મનપા દ્વારા વેબસાઈટ જાહેર, વધુ વિગત માટે જિલ્લા પંચાયતનો સંપર્ક કરવા અનુરોધ રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા ધી બોમ્બે નર્સિગ હોમ રજીસ્ટ્રેશન એક્ટ, 1949 અંતર્ગત…
View More એલોપેથી, આયુર્વેદ, હોમિયોપેથી તબીબી સેવા આપતી સંસ્થાઓનું રજિસ્ટ્રેશન ફરજિયાતCategory: રાજકોટ
કોઠારિયામાં રાધે ચોક પાસે બનશે મનપાની ચોથી ઝોનલ કચેરી
મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આવતીકાલે મળશે, કમિશનર વિભાગમાંથી અલગ અલગ પ્રોજેક્ટના ખર્ચની 32 દરખાસ્ત રજૂ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આવતી કાલે મળનાર છે. કમિશનર વિભાગમાંથી…
View More કોઠારિયામાં રાધે ચોક પાસે બનશે મનપાની ચોથી ઝોનલ કચેરીશાપર-વેરાવળના તરૂણના મોત માટે જવાબદાર રેલવેના આસી લોકો પાયલોટની ધરપકડ
એન્જિનમાંથી લોકો પાયલોટ ફેકેલી પાણીની બોટલથી ઈજાના કારણે તરૂણનું મોત થયું હતું શાપર-વેરાવળ નજીક રેલવે ટ્રેક પાસે ઉભેલા તરુણ ઉપર પાણીની બોટલ ફેંકતા તેનું મોત…
View More શાપર-વેરાવળના તરૂણના મોત માટે જવાબદાર રેલવેના આસી લોકો પાયલોટની ધરપકડતબીબી બેદરકારીથી જામનગરના રવાની ખીજડિયાની બાળાનું મોત
રાજકોટની માં શારદા હોસ્પિટલના તબીબે ઓપરેશન કર્યા બાદ પરિવારની સંમતિ વગર અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી દીધી સૌરાષ્ટ્ર હોસ્પિટલમાં લઇ જવામાં આવી ત્યારે વાહનમાં ઓક્સિજન કે…
View More તબીબી બેદરકારીથી જામનગરના રવાની ખીજડિયાની બાળાનું મોતસિવિલમાંથી અંતે અન્નક્ષેત્રનું વીજજોડાણ કટ
ગેરકાયદે વીજજોડાણના કારણે આગ લાગ્યાના રિપોર્ટ બાદ કાર્યવાહી રાજકોટની સિવિલ હોસ્પિટલના એક્સરે વિભાગના ઇલેક્ટ્રિક પેનલ બોક્સમાં આગ લાગતા જ દર્દીઓમાં નાસભાગ મચી હતી. અમુક…
View More સિવિલમાંથી અંતે અન્નક્ષેત્રનું વીજજોડાણ કટવેરા વળતર યોજનાનો 14 દી’માં 102767 કરદાતાઓએ લાભ લીધો
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2025-26 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ:-09-04-2025ના રોજથી વેરાની વસુલાત ચાલુ થયેલ છે. તારીખ:09-04-2025થી આજ તારીખ:23-04-2025ના રોજ 1:30…
View More વેરા વળતર યોજનાનો 14 દી’માં 102767 કરદાતાઓએ લાભ લીધોગણેશનગરમાં જુગારનો દરોડો: કુખ્યાત ઇભલા સહિત પત્તા ટીંચતા છ ઝડપાયા
શહેરના મોરબી રોડ પર ગણેશનગરમાં એલસીબી ઝોન-1ની ટીમે દરોડો પાડી જુગાર રમતા કુખ્યાત ઇભલા ખાટકી સહીત છ શખ્સોને ઝડપી પાડી પટમાંથી રૂા.32300ની રોકડ કબજે…
View More ગણેશનગરમાં જુગારનો દરોડો: કુખ્યાત ઇભલા સહિત પત્તા ટીંચતા છ ઝડપાયામનપાના ગત અને ચાલુ વર્ષના બજેટના મંજૂર થયેલા કામોની સમીક્ષા બેઠક યોજાઈ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત નાણાંકીય વર્ષ 2024-25 માટે તેમજ ચાલુ નાણાંકીય વર્ષ 2025-26 સ્ટે.કમિટી દ્વારા મંજુર કરવામાં આવેલ. આ બજેટના અનુસંધાને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઈ…
View More મનપાના ગત અને ચાલુ વર્ષના બજેટના મંજૂર થયેલા કામોની સમીક્ષા બેઠક યોજાઈRKCમાં કો-એજ્યુકેશનના નિર્ણય સામે વાલીઓનો મોરચો
150 વર્ષથી ચાલી આવતી પરંપરા વિસરાઈ: નવા શૈક્ષણિક વર્ષથી ધો. 4થી 10માં છોકરા-છોકરીઓને સાથે બેસાડવાના નિર્ણયથી વિવાદ આવતીકાલે પ્રિન્સિપાલ અને ત્યાર બાદ કોલેજના અન્ય ટ્રસ્ટીઓને…
View More RKCમાં કો-એજ્યુકેશનના નિર્ણય સામે વાલીઓનો મોરચોખોડિયારનગર અને ભારતીનગરના બે આધેડના હૃદય રોગના હુમલાથી મોત
શહેરમાં દોઢસો ફૂટ રીંગ રોડ ઉપર આવેલા ખોડીયારનગરમાં રહેતા હેમભા નારુભા ડાભી નામના 58 વર્ષના આધેડ રાત્રીના સમયે પોતાના ઘરે અને ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ભારતીનગરમાં…
View More ખોડિયારનગર અને ભારતીનગરના બે આધેડના હૃદય રોગના હુમલાથી મોત