સ્ટોલ-પ્લોટ માટે તા.9થી 13 જૂન સુધી અરજી કરી શકાશે, તા.23થી 26 જૂન દરમિયાન ડ્રો અને હરરાજી અટલ સરોવર પાસે મેળાના સ્થળાંતરની વાત ઉપર પૂર્ણવિરામ મુકતા…
View More લોકમેળો રેસકોર્ષમાં જ યોજાશે, સંપૂર્ણ કાર્યક્રમ જાહેરCategory: સૌરાષ્ટ્ર
એસ.ટી.બસ ડેપોમાં અડધો-અડધ પંખા બંધ
કોન્ટ્રાકટ અને સિનિયર ડેપો મેનેજર પર દંડનીય કાર્યવાહી કરવા એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિની ઉચ્ચકક્ષાએ રજૂઆત ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ,…
View More એસ.ટી.બસ ડેપોમાં અડધો-અડધ પંખા બંધરૂખડિયાપરામાં 11 વર્ષની બાળકી સાથે કૌટુંબિક કાકાના અડપલા
નાના ભાઇને સિગારેટ લેવા મોકલી રૂમ બંધ કરી સગીરાની જાતીય સતામણી કરી રૂૂખડીયાપરા વિસ્તારમાં 11 વર્ષીય બાળકીને કૌટુંબિક કાકાએ રૂૂમમાં પુરી અડપલાં કરી જાતીય સતામણી…
View More રૂખડિયાપરામાં 11 વર્ષની બાળકી સાથે કૌટુંબિક કાકાના અડપલાધારેશ્ર્વર સોસાયટીમાં પિતાને સાથે રહેવાનું સમજાવવા જતા ભાઇ-બહેન પર છરીથી હુમલો
ઢેબર રોડ ધારેશ્વર સોસાયટીમાં અલગ રહેતા પિતાને સાથે રહેવા અને સબંધ રાખવા સમજાવવા જતા ભાઈ બહેન સાથે પિતાએ બોલાચાલી કરી અને છરીના ઘા ઝીંકી દેતા…
View More ધારેશ્ર્વર સોસાયટીમાં પિતાને સાથે રહેવાનું સમજાવવા જતા ભાઇ-બહેન પર છરીથી હુમલોસીતારામ સોસાયટીમાં પૈસાની લેતી-દેતીમાં મિત્રના મિત્રનો યુવાન ઉપર છરી વડે હુમલો
કોઠારીયા સોલવન્ટમાં પારકા ઝઘડામાં વચ્ચે પડેલા સગીર અને યુવકને ઇજા શહેરમા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા આવેલી સિતારામ સોસાયટીમા પૈસાની લેતી દેતીમા મિત્રનાં મિત્રએ યુવક પર છરે…
View More સીતારામ સોસાયટીમાં પૈસાની લેતી-દેતીમાં મિત્રના મિત્રનો યુવાન ઉપર છરી વડે હુમલોઢેબર કોલોનીના વૃદ્ધાએ પોરબંદર જતી ચાલુ ટ્રેનમાંથી કૂદકો મારતા ઇજાગ્રસ્ત
ટ્રેઇનના બીજા કોચના વ્હીલમાં સ્પાર્ક થતા બીકના માર્યા કૂદાવ્યું રાજકોટથી પોરબંદર આવતી ટ્રેઈનમાં મુસાફરી કરતા એક મહિલાએ ચાલુ ટ્રેઈનમાં કુદકો મારતા ઇજાગ્રસ્ત બન્યા હતા.ઇજાગ્રસ્ત બનેલ…
View More ઢેબર કોલોનીના વૃદ્ધાએ પોરબંદર જતી ચાલુ ટ્રેનમાંથી કૂદકો મારતા ઇજાગ્રસ્તફાયર સેફટી એજન્સીના એક્ઝિક્યુટીવ સામેની ફરિયાદ રદ કરવા અરજી: એસીબીને હાઇકોર્ટની નોટિસ
શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ઈવેન્ટ કરવા માટે તાત્કાલીક ફાયર એન.ઓ.સી. અપાવવા માટે સ્પેસીફીક ફાયર પ્રોટેક્શન લીમીટેડ કંપનીના કર્મચારી કૌશીક પીપરોતરએ રૂૂા.30 હજારની લાંચના મામલે એ.સી.બી. પોલીસે…
View More ફાયર સેફટી એજન્સીના એક્ઝિક્યુટીવ સામેની ફરિયાદ રદ કરવા અરજી: એસીબીને હાઇકોર્ટની નોટિસખોડિયારનગરમાં ઘર પાસે બોલેરો પાર્ક કરવાની ના પાડતા યુવાનને માથામાં પાનાના ઘા ઝીંક્યા
દોઢસો ફુટ રીંગ રોડ ગોવર્ધન ચોક પાસે ખોડીયાર નગર શેરી નંબર 17 માં રહેતા રાજભા અજીતસિંહ જાદવ(ઉ.વ.31) એ આરોપી ચંદ્રસિંહ ઉર્ફે ગોવિંદ વાઘેલા ને પોતાના…
View More ખોડિયારનગરમાં ઘર પાસે બોલેરો પાર્ક કરવાની ના પાડતા યુવાનને માથામાં પાનાના ઘા ઝીંક્યારામભાઈએ સળગાવેલા તોલમાપખાતાના તોડકાંડમાં હવે ACની એન્ટ્રી
પીડિત વેપારી હરિસિંહને ACનું તેડું, અધિકારીઓએ 37500 ઉઘરાવી ફક્ત 12000ની પહોંચ આપી બાદમાં 25000 ઓફિસે પરત આપી ગયા ગઈકાલે રાજકોટના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ લેખીતમાં…
View More રામભાઈએ સળગાવેલા તોલમાપખાતાના તોડકાંડમાં હવે ACની એન્ટ્રીપતિના અવસાન બાદ ન્યુ કોલેજવાડીના મહિલાને સાસુ-સસરા સહિતનાનો ત્રાસ
કાલાવડ રોડ ન્યુ કોલેજ વાડી મેઇન રોડ ભાગીરથી લીલા માં રહેતા કિન્નરીબેન સંજયભાઈ જોશી(ઉ.46)એ તેમના સાસુ પુષ્પાબેન પ્રવિણચંદ્ર જોષી, સસરા- પ્રવિણચંદ્ર લીલાધર ભાઇ, દિયર રવિન્દ્રભાઇ…
View More પતિના અવસાન બાદ ન્યુ કોલેજવાડીના મહિલાને સાસુ-સસરા સહિતનાનો ત્રાસ