મોરબીના રવાપર ગામ અને રવાપર ચોકડી ખાતે મહિલાઓ દ્વારા બિસ્માર રસ્તાઓની સમસ્યાથી કંટાળીને આશરે અઢીથી ત્રણ કલાક સુધી ચક્કાજામ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોએ થાળી અને…
View More મોરબીના રવાપર ગામે મહિલાઓ દ્વારા ચક્કાજામCategory: મોરબી
મોરબીમાં પરિણીતાને માર મારી અજાણ્યા શખ્સોએ સોનાના દાણાની લૂંટ ચલાવી
મોરબીમાં રહેતી પરિણીતા શાકભાજી લેવા જતી હતી ત્યારે બે અજાણ્યા શખ્સોએ મહિલાને માર મારી સોનાના દાણાની લુંટ ચલાવી હતી. જ્યારે પગમાં પહેરેલા સાંકળાની લુંટ કરે…
View More મોરબીમાં પરિણીતાને માર મારી અજાણ્યા શખ્સોએ સોનાના દાણાની લૂંટ ચલાવીમોરબી નજીક અકસ્માતમાં ઘવાયેલ બાળકનું મૃત્યુ
મોરબીની સરા ચોકડી પાસેથી પિતા-પુત્ર બાઈક લઈને જતા હતા ત્યારે ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારી હતી જે અકસ્માતમાં 12 વર્ષના સગીર પુત્રને ગંભીર ઈજા પહોંચતા…
View More મોરબી નજીક અકસ્માતમાં ઘવાયેલ બાળકનું મૃત્યુમોરબીના આંદરણા ગામમાં બંધ મકાનમાંથી રૂા.7.36 લાખની ચોરી
આંદરણા ગામમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ નકુચો તોડી, તાળું બહાર કાઢી ઘરમાં પ્રવેશ કરી બંને રૂૂમના બંધ કબાટના લોક તોડી સોના ચાંદીના દાગીના, રોકડ…
View More મોરબીના આંદરણા ગામમાં બંધ મકાનમાંથી રૂા.7.36 લાખની ચોરીમોરબીમાં પરિણીતા ઉપર પતિ સહિતના સાસરિયાનો સિતમ
લીંબડી તાલુકાના વતની અને પરણીને મોરબીના પીપળી ગામે આવેલી 26 વર્ષની પરિણીતાને પતિ, સાસુ-સસરા સહિતના સાસરીયાઓએ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો તેમજ પતિને અન્ય…
View More મોરબીમાં પરિણીતા ઉપર પતિ સહિતના સાસરિયાનો સિતમમોરબીમાં નિલેશ એરવાડિયાએ સરદાર સેનાના નેજા હેઠળ યોજ્યું ખેડૂત સંમેલન
મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનમાં જોડાયેલ નીલેશ એરવાડીયા વિરુદ્ધ કલાકાર હકાભા ગઢવીએ કરોડોની માંગણી કરી સરકાર સાથે સેટિંગના આક્ષેપો કર્યા બાદ ઉપવાસ આંદોલનથી અલગ કરવામાં…
View More મોરબીમાં નિલેશ એરવાડિયાએ સરદાર સેનાના નેજા હેઠળ યોજ્યું ખેડૂત સંમેલનમોરબીના ખરેડા ગામની સીમમાં ચાર વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો
મોરબી જિલ્લાના ખરેડા ગામની સીમમાં એક શ્રમિક પરિવારના ચાર વર્ષના બાળકને કુતરાએ ફાડી ખાધાની ઘટના બનતા અરેરાટી ફેલાઇ જવા પામેલ છે. જાણવા મળતી વિગતો મુજબ…
View More મોરબીના ખરેડા ગામની સીમમાં ચાર વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધોમોરબી જિલ્લાના 500થી વધુ કાર્યકરોના ભાજપને રામરામ
અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય મથક રાજીવ ગાંધી ભવન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી જિલ્લામાંથી ભાજપના વરિષ્ઠ આગેવાનો, સહકારી અને સામાજિક હોદ્દેદારો તેમજ…
View More મોરબી જિલ્લાના 500થી વધુ કાર્યકરોના ભાજપને રામરામમોરબીમાં નિવૃત્ત જમાદાર અને પરિવાર ઉપર બૂટલેગરોનો હિચકારો હુમલો
મોરબીના વાવડી રોડ પર આવેલી મીરા પાર્ક સોસાયટીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો સામનો કરવા જતાં એક નિવૃત્ત પોલીસ અધિકારી અને તેમના પરિવાર પર છરી વડે જીવલેણ હુમલો…
View More મોરબીમાં નિવૃત્ત જમાદાર અને પરિવાર ઉપર બૂટલેગરોનો હિચકારો હુમલોમોરબીના આમરણબેલા ગામે યુવકને તું મારી સાથે કામે કેમ નથી આવતો તેમ કહી એક શખ્સનો હુમલો
ઈજાગ્રસ્ત યુવકને સારવારમાં ખસેડાયો; પોલીસ ફરિયાદ મોરબીના આમરણબેલા ગામે યુવકને ‘તું મારી સાથે કામે કેમ નથી આવતો’ તેમ કહી એક શખ્સે હુમલો કરી માર માર્યો…
View More મોરબીના આમરણબેલા ગામે યુવકને તું મારી સાથે કામે કેમ નથી આવતો તેમ કહી એક શખ્સનો હુમલો