રાજકોટની મહિલાને સોશિયલ મીડિયામાં સંપર્કમાં આવેલા અંકલેશ્ર્વરના શખ્સે બિભત્સ માંગણી કરતાં ફરિયાદ રૈયા રોડ પર રહેતા એક મહિલાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંપર્કમાં રહેલા અંકલેશ્વરના…
View More મારી પાસે અઢળક પૈસા છે, હું તને 25 હજાર મહિને પગાર આપીશ તારે ખાલી મારુ ધ્યાન રાખવાનુંCategory: સૌરાષ્ટ્ર
ગઢકા ગામે સરકારી જમીનમાં ઝેરી પ્રવાહી ઠલવાતા નોંધાતો ગુનો
ગ્રામજનોએ સમજાવતા ચાલક ટ્રક મુકી ભાગી ગયો : પ્રવાહી આરોગ્યને નુકસાનકારક હોવાનો રિપોર્ટ આપતા ફરિયાદ નોંધાઇ ગઢકા ગામની સીમમાં સરકારી ખરાબાની જમીનમાં ટેન્કર મારફત ઝેરી…
View More ગઢકા ગામે સરકારી જમીનમાં ઝેરી પ્રવાહી ઠલવાતા નોંધાતો ગુનોઅકસ્માતના જુદા જુદા છ કેસમાં મૃતકના વારસદારો અને ઈજાગ્રસ્તનું 6 કરોડનું વળતર મંજૂર
રાજકોટ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા ક્લેઇમ કેસના નિષ્ણાંત વકીલ રવિન્દ્ર ડી. ગોહેલ, સંદિપ એમ. રાઠોડ અને વિવેક ગઢવી દ્વારા જુદા જુદા છ અકસ્માત કેસમાં પાંચ મૃતકોના…
View More અકસ્માતના જુદા જુદા છ કેસમાં મૃતકના વારસદારો અને ઈજાગ્રસ્તનું 6 કરોડનું વળતર મંજૂરરાજકોટના ખાંભા ગામની સીમમાં જુગાર ક્લબ ઉપર દરોડો, વેપારી સહિત પાંચ ઝડપાયા
કોન્ટ્રાકટર તેમજ ઈમિટેશનના વેપારી સહિતના જુગારીઓ પાસેથી 1 લાખની રોકડ કબજે રાજકોટ નજીક માખાવડ થી રાવકી જતા રોડ પર ખાંભા ગામની સીમમાં પોલીસે દરોડો પાડી…
View More રાજકોટના ખાંભા ગામની સીમમાં જુગાર ક્લબ ઉપર દરોડો, વેપારી સહિત પાંચ ઝડપાયાધનતેરસના દિવસે ગૃહલક્ષ્મી-બિઝનેસ વુમનનો ધનવૃદ્ધિનો નવો ટ્રેન્ડ
અનેક બિઝનેસમાં મહિલાઓ પોતાની આવડત સાથે આર્થિક ઉપાર્જન કરીને પોતાની નવી ઓળખ બનાવી રહી છે ત્યારે ધનવૃધ્ધિનો માર્ગ દેખાડે છે આ માનુનીઓ આજે ધનની દેવી…
View More ધનતેરસના દિવસે ગૃહલક્ષ્મી-બિઝનેસ વુમનનો ધનવૃદ્ધિનો નવો ટ્રેન્ડરાજકોટની બજારોમાં દિવાળીની રોનક: માનવ મહેરામણ ઉમટયો
લાખાજીરાજ, ધર્મેન્દ્ર રોડ પર ભારે ભીડ, કપડા, શુઝ સહિતની ધૂમ ખરીદી, વેપારીઓમા ખુશીનો માહોલ ફેશન, જવેલરી અને ઘર સુશોભનની વસ્તુઓની ખરીદીમાં મહિલાઓની વિશેષ ભીડ જોવા…
View More રાજકોટની બજારોમાં દિવાળીની રોનક: માનવ મહેરામણ ઉમટયોલાલપરી તળાવનું રૂા. 17 કરોડના ખર્ચે કરાશે બ્યુટિફીકેશન
તળાવ ફરતે ઘાટ, બગીચાઓ, ઝૂથી તળાવ સુધીનો બ્રિજ સહિતના કામ માટે ટેન્ડર પ્રસિદ્ધ રાજકોટ શહેરની વસ્તી અને વ્યાપ વધતા મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે હરવા ફરવાના…
View More લાલપરી તળાવનું રૂા. 17 કરોડના ખર્ચે કરાશે બ્યુટિફીકેશનપાટણવાવમાં સરકારી જમીનોમાં દબાણના મામલે 24 હજારનો દંડ
ધોરાજી તાલુકાના પાટણવાવ ગામમાં સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર દબાણ કરવાના ત્રણ અલગ-અલગ કેસમાં મામલતદાર કોર્ટ, ધોરાજીએ તાજેતરમાં ચુકાદો આપી કુલ 24,800નો દંડ વસૂલ…
View More પાટણવાવમાં સરકારી જમીનોમાં દબાણના મામલે 24 હજારનો દંડવન નેશન વન રેશન તથા અંત્યોદય રેશનકાર્ડ કામગીરીની સમીક્ષા કરતા કલેક્ટર
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં રાજકોટ શહેર-જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તેમજ પી.એમ. પોષણ યોજના અંગેની બેઠક યોજવામાં આવી હતી.…
View More વન નેશન વન રેશન તથા અંત્યોદય રેશનકાર્ડ કામગીરીની સમીક્ષા કરતા કલેક્ટરરવિરત્ન સોસાયટીમાંથી 225 કિલો સડેલી બદામનો જથ્થો પકડાયો
ફૂડ વિભાગના ચેકિંગમાં બદામનું મશીનમાં કટિંગ કરી ખાદ્ય સામગ્રી બનાવવા માટે સપ્લાય કરાતો હોવાનું ખુલ્યું રાજકોટ શહેરમાં મિઠાઈ સહિતના ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ દિવસે દિવસે…
View More રવિરત્ન સોસાયટીમાંથી 225 કિલો સડેલી બદામનો જથ્થો પકડાયો