જામનગર જિલ્લાના ધ્રોલમાં બે પાડોશીઓ વચ્ચે મકાનના પ્રશ્ને ઝઘડો થયો હતો, અને એક મકાન માં રહેતા દપત્તિ ઉપર તેના પાડોશી દંપતીએ હુમલો કરી દઈ ઇજા…
View More ધ્રોળમાં રાધે પાર્ક સોસાયટીમાં બે પાડોશીઓ વચ્ચે તકરારCategory: સૌરાષ્ટ્ર
મોરબીમાં ઘરમાં બધા ગાંડી કહી ત્રાસ આપતા 19 વર્ષની યુવતી આપઘાત કરવા ચાલી
મોરબીમાં 19 વર્ષની યુવતી ઘરે આપઘાત કરવા નીકળી ગઈ હતી. જેની સમયસર પરિવારજનોએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનને જાણ કરતા આ યુવતીને આપઘાત કરવા જતાં અટકાવી…
View More મોરબીમાં ઘરમાં બધા ગાંડી કહી ત્રાસ આપતા 19 વર્ષની યુવતી આપઘાત કરવા ચાલીજામનગર અને સિક્કામાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતગર્ત વધુ બે ફરિયાદ નોંધાવાઈ
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાયબર ચાંચિયાઓ ને શોધવા માટે અલગ અલગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે, અને ખાસ કરીને બેંક ખાતાધારકોના ઓનલાઈન ચીટીંગના મારફતે નાણાં…
View More જામનગર અને સિક્કામાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતગર્ત વધુ બે ફરિયાદ નોંધાવાઈકેશોદમાંથી 14 લાખના મોબાઇલ ચોરી કરનાર ગેંગ દિલ્હીથી ઝડપાઇ
જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં મોબાઈલની દુકાનનું શટર તોડી લાખોની મત્તાની ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગનો કેશોદ પોલીસે પર્દાફાશ કર્યો છે. ગત 4 ડિસેમ્બરના રોજ કેશોદમાં એક…
View More કેશોદમાંથી 14 લાખના મોબાઇલ ચોરી કરનાર ગેંગ દિલ્હીથી ઝડપાઇરાજકોટના ખોરાણામાં નણંદ-ભોજાઈએ સજોડે ફિનાઈલ પી લીધું
રાજકોટનાં ખોરાણા ગામે અમદાવાદમાં રહેતી નણંદ-ભોજાઈએે સજોડે ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર નણંદ-ભોજાઈને સારવાર માટે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં પુત્રી ફોનમાં હેરાન…
View More રાજકોટના ખોરાણામાં નણંદ-ભોજાઈએ સજોડે ફિનાઈલ પી લીધુંજેતપુરમાં 28 હજારની ચાઈનીઝ દોરીના જથ્થા સાથે વેપારી ઝડપાયો
જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે દરોડો પાડી રૂૂ.28 હજારની 99 ચાઇનીઝ દોરીની ફીરકીના જથ્થા સાથે વેપારીની ધરપકડ કરી છે. મળતી વિગતો મુજબ રાજકોટ રેંજ…
View More જેતપુરમાં 28 હજારની ચાઈનીઝ દોરીના જથ્થા સાથે વેપારી ઝડપાયોરાજુલા શહેરમાં પરિણીતા બે બાળકો સાથે લાપતા
રાજુલા શહેરમાં રહેતા એક વિપ્ર પરિવારની પરણીતા પોતાના બે બાળકો સાથે લાપતા થઈ જતા તેના પતિ દ્વારા રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી છે. જાણવા…
View More રાજુલા શહેરમાં પરિણીતા બે બાળકો સાથે લાપતાહળદવદમા યુવકની હત્યાના કેસમા બે આરોપીઓને આજીવન કેદની સજા
હળવદમાં પુત્રી ભગાડી જવાના નિષ્ફળ પ્રયાસ બાદ મહિલાના પતિને મારી નાખવાના ઈરાદે બે ઇસમોએ ઘરે આવી મરચું પાવડર ઉડાડી ગાળો આપી છરીથી પતિને ગંભીર ઈજા…
View More હળદવદમા યુવકની હત્યાના કેસમા બે આરોપીઓને આજીવન કેદની સજામોરબીમાં ટ્રાફિક સમસ્યા વણસી: તંત્રની લાપરવાહી સામે રોષ
મોરબી સીટ સીરામીક સીટી તરીકે જાણીતા ઉદ્યોગિક નગરી મોરબી નું નામ સીરામીક ઘડિયાળ સહિત ઉદ્યોગોને વિશ્વ ફલક પર હોય આજે મોરબી જીલ્લો આમ જોઈતો મોરબી…
View More મોરબીમાં ટ્રાફિક સમસ્યા વણસી: તંત્રની લાપરવાહી સામે રોષબરવાળા પાસેથી રૂા.7.28 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ભાવનગર રેન્જ આઈ.જી.ગૌતમ પરમાર અને બોટાદ જિલ્લા પોલીસ વડા(IPS) ધર્મેન્દ્ર શર્મા અને બોટાદ DYSP મહર્ષિ રાવલના માર્ગદર્શન હેઠળ બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂૂ અને જુગારની…
View More બરવાળા પાસેથી રૂા.7.28 લાખનો વિદેશી દારૂ ઝડપાયો