દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી નગરપાલિકા, ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોને ઉમેદવારી…
View More દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા ‘આપ’નું આહ્વાનCategory: સૌરાષ્ટ્ર
ફલ્લા નજીક 35 વિદ્યાર્થીઓ ભરેલી ખાનગી યુનિ.ની બસ ખાડામાં ઉતરી ગઇ
જામનગર તાલુકાનાં ફલ્લા ગામની દ્વારકેશ હોટલ પાસે ગઇકાલે વહેલી સવારે જામનગરથી રાજકોટ જતી કોલેજ બસ નં જીજે 3 બી વાય 9574 ફલ્લા ગામે પહોચી ત્યારે…
View More ફલ્લા નજીક 35 વિદ્યાર્થીઓ ભરેલી ખાનગી યુનિ.ની બસ ખાડામાં ઉતરી ગઇસોમનાથ જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાનો વિદાય સમારંભ યોજાયો
ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની અરવલ્લી ખાતે બદલી થતા ગીર સોમનાથ જિલ્લા નાગરિકો અને પોલીસ તંત્ર વિદાય સમારંભ સોમનાથ બાય બાય ખાતે એક…
View More સોમનાથ જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાનો વિદાય સમારંભ યોજાયોસોમનાથ ત્રિવેણી સંગમ ખાતે પિતૃ તર્પણ માટે લોકોનો ધસારો
સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે શ્રાવણ ના તેરસ ચૌદસ અને અમાસના પિતૃ તર્પણ તેમજ પીપળે પાણી રેડવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. તાજેતરમાં સારા વરસાદ…
View More સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે પિતૃ તર્પણ માટે લોકોનો ધસારોદ્વારકાને હવાઈ માર્ગ સાથે જોડવા વરાઈ ગામમાં એરપોર્ટ માટેની જમીન ફાઈનલ
યાત્રાધામ દ્વારકા એ ચારધામ પૈકીનું એક ધામ તથા સપ્તપુરી પૈકીની પુરી હોય દર વર્ષે લાખો શ્રધ્ધાળુંઓ દર્શનાર્થે આવતાં હોય યાત્રાધામ દ્વારકાને હવાઈ માર્ગે જોડવા એરપોર્ટ…
View More દ્વારકાને હવાઈ માર્ગ સાથે જોડવા વરાઈ ગામમાં એરપોર્ટ માટેની જમીન ફાઈનલઉપલેટા સમસ્ત સિંધી સમાજ દ્વારા અમદાવાદના બનાવનો વિરોધ, આવેદન પાઠવાયું
ગત રોજ ગુજરાતના આર્થિક મહાનગર અમદાવાદના ખોખરા ખાતે આવેલી સેવન્થ ડે સ્કૂલમાં સિન્ધી સમાજના સગીરની નજીવી બાબતે મુસ્લીમ સગીર દ્વારા થયેલી જધન્ય હત્યા સમગ્ર રાજ્ય-દેશમાં…
View More ઉપલેટા સમસ્ત સિંધી સમાજ દ્વારા અમદાવાદના બનાવનો વિરોધ, આવેદન પાઠવાયુંપ્રભાસ પાટણ સિંધી સમાજ દ્વારા અમદાવાદમાં છાત્રની હત્યા બદલ સખત કાર્યવાહી કરવા માંગ
અમદાવાદ શહેર ખાતે મણિનગર વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલમાં સિન્ધી સમાજના કિશોર નયન સંતાણીની ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવેલ છે જે બાબતે સમગ્ર સિંધી સમાજ, પ્રભાસ…
View More પ્રભાસ પાટણ સિંધી સમાજ દ્વારા અમદાવાદમાં છાત્રની હત્યા બદલ સખત કાર્યવાહી કરવા માંગસાળી સાથેના આડા સંબંધમાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કારાવાસ
વિંછીયા તાલુકાના દલડી ગામે રહેતી પરીણીતા તા. 22-5-22 રોજ ગુમ થઇ હતી. આ અંગે 31-5-22 ના રોજ વિંછીયા પોલીસ મથકે ગુમ થયાની નોંધ પણ થઇ…
View More સાળી સાથેના આડા સંબંધમાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કારાવાસરીબડા પેટ્રોલ પંપ ફાયરિંગ પ્રકરણમાં હથિયાર સાચવવા રાખનાર રાજકોટના એડવોકેટની ધરપકડ
રીબડા પેટ્રોલપંપ પર ફાયરિંગ પ્રકરણની ઘટનામાં વધુ એક શખ્સની ભુમિકા ખુલી છે. ફાયરિંગમાં વપરાયેલું હથિયાર હાર્દિકસિંહે રાજકોટના એડવોકેટ રવિ ગમારાને સાચવવા આપ્યાનો ખુલાસો થતાં ગોંડલ…
View More રીબડા પેટ્રોલ પંપ ફાયરિંગ પ્રકરણમાં હથિયાર સાચવવા રાખનાર રાજકોટના એડવોકેટની ધરપકડCM ઉપર હુમલા મામલે દિલ્હી પોલીસ રાજકોટમાં, મહિલા સહિત 6ની પૂછપરછ
હુમલાખોર રાજેશને રૂપિયા ટ્રાન્સફર કરનાર તેના મિત્ર અને મોબાઇલમાં સંર્પકમાં રહેલા મહિલા સહિતના 6 શખ્સોને પોલીસે ઉઠાવી લીધા SOG, ક્રાઇમ બ્રાંચની ટીમને સાથે રાખી દિલ્હી…
View More CM ઉપર હુમલા મામલે દિલ્હી પોલીસ રાજકોટમાં, મહિલા સહિત 6ની પૂછપરછ