કલેક્ટરના આદેશ બાદ ખનીજ વિભાગના દરોડા: લાઈસન્સ વગર સંગ્રહ અને વેચાણ બદલ કડક કાર્યવાહી મોરબીની રવિરાજ ચોકડી પાસે આવેલ એ.જે.માઈક્રોન્સ કંપનીમાં થોડા દિવસો પહેલા કલેકટર…
View More મોરબીમાં ગેરકાયદે ફેલ્સપાર ખનીજનો જથ્થો રાખીને વેચાણ કરતી બે પેઢીને 2.63 કરોડથી વધુનો દંડCategory: મોરબી
મોરબીના યુવાનને સ્પામાં કામ કરતી યુવતીએ પ્રેમજાળમાં ફસાવી 19 લાખ પડાવ્યા
ફોટો પાડી અને વીડિયો બનાવી દુષ્કર્મના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી મોરબીમાં રહેતા યુવાનને સ્પામાં કામ કરતી યુવતીએ પ્રેમજાળમાં ફસાવી ફોટો વિડિઓ ઉતારી દુષ્કર્મ…
View More મોરબીના યુવાનને સ્પામાં કામ કરતી યુવતીએ પ્રેમજાળમાં ફસાવી 19 લાખ પડાવ્યામોરબીના મહેન્દ્રનગરમાં મકાનના બીજા માળેથી નીચે પડતા મહિલાનું મોત
મહેન્દ્રનગર ગામ નજીક આવેલ સોસાયટીમાં 55 વર્ષીય મહિલા બે માળના મકાનની છત પરથી નીચે પડી જતા ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું છે પોલીસે બનાવ મામલે…
View More મોરબીના મહેન્દ્રનગરમાં મકાનના બીજા માળેથી નીચે પડતા મહિલાનું મોતમોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયા ઉપર દરોડા
રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની ટીમે ત્રણ સ્થળે દરોડા પાડયા, રૂા.4.60 કરોડનો મુદ્દામાલ કબજે ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ખનીજ માફિયા સામે કાર્યવાહી કરવા રેન્જ આઈજી નિર્લિપ્ત…
View More મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયા ઉપર દરોડામોરબી મનપામાં ડખ્ખો; દલવાડી સમાજના 8 કોર્પોરેટરનો પદ સ્વિકારવા ઈન્કાર
પાંચ પદાધિકારીઓમાં સમાવેશ ન થતાં ભારે રોષ, જિલ્લા ભાજપ પ્રમુખને આવેદન પાઠવ્યું મોરબી મહાપાલિકામાં તાજેતરમાં મેયર સહિતના મુખ્ય પાંચ હોદા ઉપર હોદેદારોની વરણી કરવામાં આવેલ…
View More મોરબી મનપામાં ડખ્ખો; દલવાડી સમાજના 8 કોર્પોરેટરનો પદ સ્વિકારવા ઈન્કારમોરબીમાં ભારતનગરના વાડામાં ગાંજાનું વાવેતર ઝડપાયું: 4 કિલો ગાંજાના છોડ મળ્યા
મોરબી એસઓજી શાખાએ બાતમીના આધારે ભારતનગર મફતીયાપરા વિસ્તારમાં રેડ પાડીને ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું. પોલીસે રહેણાંક મકાનની પાછળ આવેલા વાડામાંથી લીલા…
View More મોરબીમાં ભારતનગરના વાડામાં ગાંજાનું વાવેતર ઝડપાયું: 4 કિલો ગાંજાના છોડ મળ્યામોરબી કલેક્ટરની ફેલ્સ્પાર ખનીજ માફિયાઓ પર ધોંસ
મોરબી જિલ્લામાં ગેરકાયદેસર ખનન, પરિવહન અને બિનઅધિકૃત ખનિજ સંગ્રહ પ્રવૃત્તિઓ સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે કલેક્ટર સ્વપ્નિલ…
View More મોરબી કલેક્ટરની ફેલ્સ્પાર ખનીજ માફિયાઓ પર ધોંસમોરબીના લીલાપર-વીરપરના નવા બનેલા રોડને તોડી ખાનગી બાંધકામ ઉભુ કરાયું
મોરબી તાલુકાના લીલાપર ગામથી વીરપરને જોડતો 8 કિલોમીટર રોડ ચાર મહિના પૂર્વે બનીને તૈયાર થઇ ગયો છે જે નવા બનેલા રોડને તોડી ખાનગી બાંધકામ શરુ…
View More મોરબીના લીલાપર-વીરપરના નવા બનેલા રોડને તોડી ખાનગી બાંધકામ ઉભુ કરાયુંમોરબી મનપાના નવનિયુક્ત મેયરનો વિવાદિત નિવેદન આપતો વીડિયો વાયરલ થતા વિવાદ
મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે ભાજપે સૌને ચોકાવતા યુવા ચહેરા એવા ઉત્તમભાઈ સુરાણીને શિરે તાજ પહેરાવ્યો છે અને મેયર-ડેપ્યુટી મેયર ચુંટણી બે દિવસ પૂર્વે જ…
View More મોરબી મનપાના નવનિયુક્ત મેયરનો વિવાદિત નિવેદન આપતો વીડિયો વાયરલ થતા વિવાદમોરબી મનપાના હોદ્દેદારોમાં સતવારા સમાજને ક્યાંય સ્થાન ન મળતા નારાજગી
8 કોર્પોરેટરો ચૂંટાયા છતા કમિટીમાં સ્થાન ન મળતા લોકોમાં ભારે રોષ: સોશિયલ મીડિયામાં વિરોધના સૂર ઉઠ્યા મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચુંટણી પૂર્ણ થયા બાદ મેયરના નામોની…
View More મોરબી મનપાના હોદ્દેદારોમાં સતવારા સમાજને ક્યાંય સ્થાન ન મળતા નારાજગી