શહેરમાં કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં આવેલ શીતળાધાર 25 વારીયામાં રહેતી સગીરાને ભાઈએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. ભાઈના ઠપકાથી માઠું લગી આવતા સગીરાએ એસિડ પી લીધું…
View More કોઠારિયા સોલ્વન્ટમાં ભાઇએ કામ બાબતે ઠપકો આપતાં સગીરાએ એસિડ પી લીધુંCategory: રાજકોટ
રાજ્ય પોલીસ વડાના 100 કલાકમાં ગુંડા ત્તત્વો સામે તૂટી પડવાના આદેશ બાદ પોલીસ એકશન મોડમાં
જિલ્લામાં 340 ગુનેગારોનું લિસ્ટ તૈયાર: 34ના લંગરિયા કપાયા ધોરાજી, ભાયાવદર, પાટણવાવ, પડધરી, ભાડલા, ગોંડલ, શાપર, મેટોડા જીઆઇડીસી, ઉપલેટા પોલીસની કાર્યવાહીથી રીઢા ગુનેગારોમાં ફફડાટ, મિલકત…
View More રાજ્ય પોલીસ વડાના 100 કલાકમાં ગુંડા ત્તત્વો સામે તૂટી પડવાના આદેશ બાદ પોલીસ એકશન મોડમાંનર્સિંગ છાત્રાના આપઘાત પ્રકરણમાં ‘ભૂવા’ સામે પોલીસમાં ગુનો નોંધાયો
મવડી ગામમાં રહેતી કોમલ કેતનભાઈ સાગઠીયા (ઉ.વ.ર6)એ હોળીના દિવસે સાંજે ઝેરી દવા પી લેતાં તેને સિવીલમાં ખસેડાઈ હતી. જયાં તેનું ગઈકાલે રાત્રે સારવાર દરમિયાન…
View More નર્સિંગ છાત્રાના આપઘાત પ્રકરણમાં ‘ભૂવા’ સામે પોલીસમાં ગુનો નોંધાયોભાઇ નેપાળથી લેવા આવે તે પહેલાં ચોકીદારનો ગળાફાંસો ખાઇ આપધાત
યુનિ.રોડ ભગતસિંહજી ગાર્ડન પાસે કવાર્ટરમાં રહેતા યુવાનને વતનમાં રહેતી પત્ની સાથે મોબાઇલ પર ઝઘડો થતા તેમણે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો યુવાનના મોતથી…
View More ભાઇ નેપાળથી લેવા આવે તે પહેલાં ચોકીદારનો ગળાફાંસો ખાઇ આપધાતગોપાલચોક પાસે મોબાઈલ પર પત્ની સાથે ઝઘડો થતાં ચોકીદારનો આપઘાત
સાધુવાસવાણી રોડ બાલમુકુંદ સોસાયટીમાં રહેતા ચોકીદારને તેમનાપત્ની સાથે મોબાઈલ પર વાતચીત બાદ ઝઘડો થતાં લાગી આવ્યું હતું જેમાં તેમણે નિરાશ થઈ ગળેફાંસો ખાઈ આપગાત…
View More ગોપાલચોક પાસે મોબાઈલ પર પત્ની સાથે ઝઘડો થતાં ચોકીદારનો આપઘાતસ્કૂટી પાર્ક કરવા બાબતે વેપારી પર બે શખ્સનો હુમલો: વચ્ચે પડેલા માતાને પણ માર માર્યો
શહેરના કરણપરામાં રહેતા અને બંગડી બજારમાં અરિહંત હેન્ડિક્રાફટ નામે દુકાન ધરાવતા વેપારીએ પોતાની દુકાન પાસે પાર્ક કરેલું સ્કૂટર હટાવતા બે શખ્સને ટપારતા બંને શખ્સોએ…
View More સ્કૂટી પાર્ક કરવા બાબતે વેપારી પર બે શખ્સનો હુમલો: વચ્ચે પડેલા માતાને પણ માર માર્યોરાજકોટના બે શખ્સોએ કેશોદમાં ચીલઝડપ કરી, જૂનાગઢથી ઝડપાયા
કેશોદમાં ચીલઝડપ કરનાર રાજકોટના 2 શખ્સને પોલીસે જૂનાગઢમાંથી પકડી રૂૂપિયા1,94,030નો મુદ્દામાલ કબજે લીધો હતો. કેશોદમાં મહિલાના ગળામાંથી અજાણ્યા ડબલ સવારી બાઈક ચાલકો રૂૂપિયા 1,77,150ની કિંમતના…
View More રાજકોટના બે શખ્સોએ કેશોદમાં ચીલઝડપ કરી, જૂનાગઢથી ઝડપાયાશિવનગરનો શખ્સ તમંચા સાથે ઝડપાયો, સ્વબચાવ માટે પાસે રાખ્યાની કબૂલાત
રૈયા રોડ પર હનુમાન મઢી પાસે આવેલા છોટુનગર કોમ્યુનિટી હોલ પાસેથી એસ.ઓ.જીની ટીમ નામચીન શખસને દેશી બનાવટના તમંચા અને કાર્ટીસ સાથે ઝડપી લીધો હતો. આરોપીની…
View More શિવનગરનો શખ્સ તમંચા સાથે ઝડપાયો, સ્વબચાવ માટે પાસે રાખ્યાની કબૂલાતજિલ્લામાં 2024માં 500 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ
છેલ્લા ત્રણ વર્ષમાં 1375 દબાણ પર બુલડોઝરની કાર્યવાહી: મહેસૂલી અધિકારીની રિવ્યુ બેઠકમાં માહિતી અપાઈ સરકારી ખરાબા અને ગૌચરની જમીન પર ખડકી દેવામાં આવેલા દબાણો દૂર…
View More જિલ્લામાં 2024માં 500 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઈયોગરાજનગરમાં 90 વર્ષના વૃધ્ધાનો અગ્નિસ્નાન કરી આપઘાત
દોઢસો ફુટ રીંગરોડ અયોધ્યા ચોક પાસે યોગરાજનગરમાં રહેતા 90 વર્ષના વૃધ્ધાએ બિમારીથી કંટાળી અગ્નિસ્નાન કરી આપઘાત કરી લીધો હતો. આ મામલે યુનિ. પોલીસે કાગળો કર્યા…
View More યોગરાજનગરમાં 90 વર્ષના વૃધ્ધાનો અગ્નિસ્નાન કરી આપઘાત