કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર; પીપરિયા અને રામભાઈ વચ્ચે સટાસટી

આક્ષેપોની સામસામી બેટીંગ, રામભાઈએ બેંકના ભ્રષ્ટાચાર યાદ કરાવ્યા તો પીપરિયાએ કોર્પોરેશનના કટકીબાજોની પોલ ખોલી રાજકોટ શહેરમાં ભાંગેલા રસ્તા અને આડેધડ ખોદકામ તથા મહાનગર પાલિકામાં ચાલતા…

View More કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર; પીપરિયા અને રામભાઈ વચ્ચે સટાસટી

રાજકોટના યુવાનને શેરબજારમાં નફાની લાલચે રૂા.16.67 લાખની છેતરપિંડી કરનાર ટોળકીનો સાગ્રીત ઝડપાયો

નફો આપવાની લાલચ આપી ફેક એન્ડ્રોઇડ એપ્લીકેશન ડાઉનલોડ કરવી રોકાણના નામે અલગ-અલગ ખાતામાં રકમ ટ્રાન્સફર કરવી લીધી હતી શહેરના મોરબી રોડ ઉપર રહેતા રણજીત રૂૂડાભાઈ…

View More રાજકોટના યુવાનને શેરબજારમાં નફાની લાલચે રૂા.16.67 લાખની છેતરપિંડી કરનાર ટોળકીનો સાગ્રીત ઝડપાયો

સ્માર્ટ મીટરના વિજબિલથી કંટાળી મહિલાઓમાં વિરોધનો કરંટ

બે મહિને આવતું બિલ 21 દિવસે આવતા ભારે હેરાનગતિ : પૂછયા વગર અને ધમકી આપી નાખી ગયાના આક્ષેપ : ઙૠટઈક કચેરીનો ઘેરાવ-સૂત્રોચ્ચાર સ્માર્ટ મીટરનો રાજકોટ…

View More સ્માર્ટ મીટરના વિજબિલથી કંટાળી મહિલાઓમાં વિરોધનો કરંટ

મનપાના રૂા.8.64 કરોડના વિવિધ વિકાસના પ્રકલ્પોનું કાલે લોકાર્પણ

રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ…

View More મનપાના રૂા.8.64 કરોડના વિવિધ વિકાસના પ્રકલ્પોનું કાલે લોકાર્પણ

મહાનગર પાલિકાના વિકાસ સપ્તાહનો ઉજવણીનો સમાપન કાર્યક્રમ યોજાયો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહ-2025’ની ઉજવણીના ભાગરૂૂપે તા.12 અને તા.13 ઓકટોબરના રોજ થીમેટીક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવેલ. આ વિકાસ સપ્તાહ-2025’ ઉજવણીનો સમાપન કાર્યક્રમ તા.13/10/2025,…

View More મહાનગર પાલિકાના વિકાસ સપ્તાહનો ઉજવણીનો સમાપન કાર્યક્રમ યોજાયો

નવનિયુકત પ્રદેશ અધ્યક્ષને આવકારવા ભાજપ સજજ

શહેર અને જિલ્લા ભાજપ દ્વારા તડામાર તૈયારી, હિરાસર એરપોર્ટથી રાજકોટ સુધી ભવ્ય સ્વાગત રેલીનું આયોજન રેસકોર્ષ મેદાનમાં અભિવાદન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે ગુજરાત…

View More નવનિયુકત પ્રદેશ અધ્યક્ષને આવકારવા ભાજપ સજજ

રાજકોટના પત્રકારે આરટીઆઇથી માહિતી માગતા મળી જાનથી મારી નાખવાની ધમકી

જોડિયાની એક સંસ્થા પાસેથી બાળકોની મળતી ગ્રાન્ટ અંગે માહિતી માગી હતી રાજકોટ શહેરમાં રહેતા પત્રકારે જોડીયાની એક સંસ્થાની આરટીઆઇથી માહિતી માગતાં સંસ્થા સાથે જોડાયેલા ઇસમે…

View More રાજકોટના પત્રકારે આરટીઆઇથી માહિતી માગતા મળી જાનથી મારી નાખવાની ધમકી

રાજકોટમાં બસમાંથી નીચે ઉતરતા આધેડને અજાણ્યા વાહનચાલકે ઉલાળતાં મોત

સાયલાથી પુત્રીને દિવાળીના તહેવાર માટે તેડવા આવતા પિતાને કાળ ખેંચી ગયો સાયલા તાલુકાના વાટાવસ ગામે રહેતા આધેડ રાજકોટમાં રહેતી પુત્રીને દિવાળીનો તહેવાર કરવા માટે તેડવા…

View More રાજકોટમાં બસમાંથી નીચે ઉતરતા આધેડને અજાણ્યા વાહનચાલકે ઉલાળતાં મોત

હુડકો ચોકડીના કવાર્ટરમાંથી ગાંજાના જથ્થા સાથે ધોરાજીનો શખ્સ ઝડપાયો

રાજકોટમા હુડકો ચોકડી પાસેના ક્વાર્ટરમાંથી ગાંજાના જથ્થા સાથે ધોરાજીનો અફઝલ સૈયદ નામના શખ્સને ભક્તિનગર પોલીસે પકડી પાડી કાર્યવાહી કરી હતી.જૂનાગઢથી એક કિલો ગાંજો લઈ આવી…

View More હુડકો ચોકડીના કવાર્ટરમાંથી ગાંજાના જથ્થા સાથે ધોરાજીનો શખ્સ ઝડપાયો

80 ફૂટ રોડ ઉપર અકસ્માત થતાં કારચાલકને બાઈકસવારે માર માર્યો

શહેરમાં 80 ફુટ રોડ પર અકસ્માત સર્જતા બાઈક સવાર શખ્સોએ કાર ચાલકને માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ…

View More 80 ફૂટ રોડ ઉપર અકસ્માત થતાં કારચાલકને બાઈકસવારે માર માર્યો