જનજાગૃતિ પત્રિકા વિતરણ સાથે કાળીચૌદશે લોકોને સ્મશાનની મુલાકાત લેવા અપીલ દેશભરમાં રવિવારે કાળીચૌદશની ઉજવણી અંતર્ગત ભારત જન વિજ્ઞાન જાથાનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લાના લોધિકા…
View More જાથા દ્વારા કાળીચૌદશે ભૂત-પ્રેત, મશાલનું સરઘસ કાઢી મેલીવિદ્યાને અગ્નિદાહ અપાશેCategory: સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વર્ષ 2010 થી 2015 સુધીના અભ્યાસક્રમની પરીક્ષા લેશે: પરિપત્ર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 2010 થી 2015 સુધીમાં અભ્યાસ કરેલા અને નાપાસ કે એટીકેટી ધરાવતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટે યુનિવર્સિટી દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વર્ષ 2010 થી 2015 સુધીના અભ્યાસક્રમની પરીક્ષા લેશે: પરિપત્રદિવાળીની એકસ્ટ્રા બસોનો મુસાફરોના ખીસ્સા પર માર
એકસ્ટ્રા બસોમાં ભાડામાં કરાયેલો 35 ટકાના તોતિંગ વધારાનો પરિપત્ર રદ કરવા માંગ : એડવાન્સ બૂકિંગની બારીનો સમય વધારવા રજૂઆત રાજકોટ શૈક્ષણિક હબ બની ગયું છે…
View More દિવાળીની એકસ્ટ્રા બસોનો મુસાફરોના ખીસ્સા પર મારરાજકોટવાસીઓને મળવા પક્ષના નેતાઓ હરહંમેશ ઉત્સુક હોય છે: જગદીશ વિશ્ર્વકર્મા
પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્ર્વકર્માનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો: શહેર અને જિલ્લા ભાજપના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ગુજરાત રાજય ભારતીય જનતા પાર્ટીના નવનિયુકત…
View More રાજકોટવાસીઓને મળવા પક્ષના નેતાઓ હરહંમેશ ઉત્સુક હોય છે: જગદીશ વિશ્ર્વકર્માહરીપર (તરવડા)ની સરકારી ખરાબાની જમીનનું દબાણ 10 દિવસમાં દૂર કરવા આદેશ
સર્વે નંબર 160માં કબ્જો ખૂલ્લો કરવા ઉ5રાંત રૂા. 55000નો દંડ રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના હરીપર (તરવડા) ગામે દબાણની જમીન સ.નં. 160 સરકારી ખરાબાની જમીન પર…
View More હરીપર (તરવડા)ની સરકારી ખરાબાની જમીનનું દબાણ 10 દિવસમાં દૂર કરવા આદેશકોઠારિયા ચોકડી પાસે રેમ્બો રેસિડેન્સીમાં બે કારમાં આગ
શહેરની ભાગાળોએ કોઠારીયા ચોકડી પાસે આવેલા વિનોદનગર પાણીના ટાંકા નજીક આવેલી રેમ્બો રેસિડેન્સીના પાર્કિંગમાં પડેલી બે કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગને પગલે લોકોમાં…
View More કોઠારિયા ચોકડી પાસે રેમ્બો રેસિડેન્સીમાં બે કારમાં આગબહેન સાથે પ્રેમલગ્ન કરનારે બે લાખ માંગી ધમકી આપ્યાના આક્ષેપ સાથે યુવતીએ ફિનાઇલ પીધુ
શહેરમા 80 ફુટ રોડ પર આવેલા કાનાભાઇનાં મફતીયાપરા વિસ્તારમા રહેતી યુવતી સાથે સુરેન્દ્રનગરનાં યુવાને પે્રમલગ્ન કર્યા બાદ યુવતીનાં પરીવાર પાસે બે લાખ માગી ધમકી આપ્યાની…
View More બહેન સાથે પ્રેમલગ્ન કરનારે બે લાખ માંગી ધમકી આપ્યાના આક્ષેપ સાથે યુવતીએ ફિનાઇલ પીધુકેવલમ આવાસ કવાર્ટરમાં ઘર પાસે સાફ સફાઇ કરતી મહિલાને પાડોશીએ માર માર્યો
શહેરમા યુનિવર્સીટી રોડ પર આવેલા કેવલમ આવાસ યોજનાનાં કવાર્ટરમા દિવાળીની સાફ સફાઇ કરતી મહીલા સાથે પાડોશી શખ્સે ઝઘડો કરી માર માર્યો હતો . પરણીતાને ઇજા…
View More કેવલમ આવાસ કવાર્ટરમાં ઘર પાસે સાફ સફાઇ કરતી મહિલાને પાડોશીએ માર માર્યોગોકુલનગરમાંથી 2.55 લાખનો દારૂ ભરેલી રિક્ષા સાથે શખ્સ ઝડપાયો
816 બોટલ દારૂ અને રિક્ષા મળી રૂા.4.09 લાખનો મુદ્દામાલ કબ્જે : જંગલેશ્ર્વરના શખ્સનું નામ ખુલ્યું શહેરના સામાકાંઠે સંતકબીર રોડ પર આવેલા ગોકુળનગરમાંથી પોલીસે બાતમીના આધારે…
View More ગોકુલનગરમાંથી 2.55 લાખનો દારૂ ભરેલી રિક્ષા સાથે શખ્સ ઝડપાયોવેસ્ટઝોનના 6 વોર્ડમાં રૂા.127.14 કરોડના ખર્ચે નવા રોડ બનશે
સરકારની ગ્રાન્ટમાંથી વર્ષે એક ટેન્ડરના નવા નિયમ હેઠળ ઝોનવાઇઝ કામ હાથ ધરાશે ચોમાસા દરમિયાન ધોવાઇ ગયેલા રોડ રસ્તાઓનુ પેચવર્ક કામ પૂર્ણ થઇ ગયુ છે અને…
View More વેસ્ટઝોનના 6 વોર્ડમાં રૂા.127.14 કરોડના ખર્ચે નવા રોડ બનશે