સ્કાયમ્યુરલ્સ એડવર્ટાઇઝમેન્ટ પ્રાઇવેટ લિમીટેડ દ્વારા એનામોર્ફિક (3D ) ક્ધટેન્ટ પ્રદર્શીત કરવાની ક્ષમતા ધરાવતા ગુજરાતનાં સૌપ્રથમ ડયુઅલ-સ્ક્રીન ડિજીટલ હોર્ડીંગનાં લોન્ચ સાથે રાજકોટનાં આઉટડોર જાહેરાત ક્ષેત્રે એક…
View More આઉટડોર એડવર્ટાઇઝિંગનો નવો યુગ, એનામોર્ફિક હોર્ડિંગનો પ્રારંભCategory: સૌરાષ્ટ્ર
મનપા સંચાલિત પુસ્તકાલયોનો ઓગસ્ટ માસમાં 39,907 નાગરિકોએ લીધો લાભ
રાત્રી વાંચનાલયમાં 3,199 વિદ્યાર્થી ભાઇઓ તથા બહોનેએ કર્યું વાંચન રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય, દત્તોપંત ઠેંગડી પુસ્તકાલય, બાબુભાઈ વૈધ લાયબ્રેરી ડો. બાબા સાહેબ…
View More મનપા સંચાલિત પુસ્તકાલયોનો ઓગસ્ટ માસમાં 39,907 નાગરિકોએ લીધો લાભગણેશ વિસર્જન સ્થળોએ વ્યવસ્થાની સમીક્ષા કરતા કમિશનર સુમેરા
રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા ગણેશ વિસર્જન કરવા માટે જાહેરનામું બહાર પાડવામા આવેલ છે. જેમા દર્શાવેલ સ્થળોએ જ વિસર્જન કરવાનું જણાવેલ છે. જે તમામ સ્થળોએ…
View More ગણેશ વિસર્જન સ્થળોએ વ્યવસ્થાની સમીક્ષા કરતા કમિશનર સુમેરામાર્કેટયાર્ડમાં ખેડૂતોની જણસીની ઉતરાઈ માટે આરસીસીની વ્યવસ્થા કરાઈ
આજરોજ રાજકોટના બેડી ખાતેના માર્કેટયાર્ડમાં ખેડૂતોની જણસોની વ્યવસ્થિત ઉતરાઈ થાય તે હેતુથી ખેડૂતોના માલનો બગાડ અટકાવવાના હેતુસર માર્કેટયાર્ડમાં આવેલ મોટા ગ્રાઉન્ડને આખું આર.સી.સી. (RCC) વાઈટ…
View More માર્કેટયાર્ડમાં ખેડૂતોની જણસીની ઉતરાઈ માટે આરસીસીની વ્યવસ્થા કરાઈઘેડ વિસ્તાર માટે બજેટમાં જાહેર કરેલ 1500 કરોડની યોજના છેતરામણી
ઘેડ વિસ્તાર માટે ગયા બજેટમાં રાજય સરકારે રૂા.1500 કરોડની સહાય જાહેર કરવામાં આવેલ હતી. પરંતુ સાત મહીનાનો સમય વિતવા છતા ફકત 139 કરોડના કામોને જ…
View More ઘેડ વિસ્તાર માટે બજેટમાં જાહેર કરેલ 1500 કરોડની યોજના છેતરામણીલઘુશંકા કરતી વેળાએ બાથરૂમમાં પડી જતા નેપાળી યુવકનું મોત
શહેરના ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા નેપાળી યુવાનનું લઘુંશકા કરતી વેળાએ બાથરૂમમાં પડી જતા તેને માથાભાગે ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયા…
View More લઘુશંકા કરતી વેળાએ બાથરૂમમાં પડી જતા નેપાળી યુવકનું મોતભાગીયા સહિતના પરિવારજનોએ ખેડૂત સામે લઘુતમ વેતન મેળવવા કરેલી અરજી ફગાવતી કોર્ટ
રાજકોટના ખોખડદડ ગામે વાડીના ખેત ભાગિયા સહિત પરિવારજનો વતી મજૂર અદાલતમાં ખેડૂત સામે દાખલ કરેલી લઘુતમ વેતનની માગણી કરતી અરજી અદાલતે નામંજૂર કરી છે. આ…
View More ભાગીયા સહિતના પરિવારજનોએ ખેડૂત સામે લઘુતમ વેતન મેળવવા કરેલી અરજી ફગાવતી કોર્ટમાધાપર ચોકડી, ગોંડલ ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી સહિતનાં સ્થળો ખાનગી વાહન માટે નો-પાર્કીંગ જાહેર
રાજકોટમાં ભાડાથી ચાલતી ખાનગી બસો, મિનિ બસ, ખાનગી મેટાડોર, છકડો રિક્ષા, વગેરે વાહનોમાં ગેરકાયદે મુસાફરોના પરિવહનથી એસ.ટી. નિગમને નુકસાન થાય છે. ઉપરાંત આ વાહનો આડેધડ…
View More માધાપર ચોકડી, ગોંડલ ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી સહિતનાં સ્થળો ખાનગી વાહન માટે નો-પાર્કીંગ જાહેરઅવધના ઢાળ પાસે બિલ્ડિંગ સાઇટ પર ખાડામાં પડી જતા ચોકીદારનું મોત
શહેરના કાલાવડ રોડ પર અવધના ઢાળ પાસે નવી બનતી બિલ્ડિંગ સાઇટ પર કામ કરતા ચોકીદાર વૃદ્ધનું ખાડામાં પડી જતા મોત નીપજ્યુ હતું આ બનાવથી પરિવારજનોમાં…
View More અવધના ઢાળ પાસે બિલ્ડિંગ સાઇટ પર ખાડામાં પડી જતા ચોકીદારનું મોતપ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપીની આગોતરા જામીન અરજી મંજૂર કરતી અદાલત
શહેરની ભાગોળે અમદાવાદ હાઇવે ઉપરથી વિદેશી દારૂૂ સાથે ઝડપાયેલા શખ્સની પૂછપરછમાં નામ ખોલતા આરોપીએ પોલીસ ધરપકડની દહેશતે કરેલી આગોતરા જામીન અરજી અદાલતે મંજુર કરતો હુકમ…
View More પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપીની આગોતરા જામીન અરજી મંજૂર કરતી અદાલત