મોરબી તાલુકાના સોખડા ગામે સામાજીક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી હતી જેનો ખાર રાખીને આધેડ તેના દીકરા, પત્ની અને પુત્ર વધુને…
View More મોરબીના સોખડામાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેને કરેલી લેન્ડગ્રેબીંગની ફરિયાદનો ખાર રાખી હુમલોCategory: મોરબી
મણિપુર અને નાગાલેન્ડમાંથી હથિયારનું લાયસન્સ કઢાવનાર મોરબીના આઠ ઝડપાયા
મણિપુર અને નાગાલેન્ડ રાજ્યમાંથી શંકાસ્પદ રીતે હથિયાર અંગેના પરવાના મેળવતા કુલ આઠ ઈસમો વિરૂૂદ્ધ કાર્યવાહી કરી મોરબી એસઓજી ટીમે નવ હથિયાર અને 251 કાર્ટીઝ…
View More મણિપુર અને નાગાલેન્ડમાંથી હથિયારનું લાયસન્સ કઢાવનાર મોરબીના આઠ ઝડપાયામોરબીમાં પતિએ ફિનાઇલ પીવડાવી દેતા આપઘાત કરવા નિકળેલી પરિણીતાને લોકોએ બચાવી લીધી
મોરબીમા રેલવે સ્ટેશન પાસે આવેલા લાયન્સ નગરમા રહેતી પરણીતાને તેના પતિએ ઝઘડો કરી ફીનાઇલ પીવડાવી દીધુ હોવાના આક્ષેપ સાથે પરણીતા મચ્છો ડેમ ખાતે આપઘાત…
View More મોરબીમાં પતિએ ફિનાઇલ પીવડાવી દેતા આપઘાત કરવા નિકળેલી પરિણીતાને લોકોએ બચાવી લીધીમોરબીમાં ભાડેથી આપેલા આવાસોને નોટિસ આપતા માલિકો રહેવા આવી ગયા
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જેને આવાસ ફાળવવામાં આવ્યા હોય તે આસામીઓએ મકાન ભાડે ચડાવી દીધા સહિતની લાલીયાવાડી સામે આવ્યા બાદ મ્યુનીસીપલ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ ટીમે નોટીસ…
View More મોરબીમાં ભાડેથી આપેલા આવાસોને નોટિસ આપતા માલિકો રહેવા આવી ગયામોરબીના પંચાસરમાં પિતરાઇના ઝઘડામાં યુવકનું ચાર શખ્સે અપહરણ કરી માર માર્યો
મોરબીના પંચાસર ગામમાં પિતરાઈ ભાઈના ઝગડામાં યુવકનું ચાર શખ્સોએ બાઈકમાં અપહરણ કરી ઘરે લઈ જઇ માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો…
View More મોરબીના પંચાસરમાં પિતરાઇના ઝઘડામાં યુવકનું ચાર શખ્સે અપહરણ કરી માર માર્યોમોરબી કોર્પોરેશન દ્વારા 20 દી’માં 254 રખડતા ઢોર પકડાયા
બે પશુમાલિક પાસેથી 12000નો વહીવટી ચાર્જ વસુલાયો મોરબી મહાપાલિકા દ્વારા રસ્તે રઝળતા ઢોર પકડવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. છેલ્લા 10 દિવસમાં મહાપાલિકાની…
View More મોરબી કોર્પોરેશન દ્વારા 20 દી’માં 254 રખડતા ઢોર પકડાયામોરબી નજીક માટીના ઢગલા નીચેથી જીવતું બાળક મળ્યું
મોરબી તાલુકાના નવાગામ થી અદેપર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ લક્ષદીપ પ્રિન્ટપેક નામના કારખાના પાસે રોડની બાજુમાં સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં માટીના ઢગલા…
View More મોરબી નજીક માટીના ઢગલા નીચેથી જીવતું બાળક મળ્યુંમોરબી મહાનગરપાલિકાનું 783 કરોડનું પ્રથમ બજેટ
મોરબીને મહાનગરપાલિકા બનાવ્યા બાદ મનપાનું પ્રથમ બજેટ આજે જીલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર, મ્યુનીસીપલ કમિશ્નર સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં રજુ કરવામાં આવ્યું હતું મોરબી મનપાનું…
View More મોરબી મહાનગરપાલિકાનું 783 કરોડનું પ્રથમ બજેટમોરબીમાં 166 ગુનેગારોનું લિસ્ટ તૈયાર, એક્શન શરૂ
માથાભારે તત્ત્વોના ગેરકાયદે વીજ જોડાણો કટ મોરબીમાં હિસ્ટ્રીશીટરોના ઘર પર બુલડોઝર ફેરવ્યા બાદ મોરબીમાં એસપીની આગેવાનીમાં પોલીસનું મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં…
View More મોરબીમાં 166 ગુનેગારોનું લિસ્ટ તૈયાર, એક્શન શરૂમોરબીમાં ડમ્પર અડફેટે ઇકો સવાર યુવકનું મોત: ચાલકને ઇજા
મોરબીમા લક્ષ્મીનગર ઓવરબ્રિજ પાસે અજાણ્યા ડમ્પર ચાલકે ઇકો કારને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો જેમા ઇકો સવારનુ મોત નીપજયુ હતુ. જયારે ચાલકને ગંભીર ઇજા…
View More મોરબીમાં ડમ્પર અડફેટે ઇકો સવાર યુવકનું મોત: ચાલકને ઇજા