રાજકોટનાં બસપોર્ટનાં વોલ્વો વેઇટીંગ રૂમનાં શૌચાલયમા દારૂની બોટલો અને દેશી દારૂની ખાલી કોથળીઓ મળી હોવાનો દાવો ગુજરાત એસટી મુસાફર હિત રક્ષક સમિતી દ્વારા કરવામા આવતા…
View More બસપોર્ટના વેઇટિંગ રૂમના શૌચાલયમાંથી દારૂની બોટલ મળીCategory: રાજકોટ
વાઇરલ રોગચાળાથી હોસ્પિટલના ખાટલા ઊભરાયા, તાવ-શરદી, ઉધરસે ઉપાડો લીધો
મનપાના ચોપડે 1526 દર્દીઓ નોંધાયા: 91 આસામીઓને નોટિસ ફટકારી રાજકોટમાં મિશ્રઋતુ ચાલતી હોવાથી તેની અસર શહેરીજનોના આરોગ્ય પર જોવા મળી રહી છે. શહેર અને આસપાસના…
View More વાઇરલ રોગચાળાથી હોસ્પિટલના ખાટલા ઊભરાયા, તાવ-શરદી, ઉધરસે ઉપાડો લીધોમાર્કેટયાર્ડ વિવિધ જણસીની આવકથી છલકાયું
આજ રોજ રાજકોટ માર્કેટયાર્ડમાં 700થી વધુ વાહનો ની આવક થઈ હતી જેમાં આવક ચણાની આવક 30000 મણ, ધાણાની આવક 35000 મણ, જીરુંની આવક 21000 મણ…
View More માર્કેટયાર્ડ વિવિધ જણસીની આવકથી છલકાયુંગત માસ કરતા 1591 દસ્તાવેજ ઓછા છતાં સ્ટેમ્પ ડ્યૂટી-ફીની આવકમાં વધારો
તેજીના ટકોરા? હાઇ વેલ્યુ ફલેટ-પ્લોટ-પ્રોપર્ટીનું વેચાણ વધ્યું મોરબી રોડ વિસ્તારમાં સૌથી વધુ 1419 દસ્તાવેજો નોંધાયા વર્ષ 2024મા રાજકોટ જીલ્લાની 18 સબ રજીસ્ટ્રાર કચેરીમા 1.60 લાખ…
View More ગત માસ કરતા 1591 દસ્તાવેજ ઓછા છતાં સ્ટેમ્પ ડ્યૂટી-ફીની આવકમાં વધારોસિવિલમાં પ્રજાના પૈસાની લૂંટ : ફાયર સેફટી કોન્ટ્રાકટમાં 3.54 કરોડનું કૌભાંડ
તાત્કાલિક સિવિલ સર્જન ત્રિવેદી, વહીવટી અધિકારી અને કોન્ટ્રાકટ એજન્સીની મિલીભગત: કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવી યોગ્ય રજૂઆત કરી આકરી કાર્યવાહી કરવા માંગ સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી…
View More સિવિલમાં પ્રજાના પૈસાની લૂંટ : ફાયર સેફટી કોન્ટ્રાકટમાં 3.54 કરોડનું કૌભાંડનિવેદિતા સોસાયટી પાસે મહિલાના ગળામાંથી ચેઇનની ચીલઝડપનો પ્રયાસ
રાજકોટ શહેરમા તાલુકા પોલીસ મથક વિસ્તારમા ચીલઝડપની ત્રીજી ઘટના સામે આવી છે. તેમજ એક ઘટના યુનિવસીર્ટી પોલીસ મથક વિસ્તારમા બની છે જેમા આરોપી સકંજામા લીધા…
View More નિવેદિતા સોસાયટી પાસે મહિલાના ગળામાંથી ચેઇનની ચીલઝડપનો પ્રયાસન્યૂ જાગનાથમાં રહેતા મેનપાવર સપ્લાયનું કામ કરતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત
રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર રાઠોડ પાનવાળી શેરીમાં અજય એપાર્ટમેન્ટની બાજુમાં બીપીન એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતા અને મેન પાવર સપ્લાયનું કામ કરતા યુવાને ગળેફાંસો…
View More ન્યૂ જાગનાથમાં રહેતા મેનપાવર સપ્લાયનું કામ કરતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાતમાંડા ડુંગરમાં બે બહેનોના એકના એક ભાઇનો ફાંસો ખાઇ આપઘાત
શહેરનાં આજીડેમ ચોકડી પાસે માંડા ડુંગરમા રહેતા બે બહેનોના એકના એક ભાઇએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરીવારમા ગમગીની છવાઇ જવા પામી છે. જાણવા…
View More માંડા ડુંગરમાં બે બહેનોના એકના એક ભાઇનો ફાંસો ખાઇ આપઘાતનવાગામમાં ફટાકડા ફોડતી વખતે 1ર વર્ષનો તરુણ દાયો
શહેરની ભાગોળે આવેલા નવાગામમાં રહેતો 12 વર્ષનો તરુણ ફટાકડા ફોડતો હતો ત્યારે અકસ્માતે દાઝી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા…
View More નવાગામમાં ફટાકડા ફોડતી વખતે 1ર વર્ષનો તરુણ દાયોમવડીના યુવાને નાના ભાઇની બીમારીની ચિંતામાં ઝેરી દવા પીધું
શહેરમાં મવડીમાં આવેલ મુરલીધર શેરી-2માં રહેતી પરિણીતાએ નાના ભાઈની બીમારીની ચિંતામાં ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.આ…
View More મવડીના યુવાને નાના ભાઇની બીમારીની ચિંતામાં ઝેરી દવા પીધું