મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક યુવતી સાથે દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. મૂળ લાલપરના અને હાલ મોરબીમાં રહેતા સતિષ રુગનાથભાઈ પટેલ નામના શખ્સે યુવતીને લગ્નનું…
View More મોરબીમાં લગ્નની લાલચ આપી ગોડાઉનમાં લઇ જઇ યુવતી પર દુષ્કર્મCategory: મોરબી
મોરબીના નાની વાવડી ગામે બે પરિવારો વચ્ચે સશસ્ત્ર અથડામણ
પ્રેમ સંબંધમાં મારામારી થતા સામસામી ફરિયાદ નોંધાઇ નાની વાવડી ગામે પ્રેમસંબંધ મામલે બઘડાટી બોળી ગઈ હતી જેમાં બે પરિવારોએ લાકડાના ધોકા અને પથ્થર વડે સામસામે…
View More મોરબીના નાની વાવડી ગામે બે પરિવારો વચ્ચે સશસ્ત્ર અથડામણમોરબીમાં જર્જરિત થયેલ પાંચ ઈમારતો તોડી પડાઈ
મોરબી શહેરમાં અનેક જર્જરિત ઈમારતો જોખમી હાલતમાં જોવા મળે છે અને ચોમાસું નજીક છે ત્યારે ભારે વરસાદ અને પવનની સ્થિતિમાં આવી ઈમારતો તૂટી જાનહાની…
View More મોરબીમાં જર્જરિત થયેલ પાંચ ઈમારતો તોડી પડાઈમોરબી નજીક બસ પાછળ કાર અથડાતા બેના મોત
મોરબી તાલુકાના ખારચીયા ગામ નજીક આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એસ.ટી. બસ ઉભી હતી, જેની પાછળ પુરઝડપે આવતી કાર ઘુસી જતા ગુજરાતની…
View More મોરબી નજીક બસ પાછળ કાર અથડાતા બેના મોતમોરબીમાં યુવતીના ફોટા વાઇરલ કરનાર શખ્સ વિરૂદ્ધ ફરિયાદ
મોરબીના ગ્રામ્ય પંથકમાં રહેતી યુવતીનું ઈન્સટાગ્રામ આઈડી બનાવી ફોટો પર અભદ્ર લખાણ લખી વાયરલ કરી સગાઇ તોડાવવાની કોશિશ કરનાર ઇસમ વાંકાનેરના માટેલ ગામના રહેવાસી ઇસમ…
View More મોરબીમાં યુવતીના ફોટા વાઇરલ કરનાર શખ્સ વિરૂદ્ધ ફરિયાદમોરબી 90 લાખની આંગડિયા લૂંટમાં વધુ એક ફરાર આરોપીની ધરપકડ
ટંકારા નજીક ખજુરા હોટેલના ગ્રાઉન્ડમાં ગત સપ્તાહે આગંડિયા પેઢીની કારને આંતરી છરી, લાકડાના ધોકા બતાવી 90 લાખની ચકચારી લૂંટ પ્રકરણમાં પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી…
View More મોરબી 90 લાખની આંગડિયા લૂંટમાં વધુ એક ફરાર આરોપીની ધરપકડમોરબીનાં વેપારી સાથે ક્રિપ્ટોમાં કમાણીની લાલચ આપી રૂા.1.51 કરોડની છેતરપિંડી
મોરબી શહેરમાં રહેતા અને વેપાર કરતા વેપારીને અજાણ્યા શખ્સોએ વોટ્સએપ દ્વારા વાતચીત કરી વેપારીને રૂૂપીયા કમાવવાની લોભામણી લાલચ આપી વેપારી પાસેથી રૂૂ.1,51,02,500 યુ.એસ.ડી.ટી. ક્રિપ્ટો કરન્સીમાં…
View More મોરબીનાં વેપારી સાથે ક્રિપ્ટોમાં કમાણીની લાલચ આપી રૂા.1.51 કરોડની છેતરપિંડીમોરબી બસ સ્ટેન્ડ પાછળ જુગાર રમતા નવ ઝડપાયા
મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ મચ્છીપીઠમાં રહેણાંક મકાનમાં રેડ કરી એલસીબી ટીમે જુગાર રમતા નવ જુગારીને ઝડપી લઈને 2 લાખથી વધુની રોકડ રકમ સહીત…
View More મોરબી બસ સ્ટેન્ડ પાછળ જુગાર રમતા નવ ઝડપાયામોરબીના ફાટસર અને બંધુનગર ગામે બે યુવાનના આપઘાત
મોરબીના ફાટસર ગામે યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી…
View More મોરબીના ફાટસર અને બંધુનગર ગામે બે યુવાનના આપઘાતમોરબીના ફાટસર ગામે યુવાનનો આપઘાત
મચ્છુ નદીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો મોરબી તાલુકાના ફાટસર ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને…
View More મોરબીના ફાટસર ગામે યુવાનનો આપઘાત