સતત પાંચમાં દિવસે 9 સાગરખેડૂ લાપતા, કોસ્ટગાર્ડના બે જહાજ દ્વારા અને વિમાન દ્વારા શોધખોળ સૌરાષ્ટ્રમાં તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદને કારણે દરિયામાં ભારે કરંટ છે, જેને…
View More જાફરાબાદના દરિયામાં લાપતા 11માંથી બે માછીમારના મૃતદેહ મળ્યાCategory: સૌરાષ્ટ્ર
મોરબીમાં કોંગ્રેસ દ્વારા વોટ ચોરી મામલે સરકાર સામે ધરણા પ્રદર્શન
કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન રાહુલ ગાંધી દ્વારા કેન્દ્ર સરકાર પર વોટ ચોરીના આરોપો લગાવવામાં આવ્યા છે અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે દરમિયાન…
View More મોરબીમાં કોંગ્રેસ દ્વારા વોટ ચોરી મામલે સરકાર સામે ધરણા પ્રદર્શનમોરબીની નીલકંઠ સોસાયટીમાં મહિલાનો ફાંસો ખાઈ આપઘાત
સામાકાંઠે આવેલી નીલકંઠ સોસાયટીમાં રહેતા 48 વર્ષીય મહિલાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે બનાવ મામલે બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી…
View More મોરબીની નીલકંઠ સોસાયટીમાં મહિલાનો ફાંસો ખાઈ આપઘાતચૂડાના કોરડા ગામમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો ઝેરી દવા પી આપઘાત
ચૂડા તાલુકાના કોરડા ગામના યુવાને પાંચ શખ્સો પાસેથી વ્યાજે રૂૂપિયા લીધા હતા. જેમાં સમયસર વ્યાજ ન ભરી શકતા પાંચેય કડક ઉઘરાણી કરીને ધમકી આપતા હતા.…
View More ચૂડાના કોરડા ગામમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો ઝેરી દવા પી આપઘાતમત્સ્યોદ્યોગ કમિશનરના આદેશનો ઉલાળિયો; દ્વારકા જિલ્લાનું સંબંધિત તંત્ર ઊંઘમાં
ભડકેશ્વર મંદિર પાછળના દરિયામાં ગેરકાયદે બોટો દેખાઈ દ્વારકામાં વરસાદી માહોલ અને ભારે પવન તેમાં દરિયાકાંઠે 15 20 ફૂટ ઊંચા મોજા ઉછડી રહ્યા છે. દ્વારકાના દરિયામાં…
View More મત્સ્યોદ્યોગ કમિશનરના આદેશનો ઉલાળિયો; દ્વારકા જિલ્લાનું સંબંધિત તંત્ર ઊંઘમાંદ્વારકા જિલ્લામાં ઇ-મેમોનો દંડ નહીં ભરનારને કોર્ટ દ્વારા નોટિસ ફટકારાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા આગામી તારીખ 13 સપ્ટેમ્બરના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લામાં પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા…
View More દ્વારકા જિલ્લામાં ઇ-મેમોનો દંડ નહીં ભરનારને કોર્ટ દ્વારા નોટિસ ફટકારાઈસુરેન્દ્રનગરના ઉભડા ગામમાં નેતાઓને પ્રવેશ બંધીના બોર્ડ
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના મોટા ઉભડા ગામમાં લાંબા સમયથી પડતર સમસ્યાઓના નિરાકરણ ન આવતા ગ્રામજનોએ આકરું પગલું લીધું છે. ગામના પ્રવેશદ્વાર પર બોર્ડ મૂકી નેતાઓ…
View More સુરેન્દ્રનગરના ઉભડા ગામમાં નેતાઓને પ્રવેશ બંધીના બોર્ડમોરબીના રફાળેશ્ર્વરમાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે ધોકા-તલવારથી મારામારી
મોરબીની રફાળેશ્વર ચોકડી નજીક રોડ ઉપર બે પક્ષો વચ્ચે નજીવી બાબતે બબાલ થતા બંને પક્ષોના લોકો દ્વારા તલવાર, છરી, પાઇપ વડે એકબીજા પર તુટી પડયા…
View More મોરબીના રફાળેશ્ર્વરમાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે ધોકા-તલવારથી મારામારીપોરબંદર-કાનાલુસ લોકલ ટ્રેનો તા.15 સપ્ટેમ્બર સુધી આંશિક રદ
રાજકોટ ડિવિઝનમાં આવેલા લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શનમાં ચાલી રહેલ ડબલિંગ કામગીરીના કારણે 23 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર, 2025 સુધી કાનાલુસ-પોરબંદર અને પોરબંદર-કાનાલુસ લોકલ ટ્રેનો આંશિક રીતે રદ્દ રહેશે.…
View More પોરબંદર-કાનાલુસ લોકલ ટ્રેનો તા.15 સપ્ટેમ્બર સુધી આંશિક રદવેરાવળ નજીક સુખપુર પાસે ટ્રેનમાંથી અજાણ્યો યુવાન પડી જતાં મૃત્યુ
વેરાવળ નજીક સુખપુર પાસે ટ્રેન માંથી કોઇ અજાણ્યો યુવાન પડી જતા માથાના ભાગે ઇજા થવાથી તેનું મૃત્યુ નીપજેલ છે. આ અજાણ્યા યુવકની ઓળખ મેળવવા રેલવે…
View More વેરાવળ નજીક સુખપુર પાસે ટ્રેનમાંથી અજાણ્યો યુવાન પડી જતાં મૃત્યુ