ગોંડલના લુણીવાવમાં અસ્થિર મગજના યુવાને પોતાની જાતે પેટમાં છરી હુલાવી દીધી મોરબીમાં રહેતાં વૃધ્ધ પોતાનું બાઈક લઈ ચોકીદારી કરવા જઈ રહ્યા હતાં ત્યારે અજાણ્યા પીક…
View More મોરબીમાં હિટ એન્ડ રન : પીકઅપ વાન અડફેટે બાઈકચાલકનું મોતCategory: મોરબી
મોરબી: ઘરકંકાસમાં ગૃહત્યાગ કરનાર મહિલાનું 181 અભયમ ટીમે પતિ સાથે સુખદ મિલન કરાવ્યું
મોરબી શહેરમાં ઘરકંકાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી એક મહિલાને 181 અભયમ ટીમે શોધી કાઢી, તેનું કાઉન્સિલિંગ કરી સલામત રીતે તેના પતિ સાથે મિલન કરાવી માનવતાનું…
View More મોરબી: ઘરકંકાસમાં ગૃહત્યાગ કરનાર મહિલાનું 181 અભયમ ટીમે પતિ સાથે સુખદ મિલન કરાવ્યુંમોરબીમાં મક્કા-મદીનાના વિઝાને નામે રૂા.15 લાખની છેતરપિંડી
ધાર્મિક યાત્રા ઉમરાહ પર જવા ઈચ્છતા નિર્દોષ શ્રદ્ધાળુઓને નિશાન બનાવી લાખો રૂૂપિયા પડાવી લેવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. મોરબીના એક યુવકે અમદાવાદના રહેવાસી સામે…
View More મોરબીમાં મક્કા-મદીનાના વિઝાને નામે રૂા.15 લાખની છેતરપિંડીમોરબી મહાપાલિકામાં ભાજપ સામે ત્રણ મહિલા ઉમેદવારોનો બળવો
મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત ચુંટણી યોજાનાર છે જેમાં ટીકીટ નહિ મળતા અનેક અસંતુષ્ટોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે ભાજપના મહિલા મોરચા પ્રમુખ સહિતના ત્રણ…
View More મોરબી મહાપાલિકામાં ભાજપ સામે ત્રણ મહિલા ઉમેદવારોનો બળવોમોરબીના સિરામિક ઉદ્યોગોને પરવડે તેવા ભાવે ગેસ સપ્લાય કરવા ગુજરાત ગેસ કંપની સહમત
મોરબીના સિરામિક ઉદ્યોગમાં એક જ ભાવથી ગેસની સપ્લાઈ કરવામાં આવે તો જ અહીના ઉદ્યોગકારોના કારખાના ફરી પાછા શરૂૂ થઈ શકે તેમ છે જેથી કરીને ગુજરાત…
View More મોરબીના સિરામિક ઉદ્યોગોને પરવડે તેવા ભાવે ગેસ સપ્લાય કરવા ગુજરાત ગેસ કંપની સહમતમોરબીના વેપારીને ખેડૂતની જમીન બારોબાર વેચી નાખવાનું કૌભાંડ
મોરબીના રવાપર રોડ પર રહેતા એક વેપારી સાથે જમીનના સોદાના નામે રૂૂ. 1.11 લાખની ઠગાઈ થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપીઓએ ખાતેદારના નામે નકલી…
View More મોરબીના વેપારીને ખેડૂતની જમીન બારોબાર વેચી નાખવાનું કૌભાંડમોરબી જિલ્લામાં વોટિંગ અને મતગણતરીના દિવસે ડ્રાઈ ડે
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ-2026 અન્વયે મોરબી જિલ્લામાં આગામી તા. 26/04/2026ના રોજ મતદાન અને તા.…
View More મોરબી જિલ્લામાં વોટિંગ અને મતગણતરીના દિવસે ડ્રાઈ ડેમોરબી મહાપાલિકામાં 177 અને જિલ્લા પંચાયતમાં 74 ઉમેદવારો મેદાનમાં
કોંગ્રેસ, આપ અને ભાજપના બાગીઓ સહિત 33 ઉમેદવારોની પીછેહઠ: ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતા પ્રચાર વેગવંતો મોરબી જીલલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પક્ષ અને અપક્ષમાંથી જે…
View More મોરબી મહાપાલિકામાં 177 અને જિલ્લા પંચાયતમાં 74 ઉમેદવારો મેદાનમાંમોરબીમાં વોર્ડ નં.6માં ભાજપને પ્રવેશબંધી
મતદારોએ લગાવેલા જાહેર બેનરથી ચકચાર મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત ચુંટણી યોજાઈ રહી છે ટીકીટ વહેચણી મુદે ભાજપમાં આંતરિક અસંતોષ જોવા મળ્યો હતો અને…
View More મોરબીમાં વોર્ડ નં.6માં ભાજપને પ્રવેશબંધીયુધ્ધની આગમાં સિરામિક ઉદ્યોગનો 7 હજાર કરોડનો ધંધો ચોપટ
મોરબી-વાંકાનેર- થાન પંથકમાં એક માસથી ઉત્પાદન ઠપ, ગેસ અને મટિરિયલનો ભાવવધારો ઉપરથી નિકાસ બંધ તૈયાર માલના 700 થી વધુ ક્ધટેનરો રિટર્ન, 800 ક્ધટેનરો વિદેશી બંદરો…
View More યુધ્ધની આગમાં સિરામિક ઉદ્યોગનો 7 હજાર કરોડનો ધંધો ચોપટ