મોરબી મહાનગરપાલિકા સંચાલિત નંદીઘરમાં ગૌવંશના મૃત્યુ તેમજ અવ્યવસ્થા મામલે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે જે મુદો સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અને સામાન્ય સભામાં પણ ગુંજ્યો…
View More મોરબીમાં નંદીઘરમાં ગૌવંશની દેખરેખ માટે સાત સભ્યોની કમિટીની રચનાCategory: મોરબી
મોરબી પંથકમાં અપમૃત્યુની ત્રણ ઘટના; યુવાન સહિત ત્રણના મોત
મોરબી અને ટંકારામાં અપમૃત્યુના ત્રણ બનાવોમાં યુવાન સહિત ત્રણના મોત નીપજ્યા હતા. એક આધેડે ગળેફાંસો ખાઈને તો અન્ય આધેડે ઝેરી દવા પીને મોત વ્હાલું કર્યું…
View More મોરબી પંથકમાં અપમૃત્યુની ત્રણ ઘટના; યુવાન સહિત ત્રણના મોતમોરબીમાં ગાય સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય
ગુજરાતમાં પશુઓ પ્રત્યે ક્રૂરતા અને વિકૃત માનસિકતા દર્શાવતો એક ચોંકાવનારો કિસ્સો મોરબી તાલુકામાંથી સામે આવ્યો છે. મોરબીના ઊંચી માંડલ ગામ નજીક જાહેરમાં ગાય માતા સાથે…
View More મોરબીમાં ગાય સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્યમોરબીના રેલવે ઓવરબ્રિજના કામમાં લોટ પાણી ને લાકડા, પિયર તોડવા આદેશ
મોરબી માર્ગ અને મકાન વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરીને જાહેર સલામતી અને બાંધકામની ગુણવત્તાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. મોરબી ખાતે ચાલી રહેલા રેલવે ઓવરબ્રિજના…
View More મોરબીના રેલવે ઓવરબ્રિજના કામમાં લોટ પાણી ને લાકડા, પિયર તોડવા આદેશમોરબીમાં આવાસ યોજનાના હોલમાં રાખેલા એલ્યુમિનિયમ, ટ્યુબલાઇટની ચોરી
મોરબીના લીલાપર આવાસ યોજનામાં હોલમાં પડેલા એલ્યુમીનીયમ ટ્યુબ લાઈટના જથ્થામાંથી ચોરી થઇ હોય તેવા આક્ષેપો કરીને શહેર કોંગ્રેસ પ્રમુખે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. મોરબી…
View More મોરબીમાં આવાસ યોજનાના હોલમાં રાખેલા એલ્યુમિનિયમ, ટ્યુબલાઇટની ચોરીમોરબીમાં સ્કૂલ સંચાલકના નામે વાલીઓના વોટ્સએપ ગ્રુપ હેક કરનાર સાયબર ગઠિયો ઝડપાયો
ઓટીપી મેળવી 30 હજાર પડાવનાર અને 10 લાખની ખંડણી માંગનારની 13 ગુનામાં સંડોવણી હોવાનું ખુલ્યું મોરબી સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. સ્કૂલ સંચાલકના…
View More મોરબીમાં સ્કૂલ સંચાલકના નામે વાલીઓના વોટ્સએપ ગ્રુપ હેક કરનાર સાયબર ગઠિયો ઝડપાયોમોરબીમાં મની ટ્રાન્સફરના ચાર્જ પેટે મોબાઇલના ધંધાર્થીએ 170 રૂપિયા માંગતા ગ્રાહકે કર્યો હુમલો
મોરબીના લીલાપરથી નવાગામ જતા રોડ પર આવેલી એક મોબાઈલની દુકાનમાં મની ટ્રાન્સફરના ચાર્જના નજીવા રૂૂપિયા બાબતે ગ્રાહક અને વેપારી વચ્ચે બબાલ થઇ હતી. જેમાં એકાઉન્ટમાં…
View More મોરબીમાં મની ટ્રાન્સફરના ચાર્જ પેટે મોબાઇલના ધંધાર્થીએ 170 રૂપિયા માંગતા ગ્રાહકે કર્યો હુમલોમોરબીમાં ખેડૂત આંદોલનના અગ્રણીને પોલીસની નોટિસ
મોરબી તાલુકામાં એક હિટાચી મશીનમાં તોડફોડ અને આગ ચાપવામાં આવી હોવાના કેસમાં મોરબી તાલુકા પોલીસે આ મામલે નિલેશ એરવાડિયાને નોટિસ આપી પૂછપરછ માટે બોલાવ્યા છે.…
View More મોરબીમાં ખેડૂત આંદોલનના અગ્રણીને પોલીસની નોટિસમોરબીમાં રથયાત્રા પૂર્વે હિસ્ટ્રીશિટરો અને ગુનેગારોના ઘરે જઇને ખબર પૂછતી પોલીસ
મોરબીમાં રથયાત્રાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે એક મોટું કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન…
View More મોરબીમાં રથયાત્રા પૂર્વે હિસ્ટ્રીશિટરો અને ગુનેગારોના ઘરે જઇને ખબર પૂછતી પોલીસમોરબીમાં સત્યાગ્રહ પાર્ટ-3, ખેડૂતોએ વિશાળ રેલી કાઢી ખાંડા ખખડાવ્યા
વીજ લાઇનના વળતર મુદ્દે નવી લડાઇ, 365 ગ્રામ પંચાયત દ્વારા સરકારના પરિપત્રનો વિરોધ મોરબીના જેતપર ગામે વીજલાઈન વળતર મુદે ઉપવાસ આંદોલન પાર્ટ 2 પૂર્ણ થયા…
View More મોરબીમાં સત્યાગ્રહ પાર્ટ-3, ખેડૂતોએ વિશાળ રેલી કાઢી ખાંડા ખખડાવ્યા