સન્ડે ઓન સાયકલ, ભૂમિવંદના સમારોહ અને ઇમ્પીરિયા એવોડર્સમાં રહેશે ઉપસ્થિત 11-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી…
View More કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયા અમદાવાદ, રાજકોટ જિલ્લાના પ્રવાસેCategory: સૌરાષ્ટ્ર
અયોધ્યા ચોક પાસે એપાર્ટમેન્ટનાં પાર્કિંગમાં ઘૂસી લુખ્ખાઓની વાહનોમાં તોડફોડ
સિકયોરીટીની હાજરીમાં ચાર શખ્સોએ લાકડી અને પથ્થર લઇ આતંક મચાવ્યો, ઘટના સીસીટીવીમાં કેદ રાજકોટ શહેરમા કાયદો વ્યવસ્થાની સ્થિતી કથડતી જણાય છે. જાહેરમા મારામારી અને તોડફોડ…
View More અયોધ્યા ચોક પાસે એપાર્ટમેન્ટનાં પાર્કિંગમાં ઘૂસી લુખ્ખાઓની વાહનોમાં તોડફોડશ્રાવણ માસના દર સોમવારે કતલખાના બંધ રાખવા આદેશ
પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ત્યારે લોકોની આસ્થાને ધ્યાનમાં રાખી દર સોમવારે કતલખાના બંધ રાખવા મનપા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી હુકમ કરવામાં આવ્યો છે.…
View More શ્રાવણ માસના દર સોમવારે કતલખાના બંધ રાખવા આદેશશાપરમાં વોકિંગમાં નીકળેલી યુવતીની બાઈક સવાર બેલડીએ છેડતી કરી માર માર્યો
શાપરમાં વોકીંગમાં નીકળેલી સગી બે માશિયાઈ બહેનોની બાઈક સવાર બેલડીએ છેડતી કરી હતી. જે મુદ્દે ઠપકો આપતાં ઉશ્કેરાયેલા બાઈક સવાર બેલડીએ ગાળો ભાંડી ધોકા વડે…
View More શાપરમાં વોકિંગમાં નીકળેલી યુવતીની બાઈક સવાર બેલડીએ છેડતી કરી માર માર્યોફૂલકાજળીના વરતનું કાલે જાગરણ, ફરવા લાયક સ્થળોએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
રોમિયોગીરી કરનાર તત્વોને ખો ભૂલાવી દેવા મહિલા પોલીસની શી-ટીમ રહેશે તૈનાત: 4 ડીસીપી, 11 એસીપી, 18 પી.આઈ, 40 પીએસઆઈ સહિત 650થી વધુ પોલીસને જવાબદારી સોંપાઈ…
View More ફૂલકાજળીના વરતનું કાલે જાગરણ, ફરવા લાયક સ્થળોએ પોલીસનો ચુસ્ત બંદોબસ્તગોકુલપરામાં પતિ સહિતના સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં નવા થોરાળા વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિ સહિતના સાસરીયાના ત્રાસથી કંટાળી જવલનશીલ પ્રવાહી પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી.…
View More ગોકુલપરામાં પતિ સહિતના સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાતનો પ્રયાસપરાપીપળિયામાં વાડીએ પાળો બનાવવા મામલે માથાકૂટ, ભત્રીજા પર કૌટૂંબિક કાકા સહિતનાનો હુમલો
યુવાનને બચાવવા વચ્ચે પડેલા તેના ભાઇને પણ માર માર્યો જામનગર રોડ પર આવેલા પરાપીપળીયામાં વાડીના સેઢા પર પાળો બનાવવાની બાબતે રેલનગરમાં અમૃતવિલા બ્લોક નમ્બર-03માં રહેતા…
View More પરાપીપળિયામાં વાડીએ પાળો બનાવવા મામલે માથાકૂટ, ભત્રીજા પર કૌટૂંબિક કાકા સહિતનાનો હુમલોલોકમેળામાં યાંત્રિકના પ્લોટ ફૂલ, ખાણીપીણી-રમકડાના 192 સ્ટોલ ખાલી
યાંત્રિકનાં 34 પ્લોટ સામે 69, ખાણીપીણીના 46 સામે માત્ર 10, આઇસ્ક્રીમના 16 ચોકઠા સામે 7 ફોર્મ ભરાયા રમકડાના 10 ટકા સ્ટોલ પણ વેંચાયા નહીં, મધ્યમ…
View More લોકમેળામાં યાંત્રિકના પ્લોટ ફૂલ, ખાણીપીણી-રમકડાના 192 સ્ટોલ ખાલીમકાન માલિકને ચુકવણી માટે આપેલો ચેક રિટર્ન થવાના કેસમાં ભાડુઆત મહિલાને છ માસની જેલ
રાજકોટમાં ભાડુઆત મહિલાએ સબંધના દાવે મકાન માલિક મહિલા પાસેથી હાથ ઉછીનાં લીધેલા રૂૂ.37 હજારની ચુકવણી માટે આપેલો ચેક પરત ફર્યો હતો. ચેક મુજબની રકમ 60…
View More મકાન માલિકને ચુકવણી માટે આપેલો ચેક રિટર્ન થવાના કેસમાં ભાડુઆત મહિલાને છ માસની જેલશુકલ પીપળિયા પાસે નદીમાં નાહવા પડેલા વૃદ્ધનું ડૂબી જતા મોત
શહેરમાં સંતકબીર રોડ ઉપર આવેલા સંજયનગરમાં રહેતા વૃદ્ધ સાયકલ લઇને શુકલ પીપળીયા ગામ પાસે નદીમાં ન્હાવા ગયા હતા. જયા વૃદ્ધનુ નદીમાં ડૂબી જવાથી મોત નીપજતા…
View More શુકલ પીપળિયા પાસે નદીમાં નાહવા પડેલા વૃદ્ધનું ડૂબી જતા મોત