જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી થયેલા રૂ. 1.36 કરોડના ચેક કૌભાંડમાં જામનગર સેશન્સ કોર્ટે સૌથી મોટો અને કડક આદેશ આપ્યો છે. આ…
View More જામનગરની ડેન્ટલ કોલેજના 1.36 કરોડના ચેક કૌભાંડમાં કોર્ટનો ઐતિહાસિક ફેંસલોnews
ગોંડલના દેરડી કુંભાજીની 108 ટીમ બની સંજીવની: નિશ્ર્ચેતન બાળકને આપ્યું નવજીવન
કહેવાય છે ને કે જેને રામ રાખે તેને કોણ ચાખે.. આવું જ કંઈક હાલમાં 108 ઈમરજન્સીની ટીમે કરી દેખાડ્યું. પરિવાર માટે બાળકના જન્મની ખુશી સૌથી…
View More ગોંડલના દેરડી કુંભાજીની 108 ટીમ બની સંજીવની: નિશ્ર્ચેતન બાળકને આપ્યું નવજીવનસુરતનું 50 વર્ષ જૂનું હીરા સામ્રાજય ખતરામાં, ઓડિશાની એન્ટ્રી
વૈશ્વિક સ્તરે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં અત્યારે પ્રયોગશાળામાં તૈયાર થતા હીરા એટલે કે ’લેબગ્રોન ડાયમંડ’નો દબદબો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. આ આધુનિક ઉદ્યોગમાં…
View More સુરતનું 50 વર્ષ જૂનું હીરા સામ્રાજય ખતરામાં, ઓડિશાની એન્ટ્રીરાજકોટમાં માતેલા સાંઢ જેવા ટ્રકે બે વાહન ઉલાળી મહિલાને કચડી નાખી
સવારે જામનગર રોડ ઉપર જીવલેણ અકસ્માત, ટ્રક અડફેટે ચડેલું સ્કૂટર બાઈક સાથે ટકરાતા બાઈક સવાર મહિલા ઉછળી ટ્રકના તોતીંગ વ્હીલ નીચે પટકાઈ રાજકોટમાં ટ્રક ચાલકો…
View More રાજકોટમાં માતેલા સાંઢ જેવા ટ્રકે બે વાહન ઉલાળી મહિલાને કચડી નાખીકોડીનારના ગોહિલની ખાણ ગામના તલાટીને માહિતી અધિકાર ભંગ બદલ 10 હજારનો દંડ
જાહેર માહિતી અધિકાર 2005 મુજબ અરજદારે માગેલી માહિતી ઇરાદાપૂર્વક નહીં આપવા અંગે કોડીનાર તાલુકાના ગોહિલ ની ખાણ ગામના તાત્કાલિન તલાટી મંત્રી દિનેશભાઈ એચ. દાહીમાને ગુજરાત…
View More કોડીનારના ગોહિલની ખાણ ગામના તલાટીને માહિતી અધિકાર ભંગ બદલ 10 હજારનો દંડસેન્ટ્રલ જીએસટી સુપ્રિન્ટેન્ડન્ટ અને વકીલની લાંચ કેસમાં જામીન અરજી ફગાવતી કોર્ટ
વેપારી વિરુદ્ધ થયેલી અરજીની તપાસ બાદ મોટો કેસ નહીં કરવા રૂૂ. 20 લાખની લંચના ગુનામાં ઝડપાયેલા સેન્ટ્રલ જીએસટી સુપ્રિન્ટેન્ડન્ટ અને ટેક્સ ક્ધસલ્ટન્ટ વકીલની ચાર્જશીટ બાદની…
View More સેન્ટ્રલ જીએસટી સુપ્રિન્ટેન્ડન્ટ અને વકીલની લાંચ કેસમાં જામીન અરજી ફગાવતી કોર્ટરાજકોટમાં પડોશી નરાધમની હેવાનિયત: સગીરાને ડરાવી-ધમકાવીને આચર્યું દુષ્કર્મ
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે એક અત્યંત શરમજનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના એક વિસ્તારમાં પડોશ ધર્મને લજવીને એક નરાધમે પડોશમાં…
View More રાજકોટમાં પડોશી નરાધમની હેવાનિયત: સગીરાને ડરાવી-ધમકાવીને આચર્યું દુષ્કર્મમોરબીના કલેકટરને થાંભલે ન બાંધુ તો હું અમૃતિયાના પેટનો નહી
મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના ભાઈ રાકેશભાઈ અમૃતિયા પણ જોડાયેલા છે અને ગુરુવારે રાત્રે ઉપવાસી છાવણી ખાતે આભાર વિધિ કરવા માટે…
View More મોરબીના કલેકટરને થાંભલે ન બાંધુ તો હું અમૃતિયાના પેટનો નહીમાધવપુર શ્રીકૃષ્ણ રૂક્મિણી યાત્રાધામમાં 43.72 કરોડના ખર્ચે વિકાસકાર્યો શરૂ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને ચરિતાર્થ કરતા, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યનું ધાર્મિક પ્રવાસન એક સ્વર્ણિમ યુગ તરફ આગળ વધી રહ્યું…
View More માધવપુર શ્રીકૃષ્ણ રૂક્મિણી યાત્રાધામમાં 43.72 કરોડના ખર્ચે વિકાસકાર્યો શરૂરામમંદિર ચોરી મામલે પી.એમ. મોદીનું મૌન આઘાતજનક: કોંગ્રેસ
સિટની વિશ્ર્વસનિયતા સામે શંકા ઉઠાવતા વેણુગોપાલ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં કથિત ચંદા ચોરી (દાનમાં ગેરરીતિ)નો મામલો હવે દેશભરમાં ગરમાયો છે. આ મુદ્દે વિપક્ષે કેન્દ્ર સરકાર…
View More રામમંદિર ચોરી મામલે પી.એમ. મોદીનું મૌન આઘાતજનક: કોંગ્રેસ