આરોપીના સગાને મળવા અને જમવા બાબતે ઉગ્ર બોલાચાલી થતા કોર્ટમાં ઉગ્ર બોલાચાલી: એક પીઆઇ અને ક્રાઇમ બ્રાંચના કોન્સ્ટેબલે મામલો થાળે પાડયો રાજકોટના જામગનર રોડ ઉપર…
View More કોર્ટમાં ફાયરિંગના આરોપી અને મહિલા પીએસઆઈ વચ્ચે માથાકૂટCategory: સૌરાષ્ટ્ર
હપ્તા ભર્યા હોવા છતાં ફાઈનાન્સ કંપનીના માણસોએ કાર પડાવી લીધી
બજાજ ફાઇનન્સ માં નિયમિત હપ્તા ભરતા હોય તેમ છતાં સીજર દ્વારા મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર જપ્ત કરી જે અંગે બજાજ ફાઇનન્સ રાજકોટ પર અરજદાર…
View More હપ્તા ભર્યા હોવા છતાં ફાઈનાન્સ કંપનીના માણસોએ કાર પડાવી લીધીરેલવેમાં નોકરી અપાવવાના નામે છેતરપિંડી આચરનાર ગઠિયા સામે ત્રીજો ગુનો નોંધાયો
લાપાસરીના યુવાનના પણ રૂા. 12287 ઓળવી ગયો : અગાઉ છ યુવાનો સાથે 7 લાખની ઠગાઈ કર્યાની બે ફરિયાદ નોંધાઈ છે રાજકોટના યુવાનોને રેલવેમાં કોન્ટ્રાક્ટ બેઝ…
View More રેલવેમાં નોકરી અપાવવાના નામે છેતરપિંડી આચરનાર ગઠિયા સામે ત્રીજો ગુનો નોંધાયોસિટી બસના 25 ડ્રાઈવરોના એકસાથે રાજીનામા
એજન્સી સાથે મીટિંગ યોજ્યા બાદ જવાબદારીની ફેંકાફેંકી થતાં માર નથી ખાવો તેવું કહી ડ્રાઈવરો રાજીનામા આપવા લાગતા તંત્ર મુંજાયું ઈન્દિરા સર્કલ સીટીબસ અકસ્માતમાં લોકોએ ડ્રાઈવરને…
View More સિટી બસના 25 ડ્રાઈવરોના એકસાથે રાજીનામાપત્ની સાથે મશ્કરીમાં લાગી આવતા બે મહિના પહેલા પરણેલા યુવાને ફાંસો ખાધો
શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા નવાગામમાં રહેતા અને બે મહિના પહેલા જ પરણેલા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં…
View More પત્ની સાથે મશ્કરીમાં લાગી આવતા બે મહિના પહેલા પરણેલા યુવાને ફાંસો ખાધોચોરડી ગામે વેરહાઉસમાંથી નાફેડની 7.49 લાખની મગફળીની ચોરી
આઇસર લઇ આવેલા તસ્કરો ગોડાઉનનાં તાળાં તોડી 287 બોરી મગફળી ચોરી ગયા ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ, ગુનો નોંધી તપાસનો ધમધમાટ ગોંડલના ચોરડી ગામે…
View More ચોરડી ગામે વેરહાઉસમાંથી નાફેડની 7.49 લાખની મગફળીની ચોરીબસપોર્ટ પાસે દુકાનેથી 16 વર્ષનો તરૂણ લાપતા, અપહરણનો ગુનો નોંધાયો
શહેરમાં બસ સ્ટેન્ડ પાછળ સિટી પેલેસ હોટલમાં આવેલી કોમ્પ્યુટર રીપેરીંગની દુકાનમાં રહેતા પિતા-પુત્ર રાતે અહીં દુકાનમાં સુતા હતા. સવારના આધેડનો 16 વર્ષનો પુત્ર ક્યાંક ચાલ્યો…
View More બસપોર્ટ પાસે દુકાનેથી 16 વર્ષનો તરૂણ લાપતા, અપહરણનો ગુનો નોંધાયોસદરબજારમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા: 3 ફરાર
પોલીસે દરોડો પાડી રૂા. 3880ની રોકડ કબજે કરી શહેરના સદરબજારમાં જાહેરમાં ચાલતા ઘોડીપાસાના પાટલા ઉપર પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને રૂા. 3880ની રોકડ…
View More સદરબજારમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા: 3 ફરારબેડી હડમતિયા ગામે પાણી ભરતી વેળાએ પગ લપસ્યો, મહિલાનું ડૂબી જતાં મોત
મોરબી રોડ પર આવેલા બેડી હડમતીયા ગામે રહેતી પરિણીતા પાણી ભરવા ગઇ ત્યારે પગ લપસી જતાં કૂવામાં પડી જતાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ…
View More બેડી હડમતિયા ગામે પાણી ભરતી વેળાએ પગ લપસ્યો, મહિલાનું ડૂબી જતાં મોતપુનિતનગરમાં મકાનમાં ‘કલર’ના ડબ્બામાં છુપાવેલા ‘દારૂ’ના જથ્થા સાથે આરોપી પકડાયો
રાજકોટ શહેરના પુનિતના ટાંકા પાસે પુનિતનગર શેરી નં.4માં હેતા શખ્સના મકાનમાં કલરના ડબ્બામાં લાકડાના ભુસાની આડમાં દારૂનો જથ્થો છુપાવેલો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસ…
View More પુનિતનગરમાં મકાનમાં ‘કલર’ના ડબ્બામાં છુપાવેલા ‘દારૂ’ના જથ્થા સાથે આરોપી પકડાયો