ગુજરાતમાં દારૂૂબંધીના કાયદાને પડકારવા માટે બુટલેગરો રોજ નવા કિમિયા અજમાવી રહ્યા છે, ત્યાર પાટણની સાંતલપુર પોલીસે વધુ એક બૂટલેગરો દ્વારા દારૂૂની હેરાફેરી માટે પોલીસની આંખમાં…
View More બાડમેરથી ભુજ આવતી ખાનગી લકઝરીમાંથી 3.29 લાખનો દારૂ ઝડપાયોCategory: સૌરાષ્ટ્ર
મોવિયા ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી 14.50 લાખનું દાન આપનાર સરપંચને પદભ્રષ્ટ કરાયા
ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં સરકારી નાણાંના ગેરવહીવટ મામલે જિલ્લા પંચાયત દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મોવિયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ કંચનબેન રોહિતભાઇ ખૂંટને સક્ષમ…
View More મોવિયા ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી 14.50 લાખનું દાન આપનાર સરપંચને પદભ્રષ્ટ કરાયામોરબીના કલેકટરને થાંભલે ન બાંધુ તો હું અમૃતિયાના પેટનો નહી
મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના ભાઈ રાકેશભાઈ અમૃતિયા પણ જોડાયેલા છે અને ગુરુવારે રાત્રે ઉપવાસી છાવણી ખાતે આભાર વિધિ કરવા માટે…
View More મોરબીના કલેકટરને થાંભલે ન બાંધુ તો હું અમૃતિયાના પેટનો નહીચુડાના સમઢિયાળા ગામે ખાણ સંચાલકને પિસ્તોલ બતાવી ધમકી
ચુડા તાલુકાના સમઢીયાળા ગામે કાળા પથ્થરની ખાણ ખાતે હપ્તાની માંગણીને લઈને ગંભીર બનાવ બન્યો છે. ખાણ સંચાલકને પિસ્ટલ તાકી જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપસર…
View More ચુડાના સમઢિયાળા ગામે ખાણ સંચાલકને પિસ્તોલ બતાવી ધમકીદ્વારકા જિલ્લામાં નિયમો વિરુદ્ધ ચાલતા ભારે વાહનોના કારણે વધતા અકસ્માતો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ખાનગી કંપનીના ભારે વાહનોના કારણે અવારનવાર ગંભીર અકસ્માતોના બનાવો બની રહ્યા છે. જેમાં અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો…
View More દ્વારકા જિલ્લામાં નિયમો વિરુદ્ધ ચાલતા ભારે વાહનોના કારણે વધતા અકસ્માતોમહુવા શહેર ભાજપ ઉપપ્રમુખની નકલી દારૂની ફેકટરીના કેસમાં ધરપકડ
ભાવનગર જિલ્લાનામહુવાના ગુંદરણી ગામેથી ગત એપ્રિલ મહિનામાં પેરોલ ફ્લો સ્ક્વોડે ફેક્ટરી ઝડપી પાડી હતી, તે ચકચારી નકલી વિદેશી દારૂૂના કેસમાં હવે ભાવનગર પેરોલ ફ્લો સ્ક્વોડ…
View More મહુવા શહેર ભાજપ ઉપપ્રમુખની નકલી દારૂની ફેકટરીના કેસમાં ધરપકડગામડે બનતું નવું મકાન જોવા જતા જૂનાગઢના દંપતીનું અકસ્માતમાં મોત
વંથલી ટીનમસ ગામ પાસે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઇક સવાર જૂનાગઢના દંપતીનું મોત નિપજ્યું હતું. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ…
View More ગામડે બનતું નવું મકાન જોવા જતા જૂનાગઢના દંપતીનું અકસ્માતમાં મોતલીમડીના ઘોઘાસરના 13 ખેડૂત ખાતેદારોએ વીમા વળતર માટે કરેલો દાવો ફગાવી દેવાયો
લીમડીના ઘોઘાવદર ગામે રહેતા 13 ખેડુત ખાતેદારોએ વષર 2017-18માં ઓછો વરસાદ પડતા પાક નુકસાનીનું વળતર મેળવવા એસ.બી.આઇ. જનરલ ઇન્સ્યુરન્સ કંપની સામે કલેઇમ કર્યો હતો. જે…
View More લીમડીના ઘોઘાસરના 13 ખેડૂત ખાતેદારોએ વીમા વળતર માટે કરેલો દાવો ફગાવી દેવાયોજશાધાર નજીક એસ.ટી. બસનું ટાયર ફાટતાં ડ્રાઈવરની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી
કોડીનારતુલસીશ્યામવેરાવળ રૂૂટ પર દોડતી એસ.ટી. બસમાં જશાધાર નજીક તુલસીશ્યામ જવાના માર્ગ પર અચાનક બસનું ટાયર ફાટી જતાં જોકે બસના ડ્રાઇવર પરેશભાઈ દલાવરી. ઉર્ફે લશ્કરીએ અસાધારણ…
View More જશાધાર નજીક એસ.ટી. બસનું ટાયર ફાટતાં ડ્રાઈવરની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળીજૂનાગઢમાં સિંહનો આતંક: ગિરનાર ચઢતાં 12 વર્ષના બાળકને વનરાજ ઉપાડી ગયો
જૂનાગઢમાંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર વહેલી સવારે 12 વર્ષના બાળક પર સિંહે અચાનક જીવલેણ હુમલો…
View More જૂનાગઢમાં સિંહનો આતંક: ગિરનાર ચઢતાં 12 વર્ષના બાળકને વનરાજ ઉપાડી ગયો