રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા સંવર્ગોની ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ, રાજકોટ મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાઓની જુનિયર ક્લાર્ક સંવર્ગની ખાલી જગ્યાઓ ભરવા માટે આગામી…
View More મનપાના જુનિયર કલાર્ક સંવર્ગની 128 જગ્યા માટે બે વર્ષ બાદ લેવાશે પરીક્ષાCategory: રાજકોટ
RTO દ્વારા બાઇક માટે PE અને કારની PD સિરિઝ જાહેર
મોટરકારનાં ગોલ્ડ-સિલ્વર નંબરનું 29મી અને મોટર સાઇકલનું 30મીથી રી-ઓક્શન પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા મોટર કાર પ્રકારના વાહનોની જીજે-03-પીડી સિરીઝના બાકી રહેતા ગોલ્ડ-સીલ્વર નંબરનું 29મીએ…
View More RTO દ્વારા બાઇક માટે PE અને કારની PD સિરિઝ જાહેરઅગ્નિકાંડ: મનપાના ડે.ચીફ ફાયર ઓફિસર ઠેબાની જામીન અરજી ફગાવતી હાઇકોર્ટ
અપ્રમાણસર મિલકતના ગુનામાં જામીન મુક્ત થવા કરેલી અરજીમાં મુદત પડી: 9મી એપ્રિલે સુનાવણી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના બનાવમાં 27થી વધુ લોકોના ભોગ લેવાના બનાવમાં પકડાયેલા…
View More અગ્નિકાંડ: મનપાના ડે.ચીફ ફાયર ઓફિસર ઠેબાની જામીન અરજી ફગાવતી હાઇકોર્ટવોર્ડ ઓફિસો પર તા.1થી આધારકાર્ડની કામગીરી થશે શરૂ
મનપાના ઈતિહાસમાં પ્રથમ વખત સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે લોકોની સમસ્યાનો હલ કાઢી બજેટમાં જોગવાઈ કરી રાજકોટ શહેરમાં વસ્તીના પ્રમાણમાં આધારકાર્ડ કેન્દ્ર ઓછા હોવાથી મહાનગરપાલિકાની…
View More વોર્ડ ઓફિસો પર તા.1થી આધારકાર્ડની કામગીરી થશે શરૂબસપોર્ટમાં રેલિંગ યાત્રિકો માટે જોખમી
રાજકોટના એસટી બસપોર્ટ પરની પ્લેટફોર્મ નંબર 6, 9, 11 અને 15 તમામ રેલિંગો જે મુસાફરોની માટે સલામતીની વ્યવસ્થા માટે રાખવામાં આવી છે પરંતુ આ…
View More બસપોર્ટમાં રેલિંગ યાત્રિકો માટે જોખમીઅધ્યાપકોનો લાખોમાં પગાર, કોર્સ અધુરો હોવાની ભવનોમાં બૂમરાણ
અભ્યાસક્રમ પુરો થયો ન હોય પેપરમાં મુશ્કેલી પડશે, પરીક્ષા મોડી લેવા વિદ્યાર્થીઓની કુલપતિને રજુઆત અંગ્રેજી, ફિઝિકસ, ઇલેકટ્રોનિક ભવનની પરીક્ષા 27 માર્ચના બદલે 11 એપ્રિલે લેવા…
View More અધ્યાપકોનો લાખોમાં પગાર, કોર્સ અધુરો હોવાની ભવનોમાં બૂમરાણનામચીન માજીદ અને ઇશોભાની મિલકતો પર પણ બુલડોઝર પહોંચ્યા
પીજીવીસીએલ અને કોર્પોરેશનને સાથે રાખી પોલીસ શહેરના 1પ જેટલા લિસ્ટેડ ગુનેગારોની મિલકતો ઉપર બુલડોઝર ફેરવવાની તૈયારી : ગુજસીટોકના આરોપીનું વીજ જોડાણ કટ જંગલેશ્ર્વરના નામચીન…
View More નામચીન માજીદ અને ઇશોભાની મિલકતો પર પણ બુલડોઝર પહોંચ્યાનાનાભાઈના ખિસ્સામાંથી મિત્રએ 400 રૂપિયા કાઢી લીધા : મોટાભાઈએ પરત માગતા હુમલો
શહેરમાં શિવાજી નગરમાં રહેતા યુવાને નાનાભાઈના ખિસ્સામાંથી 400 રૂપિયા કાઢી લેનાર મિત્ર પાસે રૂપિયા પરત માંગતા મિત્રોએ ઝઘડો કરી માર માર્યો હોવાના આક્ષેપ સાથે…
View More નાનાભાઈના ખિસ્સામાંથી મિત્રએ 400 રૂપિયા કાઢી લીધા : મોટાભાઈએ પરત માગતા હુમલોમેટોડામાં પૈસાની લેતી-દેતીમાં પરિણીતા ઉપર સાસુ-સસરા અને દિયરનો હુમલો
મેટોડામા પૈસાની લેતી દેતીમા પરણીતા પર સાસુ, સસરા અને દીયરે હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે પરણીતાને સારવાર માટે ખસેડવામા આવી હતી.આ બનાવ અંગે પોલીસમાથી…
View More મેટોડામાં પૈસાની લેતી-દેતીમાં પરિણીતા ઉપર સાસુ-સસરા અને દિયરનો હુમલોસદરબજારમાં આર્થિક ભીંસથી કંટાળી ગેરેજ સંચાલકનો આપઘાતનો પ્રયાસ
શહેરના સદરબજારમાં રહેતા ગેરેજ સંચાલક આધેડે આર્થિક ભીંસથી કંટાળી જંતુનાશક દવા પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. જાણવા…
View More સદરબજારમાં આર્થિક ભીંસથી કંટાળી ગેરેજ સંચાલકનો આપઘાતનો પ્રયાસ