઢબે ખુની હુમલોખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ધમાલ, આપ પ્રદેશ પ્રમુખ સામે ગુનો
પ્રમુખ ઇશુદાન ગઢવી સહિત 18 શખ્સોને પકડયા બાદ રાત્રે જામીન મુક્ત કર્યા, હજુ 17 શખ્સોની શોધખોળ કાર્યકર વિરૂધ્ધ લૂંટની કલમ ખોટી રીતે લગાડવામાં આવી હતી…
View More ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ધમાલ, આપ પ્રદેશ પ્રમુખ સામે ગુનોખંભાળિયાના ભરાણા ગામે ફાંસો ખાઈ યુવાનનો આપઘાત
ભાણવડ નજીક બાઈકચાલકે અનેકને અડફેટે લીધા ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા પ્રતાપસિંહ રૂૂપસંગ ગોહિલ નામના 37 વર્ષના યુવાને ગઈકાલે બુધવારે સાંજના સમયે ભરાણા ગામના સીમ…
View More ખંભાળિયાના ભરાણા ગામે ફાંસો ખાઈ યુવાનનો આપઘાતધોરાજીના ઓટો બ્રોકર સાથે લોનવાળી કાર વેચી છેતરપિંડી
ધોરાજીના એક ઓટો બ્રોકર સાથે સેક્ધડ હેન્ડ કાર વેચનાર શખ્સે લોન વળી કાર વેચી છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.પાલનપુરના એક શખ્સે પોતાની કાર વેચીને…
View More ધોરાજીના ઓટો બ્રોકર સાથે લોનવાળી કાર વેચી છેતરપિંડીગીર સોમનાથ જિલ્લામાં ભાજપ દ્વારા બે દિવસીય સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ
ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઓ નજીક આવતા ભાજપે સંગઠનને મજબૂત કરવા કવાયત હાથ ધરી છે. ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. સંજય પરમાર…
View More ગીર સોમનાથ જિલ્લામાં ભાજપ દ્વારા બે દિવસીય સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ