જૂની અદાવતમાં ભોગ લેવાયો: સાત સામે ફરિયાદ મોરબીની લીલાપર ચોકડી પાસે આવેલ દુકાનમાં જુની અદાવતનો ખાર રાખી સાત શખ્સોએ યુવકને છરી, ધોકા, પાઈપ વડે મારમારી…
View More મોરબીમાં પ્રેમપ્રકરણમાં મદદગારીનો ખાર રાખી યુવાનની છરી મારી હત્યાCategory: મોરબી
મોરબીમાં યમરાજાનો પડાવ: બે મહિલા સહિત પાંચનાં મોત
પંચાસર, જાલીડા, પાડધરા, નીચી માંડલ અને વાંકાનેરમાં ઇલેક્ટ્રિક શોકથી 3 અને ડૂબી જવાથી 1નું મોત મોરબી તાલુકાના શીવનગર પંચાસરમા કડીયાકામ કરતા હતા ત્યારે ઈલેક્ટ્રીક શોક…
View More મોરબીમાં યમરાજાનો પડાવ: બે મહિલા સહિત પાંચનાં મોતમોરબી જિલ્લામાં 6 ઈંચ સુધી વરસાદ
પ્રથમ વરસાદે જ મનપાની પોલ ખુલ્લી, લાતી પ્લોટ વિસ્તારની નર્કાગાર જેવી સ્થિતિ મોરબીમાં લાંબા સમયના ઈન્તેજાર બાદ મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી છે ગત રાત્રીના…
View More મોરબી જિલ્લામાં 6 ઈંચ સુધી વરસાદમોરબીના જોધપર નદી ગામે કૂતરાએ માસુમ બાળકીને બચકા ભરી લેતા ગંભીર
મોરબીના જોધપર નદી ગામે રહેતા પરિવારની બાળકી પોતાના ઘર પાસે રમતી હતી દરમિયાન બપોરના સમયે રસ્તે રજડતા કૂતરાએ તે બાળકીને બચકા ભરી લીધા હતા જેથી…
View More મોરબીના જોધપર નદી ગામે કૂતરાએ માસુમ બાળકીને બચકા ભરી લેતા ગંભીરમોરબીના જિલ્લા પૂરવઠા અધિકારીને એજન્સીના સંચાલકે ગાળો ભાંડી-ધમકી આપી
મોરબીમાં પુરવઠાન ગોડાઉનમાં ઘઉં અને ચોખાનો જથ્થો કોન્ટ્રાકટ રાખનાર એજન્સી પૂર્ણ કરી સકી ના હતી જેથી જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી જે…
View More મોરબીના જિલ્લા પૂરવઠા અધિકારીને એજન્સીના સંચાલકે ગાળો ભાંડી-ધમકી આપીમોરબીના સોખડામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી શ્રમિકની હત્યા
મોરબીના સોખડા ગામે નજીક રેબેકા લેમીનેટ કારખાનામાં યુવક ભાભી સાથે ફોન દ્વારા વાતચીત કરતા હોય જે ખબર પડી જતા યુવકે આરોપીને ઠપકો આપતાં જેનું મનદુ:ખ…
View More મોરબીના સોખડામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી શ્રમિકની હત્યામોરબીની ઉંચી માંડલમાં પત્ની પરપુરુષ સાથે વાત કરતા પતિનો આપઘાત
યુવકે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું મોરબીના ઊંચી માંડલ ગામ પાસે આવેલ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની પત્ની અન્ય પુરુષ…
View More મોરબીની ઉંચી માંડલમાં પત્ની પરપુરુષ સાથે વાત કરતા પતિનો આપઘાતમોરબીના ચાર દરોડા, 900થી વધુ બોટલ દારૂ ઝડપાયો
લાખોનો દારૂ-બિયરનો જથ્થો જપ્ત, ચાર શખ્સો ઝડપાયા : વધુ બે ની શોધખોળ મોરબીનાં જુના ઘુટુ રોડ, રવાપર રોડ પર કાયાજી પ્લોટ, મકનસર ગામ વાદી વસાહત…
View More મોરબીના ચાર દરોડા, 900થી વધુ બોટલ દારૂ ઝડપાયોમોરબીના ત્રિપલ મર્ડર કેસના 11 આરોપીઓને આજીવન કેદ
2018માં બનેલી ચકચારી ઘટનામાં સેશન્સ કોર્ટનો ચુકાદો, મૃતકોના પરિવારજનોને રૂા. બે-બે લાખનું વળતર ચૂકવવા હુકમ મોરબીના ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં પોલીસે કુલ 12 આરોપીને ઝડપી…
View More મોરબીના ત્રિપલ મર્ડર કેસના 11 આરોપીઓને આજીવન કેદમોરબીના પીપરી ગામે રહેણાંકમાં ગેસ કટીંગ કરનારની ધરપકડ
વાહન સહિત રૂા.5.37 લાખનો મુદ્દામાલ જપ્ત મોરબીના નવા પીપળી ગામમાં રહેતો ઇસમ પોતાના મકાનમાં ગેરકાયદેસર જોખમી રીતે ગેસ કટિંગ કામગીરી કરી માનવ જિંદગી જોખમમાં મુકતો…
View More મોરબીના પીપરી ગામે રહેણાંકમાં ગેસ કટીંગ કરનારની ધરપકડ