રાજકોટમાં નવા સરકારી વકીલોની તાત્કાલીક નીમણુંક કરવા વકીલો દ્વારા મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી સહીતનાને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે. ગુજરાત સરકારના કાયદા મંત્રાલય દ્વારા…
View More રાજકોટમાં નવા સરકારી વકીલોની તાત્કાલિક નિમણૂક કરવા ધારાશાસ્ત્રીઓની માંગCategory: રાજકોટ
મનપાની સ્ટેન્ડિંગમાં બઘડાટી: ડે. કમિશનરોને ઓફિસ છોડી ફિલ્ડમાં દોડવા કડક સૂચના
સ્ટેન્ડિંગમાં બે દરખાસ્ત પેન્ડિંગ, ગાંડીવેલનું કામ સંતોષકારક ન થતાં હવે રિટેન્ડર કરી નવી એજન્સીને કામ સોંપાશે મીડિયા અહેવાલોની નોંધ લઈ તાત્કાલિક ધોરણે કામ કરો, તમામ…
View More મનપાની સ્ટેન્ડિંગમાં બઘડાટી: ડે. કમિશનરોને ઓફિસ છોડી ફિલ્ડમાં દોડવા કડક સૂચનારાજકોટમાં રોગચાળો બેકાબુ: ઝાડા-ઉલટીએ ધો.11ના વિદ્યાર્થીનો ભોગ લીધો
સગીરને બેશુધ્ધ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો પણ સારવાર કારગત ન નિવડી; પરિવાર શોકમગ્ન રાજકોટ સહિત રાજ્યભરમાં ચોમાસાની શરૂઆતમાં જ રોગચાળો બેકાબુ થયો હોય તેમ જીવલેણ બન્યો…
View More રાજકોટમાં રોગચાળો બેકાબુ: ઝાડા-ઉલટીએ ધો.11ના વિદ્યાર્થીનો ભોગ લીધોTRP ગેમઝોન કાંડમાં EDની એન્ટ્રી, તત્કાલિન TPO સાગઠિયા સામે તપાસ
રાજકોટના TRP ગેમઝોન કાંડમાં EDની એન્ટ્રી થઈ છે, તત્કાલિન TPO મનસુખ સાગઠીયાની મુશ્કેલી વધી છે અને EDએ છખઈ પાસે ગુનો નોંધાવા મંજૂરી માંગી છે.…
View More TRP ગેમઝોન કાંડમાં EDની એન્ટ્રી, તત્કાલિન TPO સાગઠિયા સામે તપાસરાજકોટ-લાલકુઆં સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા
મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-લાલકુઆં સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ના ફેરા (વિશેષ ભાડા પર) લંબાવવામાં આવ્યા છે. વિગતો નીચે મુજબ છે. ટ્રેન નંબર 05046/05045…
View More રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યારાજકોટના લોકમેળા ઉપર ઘેરાતા અનિશ્ર્ચિતતાના વાદળો
ગાઈડલાઈનમાં બાંધછોડ કરવાનો કલેકટરનો સ્પષ્ટ ઈન્કાર, ફોર્મ ભરવાની મુદત પણ નહીં લંબાવાય કડક નિયમોના કારણે રાઈડ્સ સંચાલકો પીછેહઠ કરવાના મુડમાં, તો સૌરાષ્ટ્રના તમામ લોકમેળાઓને થશે…
View More રાજકોટના લોકમેળા ઉપર ઘેરાતા અનિશ્ર્ચિતતાના વાદળોકલા સંગાથે ત્રણ પેઢી સમાજને ચીંધે છે નવી રાહ
અમીબેન મણવર પોતાના સાસુ અને પુત્રવધૂ સાથે મળીને બનાવે છે એક થી એક ચડિયાતી હેન્ડમેડ કસ્ટમાઇઝ વસ્તુઓ દીકરાના લગ્ન વખતે ઘરની સજાવટ,ભેટની અને લગ્નની વસ્તુઓ…
View More કલા સંગાથે ત્રણ પેઢી સમાજને ચીંધે છે નવી રાહશહેરમાં બૂટલેગરો ઉપર PCBના દરોડા, 7.81 લાખના દારૂ સાથે ત્રણની ધરપકડ
કૈલાશ ઈન્ડસ્ટ્રીઝ, 150 ફૂટ રિંગ રોડ અને રામધણ આશ્રમ પાસે દરોડા રાજકોટમાં તહેવારો પૂર્વે બુલેગરો સક્રિય થતા આવા બુટલેગર ઉપર પીસીબીએ વોચ રાખી દરોડા પડ્યા…
View More શહેરમાં બૂટલેગરો ઉપર PCBના દરોડા, 7.81 લાખના દારૂ સાથે ત્રણની ધરપકડમવડીમાં મકાન, દીવાલ સહિત 14 બાંધકામોનું ડિમોલિશન
મનપાના પ્લોટમાં થયેલા દબાણો દૂર કરી રૂા. 31.67 કરોડની 4564 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા આજરોજ સાર્વજનીક પ્લોટ પરના ગેરકાયદેસર…
View More મવડીમાં મકાન, દીવાલ સહિત 14 બાંધકામોનું ડિમોલિશનમાદક પદાર્થ પકડવામાં SOGની હેટ્રીક, MD ડ્રગ્સ સાથે પેડલરની ધરપકડ
રાજકોટમાં યુવાનોને ડ્રગ્સના રવાડે ચડતા અટકાવવા એસઓજી સકીય બની છે અને માદક પદાર્થનું દૂષણ ડામવા એસઓજીની ટીમે ત્રણ દિવસમાં ત્રણ દરોડાની હેટ્રિક મારી છે…
View More માદક પદાર્થ પકડવામાં SOGની હેટ્રીક, MD ડ્રગ્સ સાથે પેડલરની ધરપકડ