ભાવનગરના હાથબ ગામે એક માતાએ તેની બે દીકરી પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને દીવાસળી ચાંપી દીધી હતી. ત્યાર બાદ તેણે પણ સળગી મરવાનો પ્રયાસ કર્યો છે.…
View More ભાવનગરના હાથબમાં બે દીકરી પર જ્વલન પ્રવાહી છાંટી માતાનો આપઘાતનો પ્રયાસCategory: સૌરાષ્ટ્ર
GST ચોરીના કૌભાંડમાં 16 પેઢી સામે ફરિયાદ
પરમાર એન્ટરપ્રાઈઝ નામની બોગસ પેઢી ઉભી કરી 15 પેઢીઓને બોગસ બિલિંગ કર્યુ, જીએસટીનો 61.38 લાખનો ધુંબો માર્યો, છ શખ્સોની અટકાયત રાજકોટ ક્રાઈમ બ્રાંચે સૌરાષ્ટ્રનું મોટુ…
View More GST ચોરીના કૌભાંડમાં 16 પેઢી સામે ફરિયાદતળાજામાંથી તલવાર, છરી, ધારીયા સહીતના હથિયારનો જથ્થો મળ્યો
સાંજના 5 વાગ્યે તળાજા મા શુ બન્યું છે.પોલીસ નો મોટો કાફલો ફરી રહ્યો છે.આવા સવાલો સાથે ફોન રણકતા થયા હતા.જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલા એ…
View More તળાજામાંથી તલવાર, છરી, ધારીયા સહીતના હથિયારનો જથ્થો મળ્યોગોંડલ યાર્ડ મબલખ ડુંગળીથી છલકાયું: 1400 વાહનની લાંબી કતાર
સૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રીમ અને ખેડૂતોનું તીર્થધામ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થવા પામી હતી. યાર્ડ બહાર બન્ને બાજુ 1400થી વધુ વાહનોની 4 થી…
View More ગોંડલ યાર્ડ મબલખ ડુંગળીથી છલકાયું: 1400 વાહનની લાંબી કતારગીર સોમનાથ જિલ્લામાં અનાજ માફિયા સામે કલેકટરની લાલ આંખ: 8 દરોડા પાડી રૂા.3.39 લાખનો મુદ્દામાલ સીઝ
ગીર સોમનાથ જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન તથા નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ ની સૂચના હેઠળ ગીર સોમનાથ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓ માંથી સરકારી અનાજ સગેવગે…
View More ગીર સોમનાથ જિલ્લામાં અનાજ માફિયા સામે કલેકટરની લાલ આંખ: 8 દરોડા પાડી રૂા.3.39 લાખનો મુદ્દામાલ સીઝકચ્છના આડેસર આરોગ્ય કેન્દ્રમાં તબીબના અભાવે પ્રસૂતાની કસુવાવડ
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના આડેસર ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરના અભાવે રાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બહાર જ પ્રસુતાની કસુવાવડ થઇ ગયાનો અત્યંત કરૂણ બનાવ બનયો…
View More કચ્છના આડેસર આરોગ્ય કેન્દ્રમાં તબીબના અભાવે પ્રસૂતાની કસુવાવડસૌરાષ્ટ્રમાં ચાર સહિત રાજ્યમાં 36 નવા રેલવે સ્ટેશન સ્થાપવા દરખાસ્ત
ગુજરાતમાં અન્ય રાજ્યમાંથી રોજીરોટી માટે આવતા શ્રમિકો મોટાભાગેટ્રેનનો ઉપયોગ વધારે કરે છે. અને સૌથી વધારે એસ.ટી. બસમાંથી આવતા હોય છે. તેમજ સરકાર દ્વારા ઉદ્યોગો પણ…
View More સૌરાષ્ટ્રમાં ચાર સહિત રાજ્યમાં 36 નવા રેલવે સ્ટેશન સ્થાપવા દરખાસ્તખાનગી બસ અને ટ્રક અથડાતા રાજકોટના ત્રણ મુસાફરોનાં મોત
તારાપુર-ધર્મજ હાઇવે ઉપર વહેલી સવારે ઓવરટેક કરવાની લ્હાયમાં સર્જાયેલો અકસ્માત બસનો એક તરફનો આખો ભાગ ચિરાઇ ગયો, 15 જેટલા મુસાફરોને ઇજા રાજકોટથી સુરત જતી ખાનગી…
View More ખાનગી બસ અને ટ્રક અથડાતા રાજકોટના ત્રણ મુસાફરોનાં મોતવંથલીમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખનું કોંગ્રેસને બાયબાય: ‘આપ’નો પાલવ પકડતા રાજકારણ ગરમાયું
સમગ્ર ગુજરાત રાજ્યમાં બાકી રહેતી નગરપાલિકાઓની ચૂંટણી અન્વયે ઘણા સમયથી રાહ જોવાઇ રહી છે ત્યારે પાડોશી રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતા હવે ટૂંક સમયમાં નગરપાલિકાની…
View More વંથલીમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખનું કોંગ્રેસને બાયબાય: ‘આપ’નો પાલવ પકડતા રાજકારણ ગરમાયુંGST ચોરીના કૌભાંડમાં 16 પેઢી સામે ફરિયાદ
પરમાર એન્ટરપ્રાઈઝ નામની બોગસ પેઢી ઉભી કરી 15 પેઢીઓને બોગસ બિલિંગ કર્યુ, જીએસટીનો 61.38 લાખનો ધુંબો માર્યો, છ શખ્સોની અટકાયત રાજકોટ ક્રાઈમ બ્રાંચે સૌરાષ્ટ્રનું મોટુ…
View More GST ચોરીના કૌભાંડમાં 16 પેઢી સામે ફરિયાદ