મધ્યપ્રદેશનો યુવાન પોતાના ઘરે જતો હતો ત્યારે બનાવ બન્યો જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના સુધપુર ગામે રહેતા યુવાન બાઇક લઇ ઘર તરફ આવતો હતો ત્યારે બાઇક…
View More ભેંસાણ નજીક સુધપુર ગામે બાઇક સ્લિપ થતા ઘવાયેલા યુવકનું મોતBhensan
ભેંસાણના મેંદપરા ગામે ધો. 12 બોર્ડની પરીક્ષાના ટેન્શનમાં છાત્રાનો આપઘાત
જૂનાગઢના ભેસાણ તાલુકાના મેંદપરા ગામમાં ધોરણ-12ની બોર્ડની આગામી પરીક્ષાના ડર અને ટેન્શનને કારણે એક સગીરાએ ગળેફાંસો ખાઈ પોતાની જીવનનો અંત આણ્યો છે. મૃતક વિદ્યાર્થીની અભ્યાસમાં…
View More ભેંસાણના મેંદપરા ગામે ધો. 12 બોર્ડની પરીક્ષાના ટેન્શનમાં છાત્રાનો આપઘાતભેંસાણમાં દારૂના કટિંગ સમયે SMCની રેડ, 1.16 કરોડનો મુદ્દામાલ જપ્ત
અમરેલી અને જેતપુરના શખ્સે ભાગીદારીમાં દારૂનો જથ્થો મંગાવ્યો હતો, નવ શખ્સો સામે ફરિયાદ ભેંસાણના રફાળીયા પાસેના વિસ્તારમાં મધરાતે દારુના કટિંગ સમયે જ સ્ટેટ મોનીટરીંગ સેલના…
View More ભેંસાણમાં દારૂના કટિંગ સમયે SMCની રેડ, 1.16 કરોડનો મુદ્દામાલ જપ્તભેંસાણના માલીડા ગામના યુવાનનો પત્ની, સાસુ, સાળાના ત્રાસથી આપઘાત
દીકરીને મળવા જતા હુમલો કરતા હોવાના આક્ષેપ સાથેનો વીડિયો બનાવી પગલુ ભર્યુ જૂનાગઢના ભેસાણ તાલુકાના માલીડા ગામના 35 વર્ષીય યુવક જયેશ હંસરાજભાઈ પંચાસરાએ ગળાફાંસો ખાઈ…
View More ભેંસાણના માલીડા ગામના યુવાનનો પત્ની, સાસુ, સાળાના ત્રાસથી આપઘાતભેંસાણના રાણપુરમાં સેફ્ટિક ટેન્કમાં ગેસ ગળતરથી સાળા-બનેવીના મોત
ભેંસાણ તાલુકાના રાણપુરમાં સેપ્ટિક ટેન્કની સફાઈ દરમ્યાન ઝેરી ગેસ ગળતર થતા સાળા- બનેવીનું ગુંગળામણ થવાથી મોત થયું હતું. આ બંને ટેન્કમાં પડી જતા મકાન…
View More ભેંસાણના રાણપુરમાં સેફ્ટિક ટેન્કમાં ગેસ ગળતરથી સાળા-બનેવીના મોતભેંસાણના મેંદપરા ગામે પ્રેમલગ્ન કરનાર યુવતીના પિતા ઉપર હુમલો
ભેસાણમાં એક પિતા પર થયેલા જીવલેણ હુમલાનો કિસ્સો સામે આવ્યો છે. જમનભાઈ રાઠોડ (ઉંમર 55) તેમની દીકરી નંદનીબેનને મળવા ગયા હતા. નંદનીબેને નયનભાઈ કલાભાઈ…
View More ભેંસાણના મેંદપરા ગામે પ્રેમલગ્ન કરનાર યુવતીના પિતા ઉપર હુમલો