ખરાબ રસ્તા મુદ્દે ભાજપ-કોંગ્રેસ રાજકારણ ફરી રહ્યાનો નરેન્દ્રસિંહ રાઠોડનો આક્ષેપ ગુજરાતભરમાં એક જ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે રાજકારણીઓ હોય કે પ્રજા ફક્તને ફક્ત તુટેલા રોડ…
View More રોડ-રસ્તાને લઈ ભાજપ આગેવાનનું ઉપવાસ આંદોલનCategory: સૌરાષ્ટ્ર
સોની વેપારીનું 31 લાખનું સોનુ લઇ વધુ એક બંગાળી કારીગર ફરાર
રાજકોટમાં સોની વેપારીઓનું સોનું લઈ બંગાળી કારીગરો ભાગી જતાં હોવાના કિસ્સા અટકવાનું નામ નથી લઈ રહ્યા. વધુ એક વેપારીનું રૂૂા. 30.87 લાખનું સોનું અને એડવાન્સમાં…
View More સોની વેપારીનું 31 લાખનું સોનુ લઇ વધુ એક બંગાળી કારીગર ફરારયુનિવર્સિટી રોડ પર મકાનમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા
ગુજરાત મિરર, રાજકોટ તા. 12- શહેરના યુનિવર્સિટી રોડ પર પુષ્કરધામ એપાર્ટમેન્ટમાં પોલીસે દરોડો પાડી પત્તા ટીંચતા ત્રણ શખ્સોની રૂા. 18,700ની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની…
View More યુનિવર્સિટી રોડ પર મકાનમાં જુગાર રમતા ત્રણ ઝડપાયાઇગલ મોટર્સના પાંચ ભાગીદાર અને મટીરીયલના ધંધાર્થી દ્વારા રૂ.35 કરોડની કરચોરી
કેન્દ્રના જીએસટી વિભાગના બે અધિકારીઓએ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાવેલી ફરિયાદ ટેક્ષ ન ભરવો પડે માટે બન્ને પેઢીએ મિલકત પણ બારોબર વેચી નાખી રાજકોટના જાણીતા…
View More ઇગલ મોટર્સના પાંચ ભાગીદાર અને મટીરીયલના ધંધાર્થી દ્વારા રૂ.35 કરોડની કરચોરીપારડીના શખ્સે સગીરા સાથે મિત્રત કેળવી બસપોર્ટ નજીક હોટેલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યુ
રાજકોટના પારડી ગામે રહેતા શખસે નજીકના જ વિસ્તારમાં રહેતી સગીરા સાથે મિત્રતા કેળવી તેને રાજકોટની અલગ અલગ હોટલમાં લઈ જઈ તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું…
View More પારડીના શખ્સે સગીરા સાથે મિત્રત કેળવી બસપોર્ટ નજીક હોટેલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યુકૃષ્ણનગરમાં એકલવાયા જીવનથી કંટાળી પ્રૌઢનો ઝેરી દવા પી આપઘાત
શહેરના મવડી વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરમાં એકલવાયા જીવનથી કંટાળી પ્રૌઢે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. જયારે મોરબી રોડ…
View More કૃષ્ણનગરમાં એકલવાયા જીવનથી કંટાળી પ્રૌઢનો ઝેરી દવા પી આપઘાતઅઢી વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરનાર પરિણીતાનો ગળેફાંસો ખાઇ આપઘાત
ન્યુ ખોડિયાર સોસાયટીનો બનાવ: કારણ અંગે પોલીસે તપાસ યથાવત રાખી રાજકોટમાં કોઠારીયા રોડ પર ન્યુ ખોડિયાર નગરમાં અઢી વર્ષ પહેલા પ્રેમલગ્ન કરનાર 24 વર્ષીય નિરાલી…
View More અઢી વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરનાર પરિણીતાનો ગળેફાંસો ખાઇ આપઘાતવીડિયો કોલમાં મંગેતરે ફાંસો ખાવા ઇશારો કરતા યુવાને સાચે જ ગળાફાંસો ખાઇ લીધો
મોબાઇલમાં મળેલા વીડિયો રેકોર્ડિંગના આધારે મંગેતર સામે ગુનો નોંધાયો રાજકોટના લોધિકા તાલુકાના રાવકી ગામે ચેતના ઈન્ડસ્ટ્રીઝમાં મજુરી કામ કરતા અને ઓરડીમાં રહેતાં મૂળ ઉતરપ્રદેશના પ્રસીધ્ધપુરના…
View More વીડિયો કોલમાં મંગેતરે ફાંસો ખાવા ઇશારો કરતા યુવાને સાચે જ ગળાફાંસો ખાઇ લીધોબંધ બારણે અધિકારીઓ-પદાધિકારીઓનો રિવ્યુ, પ્રજા બહાર
ભાંગેલા રસ્તા સહિતના સળગતા પ્રશ્ર્નોમાં ‘ખાળે ડૂચા ને દરવાજા મોકળા’ જેવી હાલત, નગરસેવકો વિસ્તારમાં ગયા જ નથી તો રિવ્યુ શેનો? પીડા ભોગવતી પ્રજાને પૂછવાના બદલે…
View More બંધ બારણે અધિકારીઓ-પદાધિકારીઓનો રિવ્યુ, પ્રજા બહારમોચી બજારમાં વૃધ્ધાની સોનાની બે બુટી લઈ ફરાર થયેલી ટોળકીની શોધખોળ
મોચી બજાર ચોકમાં હિરાબેન પરબતભાઈ માલકીયા (ઉ.વ.62, રહે. લાતી પ્લોટ શેરી નં. 10)ને ભેટી ગયેલી ગઠીયા ગેંગ રૂૂા. 1.10 લાખની કિંમતની સોનાની બે બુટી લઈ…
View More મોચી બજારમાં વૃધ્ધાની સોનાની બે બુટી લઈ ફરાર થયેલી ટોળકીની શોધખોળ