રીબડા ખાતે અનિરૂધ્ધસિંહ જાડેજાના સમર્થનમાં યોજાયેલ સંમેલનમાં વકતાઓનો સૂર: ક્ષત્રિય આંદોલન સમિતિની સભ્યોની સુચક હાજરી માત્ર ટેક્નિકલ ભૂલ છે, હવે સરકારમાં અરજી કરાશે, સુપ્રીમ કોર્ટે…
View More જેલ અધિક્ષકની ભૂલનો ભોગ અનિરૂધ્ધસિંહ જાડેજા બન્યાCategory: સૌરાષ્ટ્ર
કાલે યોજાનાર DYSO, નાયબ મામલતદારની પ્રિલિમ પરીક્ષામાં ડિજિટલ વોચ પહેરવાની મનાઇ
પરીક્ષા સંદર્ભમાં પો.કમિશનર દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જારી રાજકોટ શહેરમાં કાલે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી તથા નાયબ મામલતદાર વર્ગ-3 સંવર્ગની પ્રિલીમિનરી પરીક્ષા…
View More કાલે યોજાનાર DYSO, નાયબ મામલતદારની પ્રિલિમ પરીક્ષામાં ડિજિટલ વોચ પહેરવાની મનાઇપાલીતાણા નજીક વાહન પલટી મારી જતાં એકનું મોત
ભાવનગરના હસ્તગીરી નજીક વાહન પલ્ટી જતાં એક મહિલાનું મોત નિપજ્યું છે ત્યારે 8 ને ઇજા પહોંચી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના…
View More પાલીતાણા નજીક વાહન પલટી મારી જતાં એકનું મોતભેંસાણમાં દારૂના કટિંગ સમયે SMCની રેડ, 1.16 કરોડનો મુદ્દામાલ જપ્ત
અમરેલી અને જેતપુરના શખ્સે ભાગીદારીમાં દારૂનો જથ્થો મંગાવ્યો હતો, નવ શખ્સો સામે ફરિયાદ ભેંસાણના રફાળીયા પાસેના વિસ્તારમાં મધરાતે દારુના કટિંગ સમયે જ સ્ટેટ મોનીટરીંગ સેલના…
View More ભેંસાણમાં દારૂના કટિંગ સમયે SMCની રેડ, 1.16 કરોડનો મુદ્દામાલ જપ્તથાનગઢમાં 500ના દરની 97 નકલી નોટો બજારમાં વટાવવા જતા શખ્સ ઝડપાયો
થાનગઢ પોલીસે બાતમીના આધારે અમરાપર, કપુરવાવના આશિષભાઈ રાજુભાઈ મોરીને નકલી નોટો સાથે પકડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે ખાખરાળી ચોકડી પાસેથી શંકાસ્પદ વ્યક્તિને પકડવામાં આવ્યો…
View More થાનગઢમાં 500ના દરની 97 નકલી નોટો બજારમાં વટાવવા જતા શખ્સ ઝડપાયોધોરાજીમાં બાળકની હત્યાના ગુનામાં મહિલાને આજીવન કેદની સજા રદ, કેસ ફરી ચલાવવા આદેશ
ધોરાજી ભાદર કોલોની ક્વાર્ટર્સમાં રહેતા સ્ટાફના બાળકો વચ્ચે થયેલા નાના ઝઘડાનો ખાર રાખી બાળકની હત્યા કર્યાના ગુનામાં મહિલાને ધોરાજી કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.…
View More ધોરાજીમાં બાળકની હત્યાના ગુનામાં મહિલાને આજીવન કેદની સજા રદ, કેસ ફરી ચલાવવા આદેશચોટીલા જતા પદયાત્રીઓને કારે ઠોકરે લેતા કલોલના કોઠા ગામના વૃધ્ધાનું મોત
સાયલા-ચોટીલા હાઈવે પર વખતપર ગામ નજીક કાર ચાલકે પગપાળા જતી બે વૃદ્ધાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં કલોલ તાલુકાના કોઠા ગામની એક મહિલાનું મોત…
View More ચોટીલા જતા પદયાત્રીઓને કારે ઠોકરે લેતા કલોલના કોઠા ગામના વૃધ્ધાનું મોતરાજુલા સફાઇ કામદારોની હડતાળમાં નવો વળાંક, બે કર્મી રસ્તામાં કચરો ફેંકી ગયા
અમરેલીના રાજુલા નગરપાલિકાના સફાઈ કામદારો પોતાની વિવિધ માંગણીઓ સાથે છેલ્લા પાંચ દિવસથી હડતાળ પર છે, જેના કારણે શહેરની સ્વચ્છતા પર ગંભીર અસર પડી છે. આશરે…
View More રાજુલા સફાઇ કામદારોની હડતાળમાં નવો વળાંક, બે કર્મી રસ્તામાં કચરો ફેંકી ગયાલીંબડીના ઉધલમાંથી ગાંજાનું વાવેતર પકડાયું, 140 છોડ સાથે વાડી માલિક ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે NDPS એક્ટ હેઠળ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે લીંબડી તાલુકાના ઉઘલ ગામમાંથી ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરતા એક ખેડૂતને ઝડપી પાડ્યો છે.…
View More લીંબડીના ઉધલમાંથી ગાંજાનું વાવેતર પકડાયું, 140 છોડ સાથે વાડી માલિક ઝડપાયોભરાણાના યુવાનના આપઘાત પ્રકરણમાં અંતે બે પોલીસકર્મીઓ સામે નોંધાયો ગુનો
ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા 21 વર્ષના એક યુવાને થોડા દિવસો પૂર્વે પોલીસના મારથી વ્યથિત હાલતમાં આપઘાત કરી લીધાનો બનાવ બનવા પામ્યો હતો. આ પ્રકરણ…
View More ભરાણાના યુવાનના આપઘાત પ્રકરણમાં અંતે બે પોલીસકર્મીઓ સામે નોંધાયો ગુનો