વકીલોની હડતાલના એલાનના પડઘા; યુનિટ જજ કરશે મીટિંગ

બે ન્યાયાધીશની ગેર વર્તણૂક મુદ્દે યોગ્ય નિર્ણય નહીં આવતાં બાર એસો. દ્વારા તમામ કોર્ટના બહિષ્કારનો ઠરાવ કરાયો’તો રાજકોટના બે જજીસ દ્વારા વકીલો સાથે અપમાનકારી વર્તણુક…

View More વકીલોની હડતાલના એલાનના પડઘા; યુનિટ જજ કરશે મીટિંગ

તાજિયાના રૂટ ઉપર નો-પાર્કિંગ અને પ્રવેશબંધ

બે દિવસ સુધી શહેરના કેટલાક રસ્તાઓ ડાયવર્ટ કરાયા પોલીસ કમિશનર દ્વારા ખાસ જાહેરનામું પ્રસિધ્ધ કરાયું મહોરમના તહેવાર દરમ્યાન શહેરમાં અલગ-અલગ જગ્યાએથી તાજીયાઓ નીકળતા હોય અને…

View More તાજિયાના રૂટ ઉપર નો-પાર્કિંગ અને પ્રવેશબંધ

કતારમાં LNG પ્લાન્ટ દુર્ઘટનામાં ખંભાળિયા પંથકના યુવકનું મૃત્યુ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હર્ષદપુરના હાપી વાળી વિસ્તારમાં રહેતા 31 વર્ષીય કિરીટ જયંતીભાઈ કણજારીયાનું કતારમાં એલએનજી પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. આ…

View More કતારમાં LNG પ્લાન્ટ દુર્ઘટનામાં ખંભાળિયા પંથકના યુવકનું મૃત્યુ

શાપર પાસે હાથ-પગમાં સ્ત્રીના અલંકાર પહેરેલા અજ્ઞાત યુવકની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા

શાપર-વેરાવળ નજીક મસ્કત ફાટક પાસે રેલવે ટ્રેકની બાજુમાં આવેલી અવાવરું ખુલ્લી જગ્યામાંથી હાથ પગમાં સ્ત્રીના અલંકાર પહેરેલા યુવકનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી…

View More શાપર પાસે હાથ-પગમાં સ્ત્રીના અલંકાર પહેરેલા અજ્ઞાત યુવકની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા

પ્રેમીએ દોઢ વર્ષ સાથે રહ્યા બાદ સંબંધ તોડી નાખતા પરિણીત પ્રેમિકાએ ફિનાઇલ પીધું

શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા વીરડા વાજડી ગામે રહેતી યુવતીએ રાજશ્રી સીનેમાં પાસે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં…

View More પ્રેમીએ દોઢ વર્ષ સાથે રહ્યા બાદ સંબંધ તોડી નાખતા પરિણીત પ્રેમિકાએ ફિનાઇલ પીધું

શેર બજારમાં ઉંચા વળતરની લાલચ આપી લોન ક્ધસલ્ટન્ટ સાથે રૂપિયા 31 લાખની છેતરપિંડી

ગોવર્ધન ચોક પાસે સ્કાય હાઇટ્સ બિલ્ડિંગમાં રહેતા અને 150 ફૂટ રિંગ રોડ પર આર.કે. સુપ્રિમમાં ભગવતી એન્ટરપ્રાઇઝ નામે ભાગીદારીમાં પેઢી ધરાવી કમિશન એજન્ટ તરીકે લોન…

View More શેર બજારમાં ઉંચા વળતરની લાલચ આપી લોન ક્ધસલ્ટન્ટ સાથે રૂપિયા 31 લાખની છેતરપિંડી

રાજકોટમાં 200થી વધુ તાજિયાને મંજૂરી, ઝુલુસ માટે 2100 પોલીસ તૈનાત

ડીસીપી સહિતના અધિકારીઓનું સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ, ઝુલુસ દરમિયાન ડ્રોન મારફતે બાજ નજર રખાશે, ક્રાઇમ બ્રાંચ, SOG, PCB, અને સ્ટ્રાઇકિંગ ફોર્સને વિશેષ જવાબદારી કરબલાના શહીદોની…

View More રાજકોટમાં 200થી વધુ તાજિયાને મંજૂરી, ઝુલુસ માટે 2100 પોલીસ તૈનાત

ભીમ અગિયારસે જુગારના 5 હાટડા પર દરોડા; પતા ટીંચતા 6 મહિલા સહિત 38 શકૂની ઝડપાયા

ગંજીવાડા, લોઠડા ગામે, ખોખડદળ અને લાપાસરી સ્મશાન પાસે પોલીસ ત્રાટકી :2.80 લાખનો મુદ્દામાલ કબજે ભીમ અગિયારસમાં તહેવારમાં સૌરાષ્ટ્રમાં જુગાર રમવાની પરંપરા રહેલી છે. આજે ભીમ…

View More ભીમ અગિયારસે જુગારના 5 હાટડા પર દરોડા; પતા ટીંચતા 6 મહિલા સહિત 38 શકૂની ઝડપાયા

માલધારી ફાટક પાસેથી વેપારીનું પર્સ તફડાવનાર રિક્ષા ગેંગ ઝડપાઇ

શહેરમાં રિક્ષા ગેંગના કારસ્તાનો યથાવત રહ્યા છે. કોઠારીયા રોડ પર રાધા પેલેસ કોમ્પ્લેક્ષમાં રહેતા અને વાવડીમાં પાનની દુકાન ધરાવતાં અશોકભાઈ કનેરીયા (ઉ.વ.55)નું રિક્ષા ગેંગે પાકીટ…

View More માલધારી ફાટક પાસેથી વેપારીનું પર્સ તફડાવનાર રિક્ષા ગેંગ ઝડપાઇ

અણિયારા ગામમાં જમીનના રસ્તાના વિવાદમાં ખેડૂતને ધમકી: પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો

શહેરના આજીડેમ પાસે આવતા અણીયારા ગામમાં જમીનના રસ્તા પર માટી પૂરવા બાબતે થયેલા વિવાદમાં એક 71 વર્ષીય વૃદ્ધ ખેડૂતને જાનથી મારી નાખવાની અને પગ ભાંગી…

View More અણિયારા ગામમાં જમીનના રસ્તાના વિવાદમાં ખેડૂતને ધમકી: પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો