મોરબીમાં ડૂબી જવાની ઘટનામાં બે યુવાનોના મોત નીપજ્યા હતા પ્રથમ બનાવમાં મોરબીના લીલાપર રોડ પર મંગળવારે બપોરે એક યુવાન મચ્છુ નદીના પાણીમાં ડૂબી ગયો હતો…
View More મોરબીની મચ્છુ નદી અને ડેમમાં ડૂબી જતા યુવાન આને આધેડનું મોતCategory: મોરબી
મોરબીના યુવાને પત્ની રિસામણે ચાલી જતા કર્યો આપઘાતનો પ્રયાસ
મોરબીમાં રહેતા યુવાને મૂળીના રાસિંગપર ગામે રિસામણે બેઠેલી પત્નીને તેડવા ગયો હતો. ત્યારે દાધોરીયા ગામના પાટીયા પાસે ઝેરી દવા પી લીધી હતી યુવકને ઝેરી અસર…
View More મોરબીના યુવાને પત્ની રિસામણે ચાલી જતા કર્યો આપઘાતનો પ્રયાસમોરબીના જૂના નાગડાવાસ ગામમાં ટાયર ફાટતા યુવકનું ઘટનાસ્થળે મોત
પંચર કરતી વેળા ટાયર ફાટતા લોખંડની રીંગથી ગંભીર ઈજા પહોંચી રાજસ્થાની ટ્રક ચાલક જુના નાગડાવાસ ગામ નજીક ટ્રકના ટાયરનું પંચર કરાવ્યા બાદ ટાયર ફીટ કરતો…
View More મોરબીના જૂના નાગડાવાસ ગામમાં ટાયર ફાટતા યુવકનું ઘટનાસ્થળે મોતમોરબીમાં રેલવે દ્વારા ડેમુ ટ્રેન સતત બંધ રાખતા મુસાફરોમાં રોષ
મોરબી શહેર અને જિલ્લા ની પ્રજા ને કેન્દ્ર સરકાર દ્વારા વરસોથી અન્યાય કરવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી મોરબીની પ્રજા લાંબા અંતર ની ટ્રેન…
View More મોરબીમાં રેલવે દ્વારા ડેમુ ટ્રેન સતત બંધ રાખતા મુસાફરોમાં રોષમોરબીના શકત શનાળામાં બીમાર માતાની પીડા નહીં જોઇ શકતા પુત્રનો આપઘાતનો પ્રયાસ
કાલાવડના કાલ મેઘડા ગામે જનેતા સાથે જમવા મુદ્દે ઝઘડો થતા પુત્રએ વખ ઘોળ્યુ મોરબીનાં શકત શનાળા ગામે રહેતા આધેડે બીમાર માતાની પીડા જોઇ ન શકતા…
View More મોરબીના શકત શનાળામાં બીમાર માતાની પીડા નહીં જોઇ શકતા પુત્રનો આપઘાતનો પ્રયાસમોરબીના જૂના નાગડાવાસ નજીક ટ્રકનું ટાયર ફાટતા રિંગ વાગતા યુવાનનું મોત
શનાળા પાસેની સિરામીકમાં ટાઇલ્સ તૂટવા બાબતે યુવાન પર ત્રણ શખ્સોનો હુમલો મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામના પાટીયા સામે બંસી હોટલના ગ્રાઉન્ડમાં પંચરની દુકાન પાસે ટ્રકનું…
View More મોરબીના જૂના નાગડાવાસ નજીક ટ્રકનું ટાયર ફાટતા રિંગ વાગતા યુવાનનું મોતમોરબી જિલ્લામાં નેશનલ હાઇવેની દુર્દશા વિશે કેન્દ્રીય મંત્રી સાથે ચર્ચા કરતા સાંસદો
મોરબી જીલ્લામાં નેશનલ હાઈવેની દુર્દશા મામલે અગાઉ સિરામિક એસોસિએશને કેન્દ્રીય મંત્રીને રજુઆત કરી હતી. ત્યારબાદ સાંસદોએ પણ હવે કેન્દ્રીય મંત્રીને રૂૂબરૂૂ મુલાકાત વેળાએ આ અંગે…
View More મોરબી જિલ્લામાં નેશનલ હાઇવેની દુર્દશા વિશે કેન્દ્રીય મંત્રી સાથે ચર્ચા કરતા સાંસદોમોરબીના મયુરબ્રીજ પર મુકવામાં આવેલ સેલ્ફી પોઈન્ટમાં તોડફોડ
મોરબીની શાન અને મોરબીવાસીઓ માટે વિસામાની કે પછી જોગીંગ માટેની એકમાત્ર ફેવરીટ જગ્યા એવા મયુરબ્રીજ પર આઈ લવ મોરબી સેલ્ફી પોઈન્ટ મહાનગરપાલિકા દ્વારા મુકવામાં આવ્યો…
View More મોરબીના મયુરબ્રીજ પર મુકવામાં આવેલ સેલ્ફી પોઈન્ટમાં તોડફોડમોરબીના બેલા તળાવીયા ગામે સિરામીકમાં યુવાન પડી જતા માથામાં ઇજા થવાથી મોત
તલાવીયા શનાળા ગામ નજીક આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતી વખતે 26 વર્ષનો યુવાન પડી જતા માથામાં ઈજા પહોંચતા મોત થયું હતું. મળતી વિગત મુજબ મોરબીના…
View More મોરબીના બેલા તળાવીયા ગામે સિરામીકમાં યુવાન પડી જતા માથામાં ઇજા થવાથી મોતમોરબી જિલ્લામાં વધુ સવા બે ઈંચ વરસાદ થતા મજોકઠામાં પાણી પાણી
મોરબી જીલ્લામાં રવિવારે વહેલી સવારથી શરુ થયેલો વરસાદ રવિવારે આખો દિવસ તેમજ આખી રાત્રી સુધી ચાલુ રહ્યો હતો અને રવિવારે સવારથી સોમવારે સવાર સુધી 24…
View More મોરબી જિલ્લામાં વધુ સવા બે ઈંચ વરસાદ થતા મજોકઠામાં પાણી પાણી