બોટાદમાં બુટલેગરે નશામાં ધૂત થઇ માતા-પુત્રને છરીના ઘા ઝીંકયા

પોલીસમાં અરજી કર્યાનો ખાર રાખી કરેલો હુમલો બોટાદના ગઢડામાં એક નામચીન બુટલેગરે જૂની અદાવતમાં એક મહિલા પર છરીથી હુમલો કર્યો હતો. નશામાં ધૂત બુટલેગરના હુમલામાં…

View More બોટાદમાં બુટલેગરે નશામાં ધૂત થઇ માતા-પુત્રને છરીના ઘા ઝીંકયા

રિજનલ સમિટની ડિઝાઇન ડેઝર્ટ હેરિટેજ, વિચરતી જાતિની કલા અને જીઆઈ એકસલન્સની થીમ ઉપર થશે તૈયાર

10મી જાન્યુઆરીએ સાંજે વડાપ્રધાન મોદીના હસ્તે રિજનલ વાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટન, રાત્રી રોકાણ પણ કરે તેવી શકયતા મહેમાનોને સવારે રામપરા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી, સાંજે ગાંધી સર્કીટ…

View More રિજનલ સમિટની ડિઝાઇન ડેઝર્ટ હેરિટેજ, વિચરતી જાતિની કલા અને જીઆઈ એકસલન્સની થીમ ઉપર થશે તૈયાર

ધારાસભ્ય ટીલાળા દ્વારા ‘સરદાર@150 સ્વદેશી પદયાત્રા’નું આયોજન

અખંડ ભારતના શિલ્પી અને લોખંડીપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂૂપે, તેમના વિચારો, આદર્શો અને રાષ્ટ્રનિર્માણના સ્વપ્નને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે ’સરદાર ઽ…

View More ધારાસભ્ય ટીલાળા દ્વારા ‘સરદાર@150 સ્વદેશી પદયાત્રા’નું આયોજન

ઉપલેટામાં લૂંટેરી દુલ્હન 5.50 લાખની મતા લઇ ફરાર

ભીવંડીના એજન્ટ મારફતે રૂા.3 લાખ આપી યુવતી સાથે નિકાહ કરનાર વેપારી સાથે વિશ્ર્વાસઘાત: સસરા, સાળી સહિતના પરિવારના સભ્યો ઉપલેટા આવતા વેપારી મીઠાઇ લેવા ગયો અને…

View More ઉપલેટામાં લૂંટેરી દુલ્હન 5.50 લાખની મતા લઇ ફરાર

અમરેલીમાં મ્યુલ બેંક એકાઉન્ટ મારફતે રૂા.12.28 લાખની છેતરપિંડી

અમરેલી જિલ્લામાં સમન્વય પોર્ટલ પર નોંધાયેલી સાયબર ફ્રોડની ફરિયાદોની તપાસ દરમિયાન એક ગંભીર કૌભાંડ બહાર આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું કે મ્યુલ બેંક એકાઉન્ટ નં.…

View More અમરેલીમાં મ્યુલ બેંક એકાઉન્ટ મારફતે રૂા.12.28 લાખની છેતરપિંડી

ઉપલેટામાં ખેતમજૂરોની બેઠક, આવેદનપત્ર આપ્યું

ઉપલેટા ખાતે ખેતીકામ કરતા સેંકડો ભાગ્યા કામદારો અને પરપ્રાંતીય ખેત મજુરોએ પોતાની પડતર માંગણીઓ મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો હતો. ગત વર્ષે સૌરાષ્ટ્રમાં થયેલી અતિવૃષ્ટિના…

View More ઉપલેટામાં ખેતમજૂરોની બેઠક, આવેદનપત્ર આપ્યું

જેતપુર પાસે નામચીન બૂટલેગરનો 61 લાખનો દારૂ-બિયર ઝડપાયો

કટિંગ વખતે ગ્રામ્ય એલસીબી ત્રાટકી, ત્રણ વાહનો સહિત રૂા.99.61 લાખનો મુદ્દામાલ કબજે 31 ડીસેમ્બર માટે રાજકોટના નામચીન બુટલેગરે મંગાવેલ દારૂૂના જથ્થાનું જેતપુરના ધારેશ્વર વિસ્તારમાં જીઆઇડીસી…

View More જેતપુર પાસે નામચીન બૂટલેગરનો 61 લાખનો દારૂ-બિયર ઝડપાયો

સરધારમાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તોડી પડાતા હોબાળો

પતિત પાવન સ્વામીએ બે દિવસ પહેલાં ડો. આંબેડકરની પ્રતિમા નહીં હટાવવાનું વચન આપી ગઇકાલે રાત્રે ખેલ પાડી પ્રતિમાને તોડી ખાડામાં દાટી દીધી : ફરિયાદીનો આક્ષેપ…

View More સરધારમાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તોડી પડાતા હોબાળો

વેરાવળમાં બોટ દ્વારા લવાયેલો 400 પેટી દારૂ ઝડપાયો

સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસ.એમ.સીનો દરોડો, 13ની ધરપકડ વેરાવળ શહેરમાં થર્ટી ફસ્ટ પૂર્વે દરિયાઈ માર્ગે આવેલ લાખોની કિંમતનો 400 પેટી જેટલો વિદેશી દારૂૂનો જથ્થો સ્ટેટ…

View More વેરાવળમાં બોટ દ્વારા લવાયેલો 400 પેટી દારૂ ઝડપાયો

માળિયા નજીક ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ચાલક યુવાનનું મોત

માળિયાના હરીપર ગોલાઈથી માળિયા તરફ રેલ્વે ઓવરબ્રિજ ઉપરથી જતી ઇકો કાર આગળ જતા અજાણ્યા વાહન પાછળ ઘુસી જતા ઇકો કારના ચાલકને ગંભીર ઈજા પહોંચતા મોત…

View More માળિયા નજીક ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ચાલક યુવાનનું મોત