શહેર ઇન્કમટેક્સ ઓફિસ ખાતે મુખ્ય કમિશનરને કોંગ્રેસ અગ્રણીઓની રજૂઆત મોરબી જિલ્લાના ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ કરોડો રૂૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. 700 થી 800 કરોડોના…
View More મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ સામે કરોડોનું કૌભાંડ આચરવા બદલ ગુનો દાખલ કરોCategory: મોરબી
મોરબી નજીક પત્નીની નજર સામે પતિનું અકસ્માતમાં મોત
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે પત્નીની નજર સામે રોડ ક્રોસ કરતા પતિને બોલેરો ચાલકે હડફેટે લેતા મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ…
View More મોરબી નજીક પત્નીની નજર સામે પતિનું અકસ્માતમાં મોતમોરબીમાં નવા આવાસ સહાય યોજનાનો મનપા દ્વારા પ્રારંભ
મોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી 8 જાન્યુઆરી થી પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઇકઈ (બેનિફિશિયરી લેડ ક્ધસ્ટ્રક્શન) અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પ મેળામાં…
View More મોરબીમાં નવા આવાસ સહાય યોજનાનો મનપા દ્વારા પ્રારંભમોરબી જિલ્લા પંચાયતનું નવુ સીમાંકન જાહેર, 24 બેઠક યથાવત
લક્ષ્મીનગર, જાંબુડિયા, મકનસરની નવી સીટ અસ્તિત્વમાં આવી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ હવે ટૂંક સમયમાં થવાની છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા હાલ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.…
View More મોરબી જિલ્લા પંચાયતનું નવુ સીમાંકન જાહેર, 24 બેઠક યથાવતમોરબીના લાયન્સ નગરમાં ગળાફાંસો ખાઇ યુવાનનો આપઘાત
મોરબીના નવલખી રોડ પર આવેલ લાયન્સનગર માં રહેતા યુવાને કોઈ કારણોસર આપધાત કરી લીધો હોવાનો બનાવ સામે આવતા મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ…
View More મોરબીના લાયન્સ નગરમાં ગળાફાંસો ખાઇ યુવાનનો આપઘાતમોરબીમાં વિખૂટી પડેલી છ વર્ષની બાળાનું પરિવાર સાથે પુન: મિલન કરાવતી ટીમ અભયમ
મોરબીમાં મજુરી અર્થે આવેલા શ્રમિક પરિવારની છ વર્ષની માસુમ બાળકી રમતા રમતા પરિવારથી વિખુટી પડી ગઈ હતી. વિખુટી પડેલી બાળકીનો 181ની ટીમે ફરી પરિવાર સાથે…
View More મોરબીમાં વિખૂટી પડેલી છ વર્ષની બાળાનું પરિવાર સાથે પુન: મિલન કરાવતી ટીમ અભયમબાઈક આડે ભેંસ ઉતરતા ચાલક યુવાનનું કરૂણ મોત
માળીયાના વિશાલનગરથી સુલતાનપુર ગામની વચ્ચે સર્જાયેલા એક અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યું છે. બાઈક આડે ભેંસ ઉતરતા સર્જાયેલા આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે યુવાને…
View More બાઈક આડે ભેંસ ઉતરતા ચાલક યુવાનનું કરૂણ મોતપુત્રને યુક્રેન જેલમાંથી મુક્તિ અપાવવા પરિવારે દિલ્હી હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા
રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલા મોરબીના યુવાન સાહિલ માજોઠીનો એક વિડીયો તાજેતરમાં વાયરલ થયો છે. જેમાં તે ભારત સરકાર પાસે વતન પરત લાવવા આજીજી કરી રહ્યો…
View More પુત્રને યુક્રેન જેલમાંથી મુક્તિ અપાવવા પરિવારે દિલ્હી હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યામોરબીના વાડી વિસ્તારમાં હાઉસ ટેક્ષની નોટિસ ફટકારાતા વિરોધ
મોરબીના માધાપર વજેપર વિસ્તારમાં રાજાશાહી સમયથી સતવારા સમાજના લોકો વસવાટ કરે છે હાલમાં મહાનગર પાલિકા અમલમાં આવ્યા બાદ આ વિસ્તારના લોકોને પ્રાથમિક સુવિધાનો ટેક્સ ભરવા…
View More મોરબીના વાડી વિસ્તારમાં હાઉસ ટેક્ષની નોટિસ ફટકારાતા વિરોધલિવ ઇનમાં રહેતી યુવતી ચાલી જતાં યુવાને વીડિયો કોલ કરી જીવ ટૂંકાવી લીધો
મોરબીમાં બનેલી ચકચારી ઘટના, ત્રણ માસના સંબંધનો કરૂણ અંત મોરબીના લાયન્સનગર વિસ્તારમાં લિવ ઈન પાર્ટનરને વીડિયો કોલ કરી યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.સોશિયલ…
View More લિવ ઇનમાં રહેતી યુવતી ચાલી જતાં યુવાને વીડિયો કોલ કરી જીવ ટૂંકાવી લીધો